gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from new construction s…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત | Worker dies after falling from new construction s…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,મકરપુરામાં નવી બંધાતી સાઇટ પર સેન્ટિંગની મજૂરી કરતો શ્રમજીવી બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત થયું છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મકરપુરા રોડ વોલ્ટેમ્પ કંપની સામે ગ્રાન્ડ વિલા – ૨ નામની નવી બંધાતી સાઇટ પર બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આ સાઇટ પર સેન્ટિંગનું કામ કરતો અરવિંદભાઇ અભેસિંગભાઇ પટેલ, ઉં.વ.૩૫ (રહે. રૃવાબાટી મુવાડા ગામ,તા. દેવગઢ બારિયા, જિ.દાહોદ)  આજે સવારે ૧૧ વાગ્યે બીજા માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓની સલામતી માટે નેટ બાંધીને  તેમજ સુરક્ષાની તકેદારી રાખવામાં આવી હતી કે કેમ, તે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1979 वोटों से ऐतिहासिक जीत दर्ज कर लक्ष्मण सिंह जोधा ने बनाया रिकॉर्ड, पावा में खुशी की लहर
GUJARAT

November 7, 2026
Laxman Singh Jodha sets record with historic victory by 1979 votes, sparking joy in Pawa

સુરત ખાતેથી આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના અધ્યક્ષ સ્થાને રાજયભરના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી…

Next Post
અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar…

અકોટાના કેરિયરને હાઇબ્રિડ ગાંજો આપનાર ગોત્રીનો સપ્લાયર પકડાયો | police caught supplier of hybrid mar...

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem...

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

છોટા ઉદેપુરમાં તાંત્રિક વિધિના વહેમમાં પાડોશી મહિલાની હત્યા, કલાકોમાં આરોપી ઝડપાયો | chhota udepur k…

5 months ago
ઇલાેરાપાર્કમાં ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો કેસઃચાર વાહનાેને અડફેટમાં લેનાર પીધેલા કારચાલકની ધોલાઇ | drunk …

1 year ago
ધો.10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ જાહેર, જાણો કેટલી ભરવી પડશે ફી | Dates for filling a…

દિવાળીના તહેવારો સુધીમાં સોનું સવા લાખનું

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News