gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…

G METRO NEWS by G METRO NEWS
December 9, 2025
in GUJARAT
0 0
0
નવલગઢ ગામમાં 3 શખ્સોએ પાસે હોટલમાં તોડફોડ કરી | 3 people vandalized a nearby hotel in Nawalgarh vill…
0
VIEWS
Share on FacebookShare on Twitter

હોટલ
કેમ ચાલુ કરી કહી

આરોપીઓએ
ધારિયા તથા ધોકા લઇ હુમલો કરી સંચાલકને ધમકી આપતા ફરિયાદ

ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર
રોડ પર આવેલ નવલગઢ ગામ પાસે હોટલ શરૃ કરી હોવાનું મનદુઃખ રાખી ત્રણ શખ્સો દ્વારા
હથિયાર સાથે હોટલમાં ઘૂસી જઈ તોડફોડ કર્યા અંગે ફરીયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ
હાથ ધરી છે.

ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર
હાઈવે પર નવલગઢ ગામ નજીક આવેલ જય ભવાની હોટલના સંચાલક શક્તિ ભુપતભાઈ મારુણીયા
દ્વારા હોટલ શરૃ કર્યું હોવાનું મનદુઃખ રાખી સંજયભાઈ (રહે.નવલગઢ)
, ભુરાભાઈ અને કરણભાઈ ટુવ્હીલર
લઈને હાથમાં ધારિયા તથા ધોકા જેવા હથિયાર લઈ હોટલે ધસી આવ્યા હતા અને હોટલ કેમ
ચાલુ કરી
? તેમ જણાવી એકદમ ઉશ્કેરાઈ જઇ હોટલમાં પડેલ સામાન
અને સામગ્રી તથા ટેબલ
, પંખા,પાણીના જગ
સહિતની ચીજ વસ્તુઓ પર ધારિયા તથા ધોકા વડે નુકશાન કરી હોટલ સંચાલકને જાનથી મારી નાખવાની
ધમકી આપી નાશી છૂટયા હતા. જ્યારે હોટલ સંચાલક દ્વારા આ અંગે ધ્રાંગધ્રા તાલુકા
પોલીસ મથકે ત્રણ શખ્સો વિરુધ ગુનો નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig…

દ્વારકામાં ખાનગી બેન્કને હલકું સોનું ધાબડી 9 શખ્સોએ લોન લઇ લીધી | 9 people took loans by looting lig...

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h…

રિસામણે ગયા બાદ પત્ની પરત નહીં આવતાં હત્યા કર્યાનો ખુલાસો | It is revealed that the husband killed h...

જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge…

જૂનાગઢ નજીક સિંહ પરિવારે મીટર ગેજ ટ્રેક પર અડીંગો જમાવ્યો | LION family takes a stand on meter gauge...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: માંજલપુરમાં નવી લાઈન જોડાણની કામગીરીને લીધે પાણીની તંગી સર્જાશે | Vadodara Water shortage wi…

4 months ago
માઈક્રોફાઈનાન્સ ડિસબર્સમેન્ટસમાં ચોથા ત્રિમાસિકમાં 38 ટકાનો ઘટાડો | Microfinance disbursements fall …

1 year ago
સિક્કિમમાં જળપ્રલય: 1600થી વધુ પર્યટકોને બચાવાયા, 6 જવાનો હજુ ગુમ, બચાવકાર્ય ચાલુ | floods wreak hav…

બે પિતરાઈએ જમીન પચાવી લેવા પિતરાઈ બહેનની હત્યા કરી નાખી | Two cousins ​​killed their cousin sister t…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News