gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…

G METRO NEWS by G METRO NEWS
November 25, 2025
in GUJARAT
0 0
0
જામનગરમાં નવો ફલાય ઓવર બ્રિજ ખુલ્લો મુકાયાના બીજા દિવસે જ અકસ્માત સર્જાયો | An accident occurred the…
2
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર શહેરની મધ્યનો ઓવરબ્રિજ તૈયાર થઈને લોકાર્પણ થયા બાદ તેના બીજા દિવસે અકસ્માત સર્જાયો છે. પૂલ પરથી નીચે ઉતરી રહેલા એક બોલેરોના ચાલકે બાઈક સવારને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો, અને લોકોના ટોળા એકઠા થયા હતા. સદભાગ્ય મોટી જાનહાની થઈ નથી.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવા ફ્લાય ઓવરનું નિર્માણ થયું છે, અને ગઈકાલે જ મુખ્યમંત્રીના હસ્તે તેનું લોકાર્પણ થયું હતું. દરમિયાન પૂલ ચાલુ થયાના બીજા દિવસે એટલે કે આજે સવારે સાત રસ્તાથી જનતા ફાટકવાળા રોડ તરફના એલિવેટર વાળા માર્ગ પરથી નીચેની તરફ આવી રહેલા જી.જે.10 ટી.વાય. 0652 નંબરના બોલેરો પીકપ વાનના ચાલકે નીચે ઉતરીને પીજીવીસીએલની કચેરીના ગેઇટ સમક્ષ સામેથી આવી રહેલા એક બાઈક સવારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો.

 ધડાકાભર બંને વાહનો અથડાયા હોવાથી ત્યાંથી પસાર થનારા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું, જો કે બાઈક ચાલકને અકસ્માતમાં સામાન્ય ઈજા થઈ હતી જેથી સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

Next Post
જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ…

જામનગરમાં મહાકાળી સર્કલ પાસે બે ટુ-વ્હીલર અથડાતાં એક સ્કૂટરના ચાલક યુવાનને ગંભીર ઈજા, પગની આંગળીઓ કપ...

જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાય…

જામજોધપુરમાં મોમાઈ માતાજીના મંદિર તેમજ બહુચરાજીના મંદિર પાસેથી વરલીમટકાનો જુગાર રમનારા બે બુકી પકડાય...

500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધ…

500 વર્ષના યજ્ઞની પૂર્ણાહુતિ, ભારતીય સભ્યતાનું પુનઃજાગરણ : અયોધ્યામાં ધ્વજારોહણ બાદ PM મોદીનું સંબોધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વેદાંતાના માલિક અનિલ અગ્રવાલ વિરુદ્ધ FIR: પ્લાન્ટ બ્લાસ્ટમાં 21 શ્રમિકોના મોત મામલે બેદરકારીનો આરોપ …

4 months ago
પુતિન પછી ઝેલેંસ્કીને બોલાવવાની ભારતની યોજના | zelensky may invited to india

8 months ago
નિવૃત આર્મીમેનને એપીકે ફાઈલ ડાઉનલોડ કરાવી રૂા.10 લાખ ઉપાડી લીધા | Retired armyman made to download A…

9 months ago
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિ…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News