gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
નવાબંદરમાંથી 3, માંગરોળથી 2 શંકાસ્પદ કાશ્મીરી ભાઈઓ પકડાયા | 3 suspected Kashmiri brothers arrested f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી બ્લાસ્ટને પગલે દરિયાકાંઠા વિસ્તારોમાં ચેકિંગ : મદ્રેસા માટે ફાળો કરવા આવ્યાનું રટણઃ નવાબંદર પહેલાં દિવ ગયા હતા : કેન્દ્રીય એજન્સીઓ પણ પૂછતાછ માટે આવે એવી સંભાવના

જૂનાગઢ/ઉના, : ઉના તાલુકાના નવાબંદરમાં આવેલી એક મસ્જિદમાંથી ત્રણ કાશ્મીરી શખ્સ શંકાસ્પદ હાલતમાં પકડાયા છે. આ મામલે પૂછપરછ કરતા તેણે મદ્રેસા માટે ફાળો લેવા આવ્યાનું રટણ કર્યું હતું. અજાણ્યા શખ્સોને મસ્જિદમાં આશરો આપવા બદલ પોલીસે મસ્જિદના સંચાલક સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી, જ્યારે માંગરોળની એક હોટલમાંથી પણ બે કાશ્મીરી ભાઈઓ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. આ બંનેએ પણ ફાળો કરવા માટે આવ્યાનું રટણ કર્યું હતું. હાલ આ અંગે સુરક્ષા એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ સમગ્ર ગુજરાતમાં હાઈએલર્ટ છે. ગીર-સોમનાથ એસઓજી તથા સ્થાનિક પોલીસ દ્વારા ઉનાના નવાબંદરમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે નવાબંદર ગામમાં આવેલી મદિના મસ્જીદમાં ત્રણ શંકાસ્પદ શખ્સ રોકાયા હોવાની બાતમી મળી હતી. જેના આધારે નવાબંદર મરીન પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ એચ.એલ. જેબલીયા સહિતના સ્ટાફે આ મસ્જીદમાં તપાસ કરતા ત્યાંથી કશ્મીરના પુછ જિલ્લાના મોહરાબસીયા ગામના મકસુદ અહેમદ ખાલીદ હુસેન (ઉ.વ.37), મકસુદ અહેમદ અબ્દુલ લતીફ (ઉ.વ. 31) અને પુછ તાલુકાના ચંડક ગામના જાવેદ અહેમદ મહમદ રસીદ ચૌહાણ (ઉ.વ. 40) મળી આવ્યા હતા. આ શખ્સોની પૂછપરછ કરતા તેઓ મદ્રેસા માટે ફાળો લેવા આવ્યા હોવાનું તેમજ નવાબંદર પહેલા દિવ ગયાનું જણાવ્યું હતું. પોલીસ પૂછપરછમાં જાવેદ અહેમદ ચૌહાણનો ભાઈ જમ્મુ કશ્મીર પોલીસમાં ફરજ બજાવતો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના ડોક્યુમેન્ટ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. 

જ્યારે માંગરોળમાં આવેલી હોટલમાં બે શંકાસ્પદ શખ્સો રોકાયા હોવાની બાતમી મળતા જૂનાગઢ એસઓજીના સ્ટાફે તપાસ કરી હતી. ત્યાંથી જમ્મુ કશ્મીરના પુછ જીલ્લાના સુરનકોટ તાલુકાના ફાગલા ગામના જુનેદ અહેમદ મહમદ આઝાદ મુકરાણી (ઉ.વ. 27) અને તેનો ભાઈ નિયાજ અહેમદ મહમદ આઝાદ મુકરાણી (ઉ.વ. 20) નામના બે સગા ભાઈ મળી આવ્યા હતા. તેઓની પૂછપરછ કરતા મદ્રેસા માટે ફાળો લેવા આવ્યાનું જણાવ્યું હતું. આ શખ્સો પાસે તેના ડોક્યુમેન્ટ હતા તેમજ તેઓએ હોટલમાં આધારકાર્ડ આપી રૂમ બુક કરાવ્યો હોવાનું સામે આવ્યું હતું. હાલ એસઓજીએ આ બંને શંકાસ્પદ શખ્સને જૂનાગઢ લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

