gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ, 15 નવી બાઇક બેડામાં સામેલ | Ahmedabad Rural Police …

G METRO NEWS by G METRO NEWS
September 26, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિમાં પેટ્રોલિંગ વધારવા બોપલ પોલીસની પહેલ, 15 નવી બાઇક બેડામાં સામેલ | Ahmedabad Rural Police …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025: નવરાત્રિના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ ગ્રામ્ય પોલીસે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે નવું પગલું ભર્યું છે. બોપલ પોલીસ સ્ટેશન ખાતે 50 નવી બાઈક ગરબા પેટ્રોલિંગ માટે ફાળવવામાં આવી છે, જેથી ગામડાઓ અને નાના રૂટો સુધી પોલીસની પહોંચ સુનિશ્ચિત થાય.

અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગરબા ઉત્સવ દરમિયાન લોકોની સુરક્ષા માટે કુલ 24 સી ટીમ (સિટી ટીમ) કાર્યરત છે, જે 77 જગ્યાઓ પર સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ ટીમો નાનામાં નાના રસ્તાઓ અને ગામડાઓમાં પણ પહોંચીને શાંતિ અને સલામતી જાળવવા માટે કામ કરી રહી છે. આ નવી બાઇકનો ઉપયોગ ખાસ કરીને ગરબા સ્થળો, ભીડભાડવાળા વિસ્તારો અને દૂરના ગામડાઓમાં પેટ્રોલિંગ માટે કરવામાં આવશે.

આ પણ વાંચો: દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં 5 ગુજરાતના, સરકારના દાવાઓની પોલ ખુલી, સુપોષિતમાં એક પણ નહીં

બોપલ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું, ‘અમારો ધ્યેય નવરાત્રિ દરમિયાન દરેક નાગરિકને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાનો છે. આ નવી બાઇક અને સી-ટીમની કામગીરીથી અમે દરેક ખૂણે પહોંચી શકીશું.’ આ પગલાંથી અમદાવાદ ગ્રામ્યમાં નવરાત્રિનો ઉત્સવ શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે ઉજવાશે તેવી આશા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પરિણીતાનું મોત થતા પિયરપક્ષ દ્વારા સાસરીવાળા સામે આક્ષેપallegation on death of lady | allegation on …
GUJARAT

February 13, 2026
રેલવે પોલીસની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો : ૮.૪૫ લાખનો દારૃ કબજે | State Monitoring Cell raids…

મધ્યપ્રદેશથી સાવલી લઇ જવાતો ૨.૯૫ લાખનો દારૃ ઝડપાયો | Liquor worth Rs 2 95 lakh seized from Madhya Pr…

Next Post
જામીનદારે મામલતદારના  સિક્કા વાળું  બનાવટી સર્ટી. રજૂ કર્યાનો ગુનો નોંધાયો

AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? | amc rfid c…

AMCનું નવું તિકડમ, અમદાવાદમાં પાળતુ કૂતરામાં હવે RFID ચિપ લગાવાશે, જાણો તેનાથી શું થશે? | amc rfid c...

દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં 5 ગુજરાતના, સરકારના દાવાઓની પોલ ખૂલી, સુપોષિતમાં એક પણ નહીં | five…

દેશના અતિકુપોષિત ટોપ-10 જિલ્લામાં 5 ગુજરાતના, સરકારના દાવાઓની પોલ ખૂલી, સુપોષિતમાં એક પણ નહીં | five...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાવાગઢ ડુંગર ઉપર મા કાલિકાના દર્શને અડધો લાખ માઇભક્તો આવ્યાં | Half a lakh devotees came to see Godd…

5 months ago
લાલુ પ્રસાદ યાદવ પહોંચ્યા સુપ્રીમ કોર્ટ, ટ્રાયલ કોર્ટની કાર્યવાહી પર રોક લગાવવાની માગ | Lalu Yadav m…

7 months ago
PM મોદીએ ચીનથી કરી મન કી બાત, ટ્રમ્પના ટેરિફ પ્રહાર વચ્ચે સ્વદેશી અપનાવવા કરી અપીલ | mann ki baat li…

6 months ago
પહલગામ હુમલા બાદ ઉધમપુરમાં આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, 1 જવાન શહીદ | jammu kashmir udhampur…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News