gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ | …

G METRO NEWS by G METRO NEWS
October 18, 2025
in GUJARAT
0 0
0
નવસારીમાં ભાજપ નેતાની જાહેર માર્ગ પર ‘ફિલ્મી સ્ટાઈલ’માં જન્મદિવસની ઉજવણી: વીડિયો વાયરલ થતાં વિવાદ | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

BJP Leader Birthday Celebration on Road in Navsari: નવસારીના વિજલપોર વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ સર્જાયો છે. આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ પોતાના જન્મદિવસ નિમિત્તે જાહેર માર્ગની વચ્ચોવચ ફિલ્મી સ્ટાઇલમાં કારમાંથી એન્ટ્રી લીધી હતી. તેમના સમર્થકોની હાજરીમાં તેમણે કેક કટિંગ કર્યું હતું અને આતશબાજી પણ કરી હતી. જેના કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડ્યા હોવાની ચર્ચા શહેરીજનોમાં છે.

આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે જણાવ્યું છે કે, ‘ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને વાયરલ વીડિયોની તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.’

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અનેકવાર અસામાજિક તત્ત્વો દ્વારા  જાહેરમાં રોડ પર કેક કાપવી અને ફટાકડાં ફોડીને તાયફા કરતા વીડિયો સામે આવતા હોય છે. જોકે, ત્યારે રાજ્યની પોલીસ દ્વારા આવા તત્ત્વોને ઝડપી પાડવામાં આવે છે અને બિફોર, આફ્ટરના વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકી આરોપી પાસે માફી પણ મંગાવવામાં આવે છે. પરંતુ, હવે બર્થડે સેલિબ્રેશનમાં કરવામાં આવતા આ તાયફાઓનો વાયરસ ભાજપના નેતાઓને પણ લાગી ગયો છે. તાજેતરમાં સુરતમાં ભાજપના એક નેતા દ્વારા આ જ પ્રકારે કાયદાનું ઉલ્લંઘન કરી જાહેર રોડ પર જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  લિંબાયત વિસ્તારના ભાજપના કોર્પોરેટર અમિત સિંહ રાજપૂત દ્વારા પોતાના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરીને પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE
GUJARAT

NEERAJ TIWARI’S ACTION FRANCHISE ROLLS WITH TIGER SHROFF, REMO D’SOUZA AND A POWER-PACKED ENSEMBLE

August 2, 2026
ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો
GUJARAT

ભાવનગર મંડળના સતર્ક લોકો પાયલોટે એશિયાટિક સિંહને ટ્રેનની અડફેટે આવતાં બચાવ્યો

August 2, 2026
એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ
GUJARAT

એર સ્ટાફના ડેપ્યુટી ચીફ તરીકે પદભાર ગ્રહણ કરતા એર માર્શલ તેજપાલ સિંહ

August 1, 2026
Next Post
જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથે ઝડપ…

જામનગરના હત્યા કેસમાં આજીવન કેદની સજા પામેલો આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થઈ ગયા બાદ પોલીસના હાથે ઝડપ...

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મુદ્દામાલ સાથે તસ્કર …

જામનગર નજીક ખીમરાણામાં ઓટો પાર્ટ્સની દુકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : ચોરાઉ મુદ્દામાલ સાથે તસ્કર ...

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન…

જામનગર જિલ્લાના સિક્કા ગામમાં ચકચારી સગીરા બળાત્કાર કેસમાં મોટો વળાંક, સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…

યુવતીએ ફેક્ટરી માલિક સાથે મિત્રતા કેળવીને ૯૭ લાખનોે ચુનો લગાવ્યો | online frauders duped 97 lakh rup…

11 months ago
ભરૂચમાં SBI બેંકનું એટીએમ મશીન હેક કરી ભેજાબાજો રૂ.2.09 લાખની રોકડ કાઢી ગયા | thieves withdraw cash …

ભરૂચમાં SBI બેંકનું એટીએમ મશીન હેક કરી ભેજાબાજો રૂ.2.09 લાખની રોકડ કાઢી ગયા | thieves withdraw cash …

10 months ago
માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

માંજલપુરની ઘટનામાં વધુ ૭ લોકોના નિવેદનો લેવાયા

7 months ago
બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

બગોદરા-બાવળા હાઈવે પર ગોઝારો અકસ્માત: ડાયરો જોઈ પરત ફરતી રીક્ષા પલટી, ચાલકનું મોત અને 5 ગંભીર | Bago…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News