gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in Business
0 0
0
વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …
1
VIEWS
Share on FacebookShare on Twitter

– એફઆઈઆઈ દ્વારા રેકોર્ડ વેચાવલી

– દર ટ્રેડિંગ કલાકે રૂ. 152 કરોડના શેર્સનું વેચાણ  ડિસેમ્બરમાં આંકડો રૂ. 15,959 કરોડને પાર થયો

મુંબઈ : વિદેશી રોકાણકારો ભારતીય બજારોમાંથી અત્યાર સુધી ક્યારેય ન જોવા મળેલી ગતિએ શેર્સનું વેચાણ કરી રહ્યા છે. એક સમયે વિદેશી રોકાણકારો માટે ભારતીય શેરબજાર પહેલી પસંદગી હતું. પરંતુ, આ વર્ષે તેમણે સેકન્ડરી માર્કેટ દ્વારા રૂ. ૨.૨૩ લાખ કરોડથી વધુ મૂલ્યના શેર્સ વેચ્યા છે. વિદેશી રોકાણકારોની વેચાવલીની સામે ભારતના સંસ્થાકીય રોકાણકારો બજાર માટે અડીખમ સ્તંભ બની ઊભર્યા છે.   

૨૦૨૫માં વિદેશી રોકાણકારોએ દર ટ્રેડિંગ કલાકે લગભગ રૂ. ૧૫૨ કરોડના શેરો વેચ્યા છે. તેમના દ્વારા દર ટ્રેડિંગ દિવસે  આશરે રૂ. ૯૦૦ કરોડનું ચોખ્ખું વેચાણ થયું છે. જેને કલાકના હિસાબથી ગણવામાં આવે તો દર કલાકે લગભગ રૂ. ૧૫૨ કરોડના શેર્સનું વેચાણ થાય છે. આ અવિરત વેચાણના દબાણ વચ્ચે પણ બેન્ચમાર્ક સૂચકાંકો સ્થિતિસ્થાપક રહ્યાં છે.

ડિસેમ્બરમાં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે. આ મહિનામાં અત્યાર સુધીની તમામ ટ્રેડિંગ દિવસોમાં એફઆઈઆઈએ વેચાણ કર્યું છે. રિપોર્ટ મુજબ, તેમણે રૂ. ૧૫,૯૫૯ કરોડથી વધુનું વેચાણ કર્યું  છે. જો કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૩૯,૯૬૫ કરોડના શેર્સ ખરીદીને માર્કેટને સ્થિર રાખ્યું છે. 

વિદેશી રોકાણકારો અને સ્થાનિક રોકાણકારો વચ્ચેના સંઘર્ષ વચ્ચે પણ ભારતીય શેરબજાર ટકી રહ્યું છે. તેમાં, એસઆઈપીનો રોલ રહ્યો છે. રિપોર્ટ મુજબ, છેલ્લા ત્રણ મહિનામાં એસઆઈપી દ્વારા રૂ. ૨૯,૦૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. વિદેશી રોકાણકારો વિમુખ થવા પાછળ ભારત અમેરિકા વેપારને અંતિમ સ્વરૂપ આપવામાં વિલંબને મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret…

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret...

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect...

જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o…

જૂની અદાવતે વાસણઘાટમાં બે ટોળાની હથિયારો સાથે અથડામણ | Two groups clash with weapons in Vasan Ghat o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di…

વડોદરા: રિફાઇનરી રોડ પર નશેબાજ કારચાલકે ડિવાઇડર પર કાર ચઢાવી દીધી | Drunk Driver Crashes Car into Di…

4 months ago

Indonesia To Offer Infrastructure Projects At IMF-World Bank Meeting

1 year ago
ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…

ગુજરાતમાં કોંગ્રેસના વિરોધ વચ્ચે મતદાર યાદી થશે અપડેટ, 2002 અને 2025ની યાદીની થશે સરખામણી | Voter Li…

9 months ago
સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક દબાણ હટાવાતા પોલીસ પર ટોળાનો પથ્થરમારો | Mob pelts stones at police as il…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News