gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in GUJARAT
0 0
0
નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Navratri 2025 : આસો માસની નવરાત્રિનો પાવન પર્વ આજે (22 સપ્ટેમ્બર)થી શરૂ થયો છે. નવરાત્રિ દરમિયાન ભક્તો શક્તિની ઉપાસના કરી જીવનના મનોરથો પૂર્ણ કરશે. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ નવરાત્રિના આધ્યાત્મિક મહત્ત્વ અને તેના યોગ્ય વિધિવિધાન વિશે સવિસ્તાર માહિતી આપી છે.

પૂજા, ઉપાસના અને ઘટ સ્થાપનનું મહત્ત્વ

જીવનમાં પૂજા-ભક્તિનું મહત્ત્વ હંમેશા રહ્યું છે. નવરાત્રિ, શિવરાત્રી, હોળી જેવી રાત્રિ પૂજા દ્વારા ભક્તો ઈશ્વરની નજીક જઈ શકે છે. વર્ષમાં આવતી ચાર નવરાત્રિઓમાંથી આસો માસની નવરાત્રિનું વિશેષ મહત્ત્વ છે, જેમાં ગરબા રમવાનું પણ એક ખાસ કારણ હોય છે. નવરાત્રિ દરમિયાન થતા ઘટ (કુંભ) સ્થાપનનો પણ એક વિશેષ ભાવ રહેલો છે. આ માટે સવારે, બપોરે અભિજીત નક્ષત્રમાં કે સંધ્યા સમયે શુભ યોગમાં સ્થાપના કરવાનું સૂચન કરવામાં આવે છે, પરંતુ રાત્રે સ્થાપન ન કરવું જોઈએ.

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ 2 - image

અખંડ દીપ અને સકારાત્મક ઊર્જા

નવરાત્રિ દરમિયાન ઘટની અંદર પ્રગટાવવામાં આવતો અખંડ દીપ ખૂબ પ્રભાવશાળી ગણાય છે. તેના પ્રકાશથી ઉત્પન્ન થતી શક્તિશાળી ઊર્જા ભક્તિ કરનારની આભામાં વધારો કરે છે અને ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર કરે છે. આ દીપક દ્વારા ભક્ત પોતાના જીવનનો ઉદ્ધાર કરી શકે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓને દૂર કરી શકે છે. જોકે, પૂજા અને વિધિ માટે યોગ્ય માર્ગદર્શન ખૂબ જરૂરી છે, કારણ કે માતાજી ભક્તનો ભાવ જોઈને પ્રસન્ન થાય છે.

આ પણ વાંચો: 22 સપ્ટેમ્બરથી નવરાત્રિ, જાણો ઘટ સ્થાપન-ઉત્થાપન અને દશેરાના શુભ મુહૂર્ત

નવરાત્રિનું સમયપત્રક અને વિશેષ તિથિઓ

નવરાત્રિ 2025: જાણો માતાજીની ઉપાસના-ઘટ સ્થાપનનું મહત્ત્વ, જેથી તમને મળે ઊર્જા અને નકારાત્મકતાનો થાય નાશ 3 - image

પૂજા દરમિયાન ભક્તો પોતાની પરંપરા અને પ્રાંતીય રિવાજોનું પાલન કરતા હોય છે. કેટલાક વિદ્વાનોના મતે, નવરાત્રિ દરમિયાન રાહુકાળમાં વિશિષ્ટ પાઠ કરવાથી ત્વરિત ફળ પ્રાપ્ત થાય છે, જેનું રહસ્ય યોગ્ય વિદ્વાન પાસેથી જાણી શકાય છે. નવરાત્રિ પછી ઘટનું ઉથપાન શુભ યોગ મુજબ સવારના સમયે કરવું જોઈએ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…
GUJARAT

ગુજરાતમાં દારૂ ઠાલવતો બુટલેગર અનિલ પાંડ્યા દુબઈથી ઝડપાયો, 50 થી વધુ ગુનામાં સંડોવણી | Gujarat Liquor…

February 6, 2026
હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …
GUJARAT

હવે વરસાદની આગાહી પરથી ક્યાં કેટલું પૂર આવશે તે ખબર પડી જશે, IIT ગાંધીનગરમાં AI ક્લાઈમેટ સેન્ટર શરૂ …

February 6, 2026
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…
GUJARAT

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી મારામારી, શર્ટ ફાડી નાખ્યો | Se…

February 6, 2026
Next Post
ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian …

ભારતીય સૈન્ય ડ્રોન કમાન્ડો કરી રહ્યું છે તૈયાર, પહેલી બેચની ટ્રેનિંગ પણ શરૂ, શું છે ઈરાદા? | Indian ...

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob...

જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

મુળીના દિગસર ગામે વોકળામાં પડેલી નીલગાયનું રેસ્ક્યૂ કરાયું | A nilgai that was trapped in a ditch wa…

5 months ago
સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

સૌલ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ ભાવનગર દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો 200 થી વધુ દર્દી ઓ લાભ લીધો

2 months ago
પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો | /terrorist used pakis…

પાકિસ્તાને જ આતંકવાદીઓને હથિયાર આપ્યા: NIAની FIRમાં પહલગામ હુમલા અંગે ખુલાસો | /terrorist used pakis…

9 months ago
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News