gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…

G METRO NEWS by G METRO NEWS
May 9, 2026
in GUJARAT
0 0
0
વડોદરામાં ૪૩.૪ ડિગ્રી તાપમાન સાથે સિઝનનો હોટેસ્ટ ડે | Hottest day of the season in Vadodara with tem…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,શનિવારનો દિવસ ઉનાળાની આ સિઝનનો સૌથી વધુ  ગરમ રહ્યો હતો. આજે સૌથી વધુ તાપમાન ૪૩.૪ ડિગ્રી તાપમાન નોંધાયું  છે. જ્યારે લઘુતમ તાપમાન ૨૭.૮ ડિગ્રી નોંધાયુ છે. 

આજનો દિવસ હોટેસ્ટ રહ્યો  હતો. વહેલી સવારથી જ   આકરા તાપનો અનુભવ થઇ રહ્યો હતો. ધોમધખતા તાપના કારણે લોકોએ બપોેરે ઘરેથી બહાર નીકળવાનું ટાળ્યું હતું.સવારે સાડા આઠ વાગ્યે હવામાં ભેજનું પ્રમાણ ૪૪ ટકા નોંધાયું હતું. જે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટીને ૨૧ ટકા થઇ ગયું હતું. ભેજનું પ્રમાણ ઘટી જતા વાતાવરણ શુષ્ક બન્યું હતું તેમજ ગરમીની તીવ્ર અસર વર્તાઇ  હતી. દિવસ દરમિયાન પશ્ચિમ ઉત્તર દિશાના પવનોના ગતિ ૭ કિલોમીટર પ્રતિ કલાકની રહી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ગરમીનો પારો ઉંચો રહેશે. તેમજ તાપમાનનો પારો વધશે તેવી શક્યતા સેવાઇ રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની ભાતીગળ શૈક્ષણિક,સાહિત્યિક, સામાજિક અને સાંસ્કૃતિક સેવાનો વૈવિધ્યસભર સુભગ સમન્વય.
GUJARAT

September 22, 2026
RPFના 42મા સ્થાપના દિવસ નિમિત્તે ભાવનગરમાં રક્તદાન શિબિરનું આયોજન, 32 યુનિટ રક્ત એકત્રિત

Ram Kamal Mukherjee Turns Creative Producer for producer Aritra Das’s Common Aadmi.

Next Post
ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago …

ચાર દિવસ પહેલા ગુમ થયેલા પટાવાળાની લાશ નદીમાંથી મળી | Body of a peon who went missing four days ago ...

ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city’s main market has acc…

ગારિયાધાર શહેરની મેઈન બજારમાં સફાઇના અભાવે ગંદકીના થર જામ્યા | Gariyadhar city's main market has acc...

અમદાવાદ મ્યુનિ.સંચાલિત નગરી હોસ્પિટલમાં એક વર્ષમાં મોતિયાના ૧૫૪૬ ઓપરેશન | Municipal Corporation

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતમાં મંદીએ વધુ એક રત્નકલાકારનો જીવ લીધો, આપઘાતનો વીડિયો બનાવી દુ:ખ વ્યક્ત કર્યું | Depression cla…

1 year ago
Photos: સચિન તેંડુલકર પરિવાર સાથે PM મોદીને મળ્યા, દીકરા અર્જુનના લગ્નનું આપ્યું આમંત્રણ | sachin te…

7 months ago
માઉન્ટ એવરેસ્ટ પર ભારત અને ફિલિપાઇન્સના યુવકનું મોત, ‘ડેથ ઝોન’ તરીકે ઓળખાતા હિલેરી સ્ટેપમાં લીધા અંત…

VIDEO : ઉત્તરાખંડના ચમોલીમાં આભ ફાટતાં ભારે તબાહી, 6 મકાનો વહી ગયા, 3 લોકો ગુમ

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News