નવાબંદરની મસ્જિદમાં આશરો આપનાર સંચાલક સામે ગુના

કાશ્મીરથી આવેલા ત્રણેય શખ્સોને નવાબંદર ગામની મસ્જીદમાં આશરો આપવામાં આવ્યો હતો તેમ છતાં મસ્જીદના મોલવીએ પોલીસને કોઈ જાણ કરી ન હતી. આથી નવાબંદર પોલીસે જાણ કર્યા વગર મસ્જીદમાં આશરો આપવા મામલે નવાબંદરની મસ્જીદના સંચાલક મહમદઅમીન આજમમીયા બહારૂની (ઉ.વ.૬૦) સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી.

કાશ્મીરી ભાષા બોલીને પોલીસને ચકરાવે ચઢાવી

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, આ બંને શખ્સ કાશ્મીરની સ્થાનિક ભાષા બોલે છે. હિન્દી ભાષા આવડતી નથી તેવું રટણ કરે છે. આ શખ્સો પાસેથી ફાળા માટેની સાતથી આઠ બુક મળી છે. વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે. આ શંકાસ્પદ શખ્સોની પૂછપરછ માટે કેન્દ્રીય એજન્સીઓ પણ આવે એવી સંભાવના છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …
GUJARAT

સેવા સદન કચેરીની સામે જ ગટરના ગંદા પાણી અને ખાડાઓનું સામ્રાજ્ય | Sewage and potholes reign in front …

March 31, 2026
બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…
GUJARAT

બગોદરા-શિયાળ રોડ પર જોખમી કેમિકલ કચરો ફેંકાતા રહીશોમાં રોષ | Residents angered over hazardous chemic…

March 31, 2026
દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…
GUJARAT

દસાડાના બજાણા રેલવે ફાટક પાસે ડમ્પર-એસ.ટી. બસ વચ્ચે અકસ્માત | Accident between dumper and ST bus nea…

March 31, 2026
Next Post
જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad…

જૂનાગઢનાં 86 વર્ષીય મહિલાએ દોડ સ્પર્ધામાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યો | 86 year old woman from Junagad...

માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir

માઇનસ ૨.૧ ડિગ્રી સાથે શ્રીનગરમાં સિઝનની સૌથી ઠંડી રાત | tempreture below 0 in kashmir

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L…

આજે લાઈબ્રેરી દિવસઃ ગુજરાતમાં 175 વર્ષ પહેલાં પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ થઈ | Today is Library Day: L...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

શ્રમિકોને હટાવી લારી – ગલ્લા સહિતનો સામાન કોર્પોરેશને જપ્ત કર્યો | The corporation seized the lorry …

5 months ago
પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત | Patiala Road Acci…

પંજાબ : પટિયાલામાં ટ્રક અને કાર વચ્ચે ભયાનક અક્માત, છ વિદ્યાર્થીઓ સહિત સાતના મોત | Patiala Road Acci…

11 months ago
ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: 10 વાગ્યે શરૂ થશે મતદાન, સંખ્યાબળ NDAના પક્ષમાં, I.N.D.I.A.ને ક્રોસ વોટિંગ…

ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી LIVE: 10 વાગ્યે શરૂ થશે મતદાન, સંખ્યાબળ NDAના પક્ષમાં, I.N.D.I.A.ને ક્રોસ વોટિંગ…

7 months ago
અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

અંતે, જૂનાગઢની 19 વસાહતમાં 5 વર્ષ માટે અશાંત ધારો લાગુ | Finally the Disturbance Act is imposed for …

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News