gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.32 ટકા નોંધાયો | Wholesale inflation falls to minus 0 32 pe…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in Business
0 0
0
નવેમ્બરમાં જથ્થાબંધ ફુગાવો ઘટીને માઇનસ 0.32 ટકા નોંધાયો | Wholesale inflation falls to minus 0 32 pe…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– સતત બીજા મહિને જથ્થાબંધ ફુગાવો નેગેટિવ રહ્યો

– માસિક ધોરણે કઠોળ અને શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોનાં ભાવમાં વધારો જોવા મળ્યો

નવી દિલ્હી : નવેમ્બરમાં સતત બીજા મહિને જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો નેગેટિવ રહ્યો છે. સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર નવેમ્બર, ૨૦૨૫માં જથ્થાબંધ ફુગાવો માઇનસ ૦.૩૨ ટકા રહ્યો છે. જો કે માસિક ધોરણે કઠોળ અને શાકભાજી જેવા ખાદ્ય પદાર્થોનાં ભાવમાં વધારો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે જથ્થાબંધ ભાવાંક (ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવો  ઓક્ટોબરમાં માઇનસ ૧.૨૧ ટકા અને ગયા વર્ષે નવેમ્બરમાં ૨.૧૬ ટકા હતો.

જો કે વાર્ષિક ધોરણે નવેમ્બર દરમિયાન ફુગાવાનો નકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય પદાર્થો, ખનીજ તેલ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, મૂળભૂત ધાતુઓનાં ઉત્પાદન  અને વીજળીના ભાવમાં ઘટાડો થવાને કારણે થયો હતો તેમ ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.

એપ્રિલથી શરૂ કરીને છેલ્લા આઠ મહિનાથી ખાદ્ય પદાર્થોમાં સતત નેગેટિવ ફુગાવો  (ડિફલેશન) જોવા મળી રહ્યો છે. ખાદ્ય પદાર્થોનોે ડિફલેશન નવેમ્બરમાં ૪.૧૬ ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં ૮.૩૧ ટકા હતો. 

શાકભાજીની વાત કરીએ તો નવેમ્બરમાં શાકભાજીનો નેગેટિવ ફુગાવો (ડિફલેશન)  ૨૦.૨૩ ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં ૩૪.૯૭ ટકા હતો. 

નવેમ્બરમાં કઠોળનો ફુગાવો માઇનસ ૧૫.૨૧ ટકા રહ્યો છે. જ્યારે બટાકા અને ડુંગળીનો ફુગાવો અનુક્રમે માઇનસ ૩૬.૧૪ ટકા અને ૬૪.૭૦ ટકા રહ્યો છે.  મેન્યુફેકચરિંગ વસ્તુઓનો ફુગાવો નવેમ્બરમાં ઘટીને ૧.૩૩ ટકા રહ્યો છે. જે ઓક્ટોબરમાં ૧.૫૪ ટકા હતો.  નવેમ્બરમાં ઇંધણ અને વીજળીનો ફુગાવો માઇનસ ૨.૨૭ ટકા રહ્યો છે જે ઓક્ટોબરમાં માઇનસ ૨.૫૫ ટકા હતો. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
નડિયાદની મહી કેનાલમાં ગંદકીના ઢગ, સિંચાઈ વિભાગની ઉદાસીનતા | Piles of dirt in Nadiad Mahi Canal apath…

નડિયાદની મહી કેનાલમાં ગંદકીના ઢગ, સિંચાઈ વિભાગની ઉદાસીનતા | Piles of dirt in Nadiad Mahi Canal apath...

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs ...

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret…

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

વિદેશ મોકલવાના બહાને રૂ. 19.20 લાખની ઠગાઈ: 8 યુવાનો ભોગ બન્યા | 8 youths were cheated of Rs 19 20 la…

6 months ago
બગોદરા 108ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી | Bagodra 108 team successfully delivers preg…

બગોદરા 108ની ટીમે રસ્તમાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી | Bagodra 108 team successfully delivers preg…

7 months ago
સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

સતત 48 કલાકથી તાવ આવતો હોય તો સાવધાન! ઝડપથી ફેલાઈ રહ્યો છે આ ખતરનાક વાયરસ | continuous fever 48 hour…

6 months ago
30 વર્ષ બાદ અકસ્માત પીડિતને ચૂકવાશે વળતરની રકમ, વર્ષ 1995માં થયેલા અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ…

30 વર્ષ બાદ અકસ્માત પીડિતને ચૂકવાશે વળતરની રકમ, વર્ષ 1995માં થયેલા અકસ્માત પર ટ્રિબ્યુનલે આપ્યો આદેશ…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News