gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa…

G METRO NEWS by G METRO NEWS
April 14, 2026
in GUJARAT
0 0
0
નવસારીમાં રાજકીય ભૂકંપ! ગણદેવીમાં મેન્ડેટ ન મળતા કોંગ્રેસના 20 ફોર્મ રદ, ભાજપનું ક્લીન સ્વીપ | Navsa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat Local Body Elections 2026: નવસારી જિલ્લાની ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષનો મેન્ડેટ નહીં હોવાનાં કારણે કોંગ્રેસનાં તમામ 20 ઉમેદવારી ફોર્મ રદ થયા હતા. જ્યારે એક અપક્ષનું ફોર્મ રદ થતાં ભાજપ કુલ 24 પૈકી 21 બેઠકો પર બિનહરીફ થઈ છે. આમ કોંગ્રેસે ગણદેવી નગર પાલિકા ગુમાવી દીધી છે. હવે મેદાનમાં 3 ઉમેદવારો છે. સંભવત: ફોર્મ ખેંચવાનાં દિવસે આ ત્રણ સીટ પણ બિન હરીફ કરવાની તૈયારી ભાજપે કરી લીધી છે.

ત્રણ અપક્ષ ઉમેદવાર મેદાનમાં પણ આખી પાલિકા બિનહરીફ કબજે કરવા ભાજપની કવાયત

ગણદેવી નગરપાલિકાનાં કુલ 6 વોર્ડની 24 બેઠકોની ચૂંટણી માટે ભાજપે 49, કોંગ્રેસે 20 અને અપક્ષો મળી 69 ઉમેદવારી ફોર્મની ચકાસણી હાથ ધરાઈ હતી. જેમાં કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ સાથે પક્ષનો મેન્ડેટ નહીં હોવાથી તેને રદ કરાયા હતા. જ્યારે એક અપક્ષનું મળીને કુલ 21 ઉમેદવારી ફોર્મ કેન્સલ થયા હતા. જેના પગલે ભાજપે 24 પૈકી 21 બેઠકો બિનહરીફ મેળવી છે. હવે ભાજપનાં 3 ઉમેદવારોએ અપક્ષો સામે ચૂંટણી લડવાની આવી છે.

ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લેવાનાં અંતિમ દિવસે આ 3 ઉમેદવારો પણ બિનહરીફ થાય તેવી ગોઠવણ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે. હાલ મેદાનમાં વોર્ડ નંબર 1માંથી ભાજપનાં રાજેશભાઈ પટેલ, વોર્ડ નંબર 4માં નિલેશકુમાર શર્મા ઊભા છે. તેમની સામે જયેશભાઈ ઢીમ્મર (અપક્ષ) બંને વોર્ડમાં ઊભા છે. જ્યારે વોર્ડ નંબર 6માં ભાજપનાં કેયુરભાઈ વશી સામે અપક્ષ ઉમેદવાર અશોકભાઈ ઢીમ્મર ઊભા છે.

મેન્ડેટ સમયસર કેમ રજૂ કરી શકાયા નહીં? 

કોંગ્રેસ પક્ષનાં બેજવાબદારી ભર્યા વહીવટી વર્તનની પાછળ ખરેખર કારણ શું છે? મેન્ડેટ સમયસર કેમ રજૂ કરી શકાયા નહીં? ભાજપને ક્લીનસ્વીપ માટે પડદા પાછળ કોઈ ખેલ થયો છે? એવા આક્ષેપો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સામે ખુદ તેમનાં પક્ષનાં કાર્યકરો લગાવી રહ્યા છે. એક વાત ચોક્કસ છે કે લોકોના મનમાં શંકા ઉપજાવનારૂ વર્તન કોંગ્રેસનું આ કિસ્સામાં રહ્યું છે. ભાજપ સામે તો સામ, દામ, દંડ, ભેદની નીતિનો ઉપયોગ કરી ચૂંટણી જીતવાનાં આરોપ લાગતા આવ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…
GUJARAT

ગુજરાતમાં વધુ એક બ્રિજ ધારાશાયી, નિર્માણાધીન ઓવરબ્રિજ કડાકાભેર તૂટ્યો, ભ્રષ્ટાચાર કે બેદરકારી? | Und…

May 30, 2026
ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …
GUJARAT

ભુજના રાયધણપર ગામે ધોકા-પાઇપો વડે ટોળાનો હિંસક હુમલો: પોલીસ વાહનો પર કર્યો પથ્થરમારો, 20ની અટકાયત | …

May 30, 2026
સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…
GUJARAT

સુરત: પિતાનું કેન્સરમાં મૃત્યુ થતા દીકરાએ રાસાયણિક ખાતરને ત્યજી પ્રાકૃતિક ખેતી અપનાવી: આજે દેશમાં ‘ર…

May 30, 2026
Next Post
જિલ્લાની ધો.1 થી 5ની પ્રા.શાળાઓમાં 2 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે | Recruitment process will be…

જિલ્લાની ધો.1 થી 5ની પ્રા.શાળાઓમાં 2 વર્ષ બાદ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે | Recruitment process will be...

જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે | Permanent third AC coach to be installed in…

જૂન માસથી ભાવનગર-ઓખા ટ્રેનમાં કાયમી થર્ડ એસી કોચ લાગશે | Permanent third AC coach to be installed in...

ટ્રેનોમાં મફતની મુસાફરી ભારે પડી, રૃા.૦૭.૧૫ કરોડના દંડની વસૂલાત

ટ્રેનોમાં મફતની મુસાફરી ભારે પડી, રૃા.૦૭.૧૫ કરોડના દંડની વસૂલાત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

નડિયાદ શહેર પોલીસ મથક સામે ગેરકાયદે પાર્કિંગ સ્ટેન્ડ ખાલી કરાવાયું | Illegal parking stand vacated i…

8 months ago
વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade…

વાહનોની સંખ્યા મામલે ગુજરાત દેશમાં પાંચમા ક્રમે, ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 5 કરોડ વ્હિકલ | Uttar Prade…

9 months ago
અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

અમદાવાદમાં સૌથી મોંઘો બગીચો બનાવાશે, શેલામાં ૧૨૮ કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવવા દરખાસ્ત મંજૂર કરાઈ |…

3 months ago
અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો | Amrel…

અમરેલી: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાના જંગલ વિસ્તારમાંથી અજાણ્યા પુરુષનો કોહવાયેલો મૃતદેહ મળ્યો | Amrel…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News