gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નડિયાદની મહી કેનાલમાં ગંદકીના ઢગ, સિંચાઈ વિભાગની ઉદાસીનતા | Piles of dirt in Nadiad Mahi Canal apath…

G METRO NEWS by G METRO NEWS
December 16, 2025
in GUJARAT
0 0
0
નડિયાદની મહી કેનાલમાં ગંદકીના ઢગ, સિંચાઈ વિભાગની ઉદાસીનતા | Piles of dirt in Nadiad Mahi Canal apath…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– કેનાલની સાફસફાઈ કરાતી નથી, તેવો સ્થાનિકોનો આક્ષેપ 

– દારૂની બોટલો જોવા મળતા પોલીસની કામગીરી ઉપર સવાલો, ગંદકીના કારણે રોગચાળાનો ભય 

નડિયાદ : નડિયાદ શહેરના મધ્યમાંથી પસાર થતી અને ખેડૂતો માટે જીવાદોરી સમાન મહી કેનાલ હાલમાં ગંદકીના સામ્રાજ્યમાં ફેરવાઈ ગઈ છે. કોલેજ રોડથી પીપલગ હાઈવે સુધીના વિસ્તારમાં કેનાલના પાણી પર કચરાના થર જામી જતાં રોગચાળાનો ભય ફેલાયો છે. સફાઈના અભાવે જળસ્ત્રોત પ્રદૂષિત થવાની સાથે તેમાં દારૂની ખાલી બોટલોનો જથ્થો મળી આવતા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.

નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા કોલેજ રોડથી પીપલગ હાઈવે તરફ જતી મહી કેનાલની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. કેટલાક સમયથી આ કેનાલની યોગ્ય સફાઈ કરવામાં નહીં આવતા વહેતા પાણી પર પ્લાસ્ટિક, સડેલો કચરો અને ઘન કચરાનું જાડું પડ જામી ગયું છે. આ પરિસ્થિતિને કારણે કેનાલનું પાણી હવે પ્રદૂષિત પ્રવાહીના ખાબોચિયા જેવું દેખાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, ગણેશ ચતુર્થીના તહેવાર બાદ કેનાલની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે વિસજત મૂતઓના અવશેષો અને અન્ય ગંદકી પાણીમાં અટવાયેલી પડી છે. 

રાત્રિના સમયે આ ગંદકીમાંથી નીકળતી તીવ્ર દુર્ગંધને કારણે આસપાસના રહેવાસીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. કેનાલના પાણીમાં કચરાની સાથે વિદેશી દારૂની ખાલી બોટલોનો મોટો જથ્થો તરતો જોવા મળ્યો છે. જેથી વિસ્તારમાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા સામે પણ ગંભીર પડકારો ઉભા થયા છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ છતાં પોલીસ કે સિંચાઈ વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. 

સત્વરે સફાઈ કામગીરી શરૂ કરાશે : કાર્યપાલક ઈજનેર

આ મામલે મહી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર સૌમિલ પટેલે જણાવ્યું હતું કે, કેનાલ ખુલ્લી હોવાના કારણે ઉપરવાસમાંથી કચરો વહીને અહીં એકત્રિત થાય છે. આ એક ગંભીર સમસ્યા છે અને સત્વરે સફાઈ કામગીરી શરૂ કરવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સુપરવાઇઝિંગ ઓફિસરને સ્થળ તપાસ માટે મોકલીને વહેલી તકે કચરો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना
GUJARAT

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

September 26, 2026
Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…
GUJARAT

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

September 26, 2026
Next Post
વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs …

વિદેશી રોકાણકારોએ 2025માં રૂ. 2.23 લાખ કરોડના શેર્સ વેચ્યા | Foreign investors sold shares worth Rs ...

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret…

રાજસ્થાનના શખ્સે હાથ ઉછીના લીધેલા રૂ. 64 લાખ પરત નહીં આપી ઠગાઈ કરી | Rajasthan man cheats by not ret...

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect…

આણંદ અમૂલ ડેરીની ચૂંટણીમાં ચેરમેન અને વાઈસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા | Chairman and Vice Chairman elect...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી | CM Nitish K…

હિજાબ વિવાદ વચ્ચે અચાનક CM નીતિશ કુમારની સુરક્ષા વધારાઈ, સોશિયલ મીડિયા પર મળી હતી ધમકી | CM Nitish K…

9 months ago
VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

VIDEO : નર્મદા નદીમાં પોઈચા પુલ નીચે ગેરકાયદે પુલ બનાવીને રેતી ખનનનો દાવો, લીઝ ધારકનો લૂલો બચાવ | Le…

8 months ago
જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

જામનગરમાં મહિલા કોલેજ રોડ પરથી બાઈકની ચોરી કરનાર તસ્કર એલ.સી.બી ના હાથે ઝડપાયો | Smuggler who stole …

9 months ago
નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય  ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

નદીમાં છોટા હાથી ખાબક્યું, તો'ય ડ્રાઇવરે બિન્દાસ્ત 'માવો' બનાવ્યો

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News