gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…

G METRO NEWS by G METRO NEWS
September 22, 2025
in Business
0 0
0
એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે | cold drinks fast food cigarette tob…
0
VIEWS
Share on FacebookShare on Twitter

GST Rates: જીએસટીના નવા રેટ્સ આજથી દેશભરમાં લાગુ થયા છે. જ્યાં રોજિંદા જીવનમાં ઉપયોગમાં આવતાં દૂધ, ઘી, પનીર-માખણથી માંડી ઓઈલ-શેમ્પુ સસ્તા થયા છે. ટીવી, એસી, ફ્રિઝથી માંડી કાર-બાઈકના ભાવ પણ ઘટ્યા છે. પરંતુ અમુક એવી ચીજવસ્તુઓ પણ છે, જેના પર સરકારે ટેક્સ વધારી દીધો છે. લકઝરી પ્રોડક્ટ્સ અને હાનિકારક પદાર્થો જેવા Sin ગુડ્સ કેટેગરી પર 40 ટકા જીએસટી લાગુ કર્યો છે. જેમાં કોલ્ડ ડ્રિંક્સથી માંડી સિગારેટ-તમાકુ, લકઝરી કાર સમાવિષ્ટ છે.

40 ટકા સ્લેબમાં લકઝરી પ્રોડક્ટ્સ

નવરાત્રિના શુભારંભ સાથે આજ 22 સપ્ટેમ્બર, 2025થી જીએસટીમાં મોટો સુધારો લાગુ થયો છે. સરકારે જીએસટી સ્લેબ 12 ટકા અને 28 ટકા દૂર કરી માત્ર બે 5 ટકા અને 18 ટકાનો સ્લેબ લાગુ કર્યો છે. જેમાં મોટાભાગની પ્રોડક્ટ્સના ભાવ ઘટ્યા છે. જો કે, લકઝરી અને સ્વાસ્થ્ય માટે હાનિકારક પદાર્થો માટે એક નવો 40 ટકાનો સ્લેબ લાગુ કર્યો છે. 

ફાસ્ટ ફૂડથી લઈને ઠંડા પીણાં સુધીના ભાવ વધ્યાં

Sin ગુડ્સમાં એવી વસ્તુઓ અથવા સેવાઓ સામેલ છે, જે લોકોને સ્વાસ્થ્ય અને નાણાકીય નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે પાન મસાલા, સિગારેટ, ગુટખા અને ફાસ્ટ ફૂડ. આ યાદીમાં એવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ થાય છે જે લોકોને આર્થિક નુકસાન પહોંચાડી શકે છે, જેમ કે જુગાર, સટ્ટો અને અન્ય ગેમિંગ સેવાઓ. તેના પર 40% નો ઊંચો GST લાગુ થશે. સરકારે Sin ગુડ્સ કેટેગરીમાં સુપર-લક્ઝરી વસ્તુઓનો પણ સમાવેશ કર્યો છે, જેમાં મોટી અને લક્ઝરી કાર, ખાનગી જેટ, યાટ, હેલિકોપ્ટર અને કેટલીક બાઇકનો સમાવેશ થાય છે.

  • તમાકુ
  • પાન મસાલા
  • ગુટખા
  • અનપ્રોસેસ્ડ તમાકુ
  • સિગારેટ
  • નાના અને મોટા સિગાર

કોલ્ડડ્રિંક્સ પણ થયા મોંઘા

  • કાર્બોનેટેડ પીણાં
  • સુગર એડેડ પીણાં
  • કેફીનયુક્ત પીણાં

ભારે એન્જિનવાળી કાર અને બાઇક

  • પેટ્રોલ કાર (1200 સીસીથી વધુ)
  • ડીઝલ કાર (1500 સીસીથી વધુ)
  • બાઇક (350 સીસીથી વધુ)

લક્ઝરી પ્રોડક્ટ્સ

  • સુપર-લક્ઝરી યાટ્સ
  • ખાનગી જેટ
  • ખાનગી હેલિકોપ્ટર

IPL ટિકિટ પણ મોંઘી થશે

સરકારે ક્રિકેટ ચાહકો (ખાસ કરીને IPL ચાહકો) ને પણ મોટો ફટકો આપ્યો છે. આજથી IPL મેચ જોવાનું વધુ મોંઘું થયું છે, અને ટિકિટ પર અગાઉ લાગુ 28 ટકા GSTને બદલે 40 ટકા GST સ્લેબમાં સમાવવામાં આવ્યું છે. કોલસો, લિગ્નાઈટ અને પીટ (કાર્બનિક પદાર્થ) પણ આ કેટેગરીમાં સામેલ છે, જે મોંઘા થયા છે.

એ વસ્તુઓ જે આજથી થઈ મોંઘી, જાણો કઈ કઈ આઈટમ પર 40% GST લાગુ થશે 2 - image

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…
Business

નાણાકીય વર્ષ 2027માં વીજ માંગમાં 5.5 ટકાનો વધારો થવાની શક્યતા | Electricity demand likely to increas…

May 9, 2026
ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…
Business

ડોલર સામે રૂપિયામાં તેજીને બ્રેક : ફોરેક્સ રિઝર્વ ઘટતાં બજારમાં અજંપો | Rupee rally against dollar h…

May 9, 2026
અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…
Business

અમેરિકા સાથે વેપાર કરારમાં ઉતાવળ નહીં કરવા સરકારને GTRIનું સૂચન | GTRI advises government not to rus…

May 9, 2026
Next Post
જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac…

જામનગરમાં ક્રૂર ઘટના, શિક્ષકે બળજબરીપૂર્વક વિદ્યાર્થીના વાળ કાપી નાખતા વાલીનો હોબાળો | Jamnagar Teac...

જામનગરમાં ઇન્સ્ટાગ્રામની મહિલાની પોસ્ટ ઉપર કોમેન્ટ કરનાર યુવાન પર છરી વડે હુમલો : યુવતીના ભાઈ સહિત 4…

જામનગરમાં ઇન્સ્ટાગ્રામની મહિલાની પોસ્ટ ઉપર કોમેન્ટ કરનાર યુવાન પર છરી વડે હુમલો : યુવતીના ભાઈ સહિત 4...

જામનગર તાલુકાના જગા મેડી ગામ તથા ધ્રોલમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 12 પત્તાપ્રેમી પકડાયા | 12 gam…

જામનગર તાલુકાના જગા મેડી ગામ તથા ધ્રોલમાં જુગાર અંગે બે સ્થળે દરોડા : 12 પત્તાપ્રેમી પકડાયા | 12 gam...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત, બેફામ બુલેટ ચાલકની ટક્કરે બે ભાઈઓના કમકમાટીભર્યા મોત | Horrific acciden…

3 months ago
ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

10 months ago
સુરતમાં સતત બીજા દિવસે પાલિકાની ટીમનો પાણીપુરીવાળાને ત્યાં દરોડા : પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝ…

સુરતમાં સતત બીજા દિવસે પાલિકાની ટીમનો પાણીપુરીવાળાને ત્યાં દરોડા : પાણીપુરીનું ઉદ્દગમ સ્થાન શહેરની ઝ…

1 year ago
NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

NGTના આદેશ છતાં હજુ સુધી ૫૦ ટકા કામગીરી, AMCને પિરાણા લેન્ડફિલ સાઈટ મુદ્દે GPCB એ શોકોઝ ફટકારી | Des…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News