gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.

G METRO NEWS by G METRO NEWS
July 31, 2025
in GUJARAT
0 0
0
નાનખટાઈ ફિલ્મનું ખાસ પ્રમોશનલ ઇવેન્ટ: “ફટાફટી” સાથે સુગંધભર્યું સંવાદસેતુ.
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ: અનુજ ઠાકર.

આવવું સહેલું છે, પણ આવતાં રહેવું અઘરું છે…”
આ પ્રભાવશાળી સંવાદ ટૂંક સમયમાં રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ “નાનખટાઈ” નો છે, જે છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. ગતરાત્રે અમદાવાદના સિંધુભવન સ્થિત ટી-પોસ્ટ એમ્ફીથિયેટરમાં ફિલ્મનો ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ટાફ ગ્રુપના લોકપ્રિય સ્ટેન્ડ-અપ કોમેડી શો “ફટાફટી” અને “નાનખટાઈ”ની સ્ટારકાસ્ટ વચ્ચે એક અનોખું સંવાદસેતુ રચાયું હતું.

કાર્યક્રમમાં ટાફ ગ્રુપ તરફથી જાણીતા હાસ્યલેખક અને કલાકારો વિનય દવે તથા યોગેશ જીવરાણી એ પોતાનો વિશિષ્ટ હાસ્યસભર અંદાજ દર્શાવતા કલાકારો સાથે ખાસ વાતચીત કરી.

ફિલ્મના કલાકારોમાં ઈશા કંસારા, મિત્ર ગઢવી, દીપ વૈદ્ય, તત્સત મુનશી હાજર રહ્યા હતા. આ ઉપરાંત ફિલ્મના ડિરેક્ટર પ્રીત ગોહિલ અને પ્રોડ્યૂસર્સ હ્રદય તથા ગૌરવ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના હાસ્ય રસને વધુ ખીલવવા માટે સૃજલ દોશી, સુનિલ કુમાર, કમલેશ “KD” દરજી અને સૂરજ બરાલીયા જેવા જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન્સે રમુજી પર્ફોર્મન્સ આપ્યાં. મંચ સંચાલનનું દાયિત્વ જાણીતા કવિ તથા હાસ્યકાર તાહા મન્સૂરી એ નિભાવ્યું અને તેમની અનોખી છટા દર્શકોના હ્રદયમાં ઊતરી ગઈ. આ કાર્યક્રમનું આયોજન ટાફ ગ્રુપ ના એડમિન તન્મય શેઠ દ્વારા કરવામાં આવ્યું હતું.

ટિ-પોસ્ટનું રંગત એમ્ફીથિયેટર દર્શકોથી ખચાખચ ભરાઈ ગયું હતું — કેટલાયે દર્શકોને ઊભા રહીને પણ કાર્યક્રમ માણવો પડ્યો.

કાર્યક્રમના અંતે, અમદાવાદની જાણીતી “રાજકમલ બેકરી” તરફથી “નાનખટાઈ” બોક્સ ફિલ્મની સ્ટારકાસ્ટ અને દરેક પર્ફોર્મિંગ કલાકારને ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આમ, ફ્લેવર સાથે હાસ્ય અને સંવાદનો સુંદર સંગમ સર્જાયો.

વિશેષ ઉલ્લેખનીય છે કે “નાનખટાઈ” ફિલ્મમાં ત્રણ જુદી જુદી યુગલોની વાર્તા દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં હિતેન કુમાર, દિક્ષા જોશી, તર્જની, મયુર ચૌહાણ સહિત અનેક પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ છે. ફિલ્મનું સંગીત સિદ્ધાર્થ ભાવસાર દ્વારા રચાયું છે.

આ ભાવસભર અને હાસ્યમય ફિલ્મ 8 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
What is Khushi Kapoor up to?
GUJARAT

What is Khushi Kapoor up to?

August 16, 2026
Next Post
ભાવનગરમાં 61.34 ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with 61 34 grams of marijuana …

ભાવનગરમાં 61.34 ગ્રામ ગાંજા સાથે બે શખ્સ ઝડપાયા | Two people arrested with 61 34 grams of marijuana ...

દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved…

દારૂના ગુનામાં સંડોવાયેલા મહિલા સહિત 5 લોકો પાસા હેઠળ જેલહવાલે | 5 people including a woman involved...

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So…

સોજીત્રાની સગીરા પર બળાત્કાર કેસમાં યુવકને 20 વર્ષની કેદ | Man gets 20 years in prison for raping So...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

જિલ્લા પંચાયતમાં અધિકારી રાજ, સત્તાધારી સભ્યો કઠપૂતળી : વિપક્ષ | Officer rule in district panchayat …

11 months ago
ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

ઈરાનના કિસ્ટ ટાપુ પર માછીમારી માટે ગયેલા ઉમરગામના 25થી વધુ માછીમારો ફસાયા | umargam fishermen strand…

5 months ago
દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા…

દેશવ્યાપી ₹719 કરોડનું સાયબર કૌભાંડ: ભાવનગરની બેંકના મેનેજર સહિત 4ની ધરપકડ, તાર દુબઈ-ચીન સુધી લંબાયા…

8 months ago
અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

અમદાવાદમા ધોળકાના ઈંગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતાં બે જૂથ વચ્ચે બબાલ થઈ | Ahmedabad Rural Clash…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News