gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નવેમ્બર માસમાં વીમા કંપનીઓની પ્રીમિયમ આવકમાં 20 ટકાનો વધારો | Insurance companies’ premium income in…

G METRO NEWS by G METRO NEWS
December 10, 2025
in Business
0 0
0
નવેમ્બર માસમાં વીમા કંપનીઓની પ્રીમિયમ આવકમાં 20 ટકાનો વધારો | Insurance companies’ premium income in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : વર્તમાન વર્ષમાં નવેમ્બરમાં વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક પહેલી જ વખત વીસ ટકાથી વધુ જોવા મળી છે. ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે   આ વૃદ્ધિ જોવા મળી છે. વીમા પ્રીમિયમ પરનો જીએસટી દર ૧૮ ટકા પરથી ઘટાડી શૂન્ય કરાયો છે. પોલિસીના વેચાણની સંખ્યા પણ વાર્ષિક ધોરણે ૪૮ ટકાથી વધુ વધી છે. 

જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ગત મહિને ૨૩ ટકા વધી રૂપિયા ૩૧૧૧૯.૬૦ કરોડ રહી છે જ્યારે નોન-લાઈફ ઈન્સ્યૂરન્સ કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ આવક વાર્ષિક ધોરણે ૨૪.૧૭ ટકા વધી રૂપિયા ૨૬૮૯૭.૪૦ કરોડ રહી હોવાનું લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે.

સરકાર હસ્તકની લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન  ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ના નવા બિઝનેસ પ્રીમિયમમાં ૩૫ ટકા વધારો થઈને રૂપિયા ૧૫૮૬૯.૭૧ કરોડ રહ્યું છે. જ્યારે ખાનગી જીવન વીમા કંપનીઓમાં આ આંક ૧૨.૫૦ ટકા વધી રૂપિયા ૧૫૨૪૯.૯૩ કરોડ રહ્યો છે.

વ્યક્તિગત પોલિસી પેટેના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૨૬.૪૦ ટકા વધી રૂપિયા ૧૪૯૩૯ કરોડ રહી છે જ્યારે ગુ્રપ બિઝનેસ પ્રીમિયમ આવક ૪૯ ટકા વધી રૂપિયા ૧૬૧૮૦.૨૫ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે. 

વીમા પોલિસીઓનું વેચાણ પણ નવેમ્બરમાં ૪૮.૪૪ ટકા વધી ૨૨ લાખ રહ્યું  હતું. નવેમ્બરના ઊંચા આંકને કારણે એપ્રિલથી ઓકટોબરમાં પોલિસીના વેચાણમાં જે ૭.૯૦ ટકા ઘટાડો જોવા મળ્યો હતો તે ઘટાડો હવે એપ્રિલથી નવેમ્બરમાં ૨.૭૦ ટકા પર આવી ગયો છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે દેશમાં વીમા પોલિસીઓ ખાસ કરીને આરોગ્ય વીમા પોલિસી પરના જીએસટીમાં ઘટાડો કરવાની જાહેરાત બાદ વીંમા માટેની માગમાં જોરદાર વધારો થયો છે. 

જીએસટીમાં ઘટાડાને કારણે આરોગ્ય પોલિસી મેળવવાનું સસ્તુ થયું છે. દરેક આરોગ્ય તથા જીવન  વીમા પોલિસીઓ પર જીએસટી શૂન્ય કરાતા માગની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે એમ વીમા કાઉન્સિલના  સુત્રોએ જણાવ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…
Business

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…
Business

હવે રિકવરી એજન્ટોની ખેર નહીં… RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત | RBI’s New Lo…

February 12, 2026
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…
Business

ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: આ સેક્ટરમાં ટૅરિફ 0 થવાની આશા, પિયુષ ગોયલે આપ્યા સંકેત | In…

February 12, 2026
Next Post
‘ઓમ માવા’ ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids ‘Om M…

'ઓમ માવા' ફેક્ટરી પર દરોડા મનપાનો દરોડ, 1000 કિલો પ્લાસ્ટિક જપ્ત | Municipal Corporation raids 'Om M...

સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital …

સેબીની ચેતવણીની અસર : નવેમ્બરમાં ડિજિટલ સોનાની ખરીદીમાં 47% ઘટાડો | Impact of SEBI warning: Digital ...

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov…

ચાલુ બસનું ટાયર નીકળીને નીચે સર્વિસ રોડ પર બાઈક ચાલકના માથે પડતાં મોત | Biker dies after tire of mov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

રાજસ્થાનના CMનું વિમાન મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગયું, પાઈલટે જુઓ કેવો લોચો માર્યો | rajasthan c…

6 months ago
ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન | railways t…

ઈન્ડિગો સંકટ વચ્ચે રેલવે વિભાગનો મોટો નિર્ણય, સાબરમતી-દિલ્હી વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન | railways t…

2 months ago
દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી | mumbai based agent duped 48 lakh f…

દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી | mumbai based agent duped 48 lakh f…

4 months ago
હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો

હેલ્થકેરમાં AI : પેથોલોજી, કેન્સર, મેડિકલ ઈમેજિંગમાં ઉપયોગ વધ્યો

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News