gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…

G METRO NEWS by G METRO NEWS
August 28, 2025
in GUJARAT
0 0
0
નવા વીસીની નિમણૂકના પગલે યુનિ.નો પદવીદાન સમારોહ પાછો ઠેલાયો | msu convocation date will be changed b…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં તા.૫  સપ્ટેમ્બર એટલે કે શિક્ષક  દિને યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજવાનું સત્તાધીશોએ માંડી વાળ્યું છે.મળતી વિગતો પ્રમાણે પદવીદાન સમારોહ હવે થોડા દિવસ પાછો ઠેલાઈ ગયો છે.

વર્ષો પહેલા સિન્ડિકેટે શિક્ષક દિને જ વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાય અને તેમને ડિગ્રી મળે તે માટે ઠરાવ કર્યો હતો પરંતુ કોઈને કોઈ કારણસર તા.૫ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજાતો નહોતો.ઉલટાનું  કોરોનાકાળ પછી તો જાન્યુઆરી અને ફેબ્રઆરી મહિનામાં સમારોહનું આયોજન થવા માંડયું હતું.

આ વર્ષે યુનિવર્સિટીની ઉનાળુ પરીક્ષાઓના પરિણામ સમયસર આવી ગયા હોવાથી ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે તા.૫ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજવાનું નક્કી કર્યું હતું.જોકે સમારોહના થોડા જ દિવસ અગાઉ સરકારે નવા વાઈસ ચાન્સેલર તરીકે મુંબઈના પ્રોફેસર બી એમ ભનાગેની નિમણૂક કરી છે.તેઓ તા.૧ સપ્ટેમ્બરે ચાર્જ સંભાળે તેવી શક્યતા છે.જેના કારણે ચાર જ દિવસ બાદ પદવીદાન સમારોહનું આયોજન શક્ય નહીં બને.

ાુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, આ ઉપરાંત મુખ્ય અતિથિનું નામ હજી નક્કી થયું નથી.મુખ્ય અતિથિ તરીકે જેમની પસંદગી કરાઈ છે તે મહાનુભાવની સંમતિ મળી નથી.જેના કારણે પણ સમારોહ પાછો ઠેલવો પડે તેમ છે.આમ છતા સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પદવીદાન સમારોહ યોજવામાં આવશે.એટલે અગાઉના વર્ષો કરતા તો સમારોહ વહેલો જ યોજાશે અને વિદ્યાર્થીઓને સમયસર ડિગ્રી મળી જશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

June 27, 2026
પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા
GUJARAT

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

June 27, 2026
ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી
GUJARAT

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

June 26, 2026
Next Post
કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig…

કારેલીબાગ પોલીસ સ્ટેશન પાસે કચરામાં કોઇ ગણેશજીની ખંડિત મૂર્તિઓ મૂકી જતાં ધાર્મિક લાગણીને ઠેસ | Relig...

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada…

કેનેડાઆશાસ્પદ યુવકને એક્સડિન્ટ બાદ રિટર્ન કરાયો,ચોરીના રવાડે ચડતાં વડોદરાની જેલમાં મોકલાયાે | canada...

રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં જિલ્લા કો.ઓર્ડિનેટર સહિત પાંચની આગોતરા જામીન અરજી નામંજૂર | Antici…

રૃા.૧૨૩ કરોડના નલ સે જલ કૌભાંડમાં જિલ્લા કો.ઓર્ડિનેટર સહિત પાંચની આગોતરા જામીન અરજી નામંજૂર | Antici...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ખેડા જિલ્લાના 2500 મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો | Ram Janmashtami celebrated with pomp in…

ખેડા જિલ્લાના 2500 મંદિરોમાં રામ જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો | Ram Janmashtami celebrated with pomp in…

1 year ago
સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

સિંધુનગરમાં 3 શખ્સે યુવાનને બાંધી ખિસ્સામાંથી રોકડ રકમ કાઢી લીધી

2 months ago
મુંબઈ સોનુ રૂપિયા 1,00,000ની અંદર | Mumbai Gold under Rs 1 00 000

મુંબઈ સોનુ રૂપિયા 1,00,000ની અંદર | Mumbai Gold under Rs 1 00 000

11 months ago
અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

અમરેલી: ગીર પુર્વમાં સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ આપ્યા રાજીનામા..

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News