gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2026
in GUJARAT
0 0
0
૧૮ હજાર કરોડનુ બજેટ હોવા છતાં અમદાવાદ મ્યુનિ.સ્કૂલ હેતુ માટેના ચાર પ્લોટ વેચી નાંખશે | Despite a bud…
0
VIEWS
Share on FacebookShare on Twitter

  અમદાવાદ, સોમવાર,30 માર્ચ,2026

હજુ ફેબુ્આરી મહિનામા જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનુ
રૃપિયા ૧૮૫૧૮ કરોડનુ વાર્ષિક બજેટ મંજુર કરવામા આવ્યુ છે.જયારે બીજી તરફ
કોર્પોરેશને સ્કૂલ હેતુ માટેના થલતેજ
,ચાંદખેડા
ઉપરાંત હંસપુરા અને નિકોલના પ્લોટ વેચવાનો નિર્ણય કર્યો છે. આ તમામ પ્લોટની ૬ મેના
રોજ ઈ-હરાજી થશે.નોંધપાત્ર બાબત એ છે કે
,
આ ચાર પ્લોટ વેચવા તળીયાની કિંમત પચાસ ટકા લેખે નકકી કરવામા આવી છે.

થલતેજ વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-૩૭ના ફાઈનલ પ્લોટ -૧૭૪ એ
સ્કૂલ હેતુ માટે ૩૬૬૨ ચોરસમીટર ક્ષેત્રફળ ધરાવે છે. આ પ્લોટ વેચવા તંત્રે પ્રતિ
ચોરસ મીટર રુપિયા ૧.૩૯ લાખ રાખવામા આવી છે.ચાંદખેડા વોર્ડમાં ટી.પી.સ્કીમ
નંબર-૨૨ના ફાઈનલ પ્લોટ નંબર-૨૮૫ કે જેનુ ક્ષેત્રફળ ૨૨૦૪ ચોરસ મીટર છે.તેના વેચાણ
માટે પ્રતિ ચોરસમીટર રુપિયા ૮૫ હજાર તળીયાની કિંમત નકકી કરવામા આવી છે. હંસપુરા
ટી.પી.સ્કીમ નંબર-૧૦૯ના ફાઈનલ પ્લોટ નંબર-૧૧૭-૧ કે જેનુ ક્ષેત્રફળ ૪૪૨૭ ચોરસમીટર
છે તેના વેચાણ માટે પ્રતિ ચોરસમીટર ૩૫ હજાર તળીયાની કિંમત નકકી કરવામા આવી છે
.જયારે નિકોલમાં
ટી.પી.સ્કીમ નંબર-૧૦૨ના ફાઈનલ પ્લોટ નંબર-૯૫
,જેનુ ક્ષેત્રફળ ૨૦૮૩ ચોરસમીટર છે.તેના વેચાણ માટે પ્રતિ
ચોરસમીટર રુપિયા ૨૮ હજાર તળીયાની કિંમત નકકી કરવામા આવી છે.આ પ્લોટ વેચાણથી લેવા
ઈન્સ્ટીટયુટસ
,સંસ્થા,ટ્રસ્ટ ,એજયુકેશન સોસાયટી, ધાર્મિક ટ્રસ્ટ
અને કંપનીઓ જ અરજી કરી શકશે એ પ્રકારે ટેન્ડરમા શરત મુકવામા આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળે પલ્સ પોલિયો અભિયાનમાં સર્જ્યો કીર્તિમાન પ્રથમ જ દિવસે 3,569 બાળકોને પોલિ…
GUJARAT

June 30, 2026
Khyaati Keswani to Portray the Powerful Gayatri Devi in Dangal TV’s Upcoming Show Kaisi Teri Dillagi

इमोशनल ड्रामा और म्यूजिकल सफर का गवाह बना सूरत, फिल्म ‘तेरा मेरा नाता’ के स्पेशल प्रीमियर में पहुंचे…

June 29, 2026
Next Post
સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C…

સોના-ચાંદીમાં તેજી આગળ વધી : ક્રૂડ ઉછળીને 117 ડોલરની સપાટી નજીક | Gold and silver rally continues: C...

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various …

અમદાવાદના વિવિધ વિસ્તારમાં આવેલા તળાવોમાં ઓકિસજન લેવલ વધારવા જેટ અરેટર લગાવાશે | Located in various ...

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar…

ડોલર સામે રૂપિયાએ 95ની સપાટી ગુમાવી : ઇન્ટ્રા-ડે 95.24ના તળિયે | Rupee loses 95 level against dollar...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા કલોથ માર્કેટમાં શરણમ- પાંચ બિલ્ડિંગના ચોથા માળે કાપડના ગોડાઉનમાં ભી…

1 year ago
ગુજરાતમાં આગામી મહિને 8 દિવસ બેન્કો રહેશે બંધ, મહત્ત્વના કામ જલદીથી પતાવી લેજો! | bank holidays in j…

યુઝરે ઈંગ્લિશમાં કર્યો એવો સવાલ કે ખુદ શશી થરુરનું માથું ચકરાઈ ગયું, કહ્યું- ભાઈ શું કહેવા માગો છો? …

11 months ago
નડિયાદના ડભાણ પાસે ને.હા. 48 ઉપર ટ્રકમાં આગથી અફરાતફરી | Truck catches fire on N H 48 near Dabhan Na…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News