gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાને એક વર્ષ થશે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં હજી પણ અવાવરુ સ્થળો, લાઇટો પણ ન…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાને એક વર્ષ થશે વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં હજી પણ અવાવરુ સ્થળો, લાઇટો પણ ન…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા, તા.20 વડોદરામાં સોમવારથી નવરાત્રિના ગરબાના મહા ઉત્સવની શરૃઆત થશે. વડોદરામાં ગરબા રમ્યા બાદ અનેક લોકો શહેરની નજીકની અવાવરુ જગ્યા પર પહોંચી જતા હોય છે. ગયા વર્ષે આવી જ એક ઘટનામાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી પરંતુ હજી પણ આ વિસ્તારોમાં અનેક અવાવરુ વિસ્તારો છે જ્યાં રોડ પર હજી લાઇટો લગાવવામાં આવી નથી.

ગયા વર્ષે નવરાત્રિમાં દુષ્કર્મની ઘટનાએ સમગ્ર શહેર તેમજ રાજ્યને હચમચાવી નાંખ્યું હતું. આ ચકચારભર્યો કેસ હજી પણ કોર્ટમાં ચાલુ છે. ભાયલી પાસેના રોડ પર  બનેલી આ ઘટના અવાવરૃ જગ્યા હતી જ્યાં સ્ટ્રીટ લાઇટ જેવી કોઇ સુવિદ્યા હતી નહી. આ ઘટના બાદ તંત્ર જાગ્યું હતું પરંતુ હજી પણ અંધારામાં જ હોય તેમ લાગી રહ્યું છે. ગયા વર્ષે દુષ્કર્મવાળો રોડ હાલ ૭૫ મીટર રિંગ રોડ બની રહ્યો છે.

વડોદરાના પશ્ચિમ વિસ્તારની અવાવરૃ જગ્યાઓ પ્રેમીઓ તેમજ લુખ્ખા તત્વો માટે સ્વર્ગસમાન છે. એકલતા માણતા પ્રેમીઓને પોલીસના નામે દમ મારી લુખ્ખા તત્વો લૂંટી લેતા હોય છે. આવા અવાવરૃ વિસ્તારોના રોડ પર હજી પણ લાઇટોની સુવિદ્યા ન હોવાની ફરિયાદો ઉઠી છે. પશ્ચિમ વિસ્તારમાં જે સ્થળો અંધારાવાળા છે તેમાં મેટ્રિક કાઉન્ટી ચાર રસ્તાથી સમિયાલા તરફનો ૭૫ મીટર રિંગરોડ તેમજ આ રોડ પરની પોલીસ ચોકીની કેબિન પાસે જ લાઇટોની સુવિદ્યા નથી.

આ ઉપરાંત નવરચના યુનિવર્સિટીની પાછળના ૭૫ મીટર રિંગરોડ પર, વીહેવ કાઉન્ટી પાસે, પ્રગતિ હાઇસ્કૂલની પાછળનો રોડ હજી પણ અવાવરુ જેવો જ છે. ભાયલી બળિયાદેવ મંદિરથી સમિયાલા તેમજ ભાયલી-ગોકુળપુરારોડ અને શિવાય ફાર્મથી સેવાસી ચોકી વચ્ચેના રોડ પર કેટલાંક સ્થળોએ લાઇટની સુવિદ્યા હજી તંત્ર દ્વારા કરવામાં આવી નથી. તેવી જ રીતે સોનારકુઇરોડ પર પણ યોગ્ય લાઇટિંગ નહી હોવાથી ગમે ત્યારે કોઇ અનિચ્છનિય ઘટના બને તેવો ભય છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રીજનલ ક્રાઈમ કોન્ફરન્સ: ઇન્ચાર્જ DGPએ અમદાવાદમાં મિલકત સંબંધી ગુના અને ટ્રાફિકની સમસ્યા મુદ્દે વ્યક્…
GUJARAT

February 12, 2026
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

અમરેલી: લીલિયાના કણકોટમાં નીલગાયનો કહેર, ગ્રામજનો પર જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે ફફડાટ | Nilgai C…

Next Post
મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i…

મહિલાની હત્યાનો પ્રયાસના બનાવ બાદ પણ પોલીસે કાર્યવાહી ન કરી | kanbha police played suspecious role i...

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads…

શહેરના મોટાભાગના રોડ બંધ કરાતા વાહન ચાલકો ત્રાહિમામ | Drivers are stranded as most of the city roads...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું | A young man left home demanding Rs…

3 months ago
ભાવનગર અને પાલિતાણાથી બાંદ્રા માટે સ્પેશિયલ ટ્રેન દોડશે | Special trains will run from Bhavnagar and…

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ | Illeg…

2 weeks ago
ગાંધીનગર આરટીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છ મહિનામાં બે વખત એસીબીની ટ્રેપ | Gandhinagar RTO a hotbed of corr…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News