gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી યુવતી બાઇક પરથી પટકાતા મોત | A girl died after falling from the bi…

G METRO NEWS by G METRO NEWS
March 31, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી યુવતી બાઇક પરથી પટકાતા મોત | A girl died after falling from the bi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જતી  યુવતી બાઇક પરથી પટકાતા મોત 1 - imageવડોદરા,સંખેડાથી પાવાગઢ દર્શન કરવા બાઇક પર જઇ રહેલી  યુવતી સ્પીડ બ્રેકરના કારણે બાઇક પરથી ઉછળીને નીચે  પટકાતા તેઓનું મોત નિપજ્યું હતું. 

સંખેડા બહાર ફળિયામાં જલારામ મંદિર પાસે રહેતા  લક્ષ્મીબેન મંગુભાઈ તડવી (ઉં.વ.૨૨)  આજે  ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે સબંધીઓ સાથે બાઈક ઉપર પાવાગઢ દર્શન કરવા જઈ રહ્યા હતા. વાઘોડિયા તાલુકાના રૃસ્તમપુરા ગામેથી પસાર થતા સમયે સ્પીડ બ્રેકરના  કારણે બાઇક ઉછળતા  લક્ષ્મીબેન બાઈક પરથી  ફંગોળાઇને  રોડ ઉપર પટકાયા હતા. તેઓને ગંભીર ઈજા થતા  સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા  હતા. પરંતુ,  ટૂંકી સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a…

કાર અકસ્માતમાં કહેવાતા ડ્રાઇવરની ધરપકડ કરાઇ, સગીર સામે કાર્યવાહી | Driver involved in car accident a...

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder…

જામનગરમાં જૂના મનદુઃખને લીધે રિક્ષા ચાલક યુવાનની કરપીણ હત્યા | Young rickshaw driver brutally murder...

ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours …

ફરિયાદને 72 કલાક બાદ પણ આરોપીઓ ન પકડાતા હોબાળો | Uproar as accused not arrested even after 72 hours ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સિલિન્ડર સંકટ વચ્ચે કેન્દ્ર સરકારની ઓફર, LPGમાંથી PNGમાં શિફ્ટ થશો તો મળશે ફ્રી ગેસ | government png…

7 months ago
ચેક બાઉન્સના 4 કેસમાં 4 શખ્સને કેદની સજાનો હુકમ | 4 people sentenced to imprisonment in 4 cases of c…

6 months ago
પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો સુધી ભારત પહોંચી ગયું હતું, નૂરખાન એરબેઝની તબાહીમાં સીઝ-ફાયરનું રહસ્ય રહ…

1 year ago
અજિત પવાર પ્લેન ક્રેશ: આવતીકાલે અંતિમ સંસ્કાર, ફડણવીસ અને શિંદે બારામતી પહોંચ્યા | Maharashtra Deput…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News