gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું | Two drunk men damaged a businessman’s …

G METRO NEWS by G METRO NEWS
August 18, 2025
in GUJARAT
0 0
0
નશાની હાલતમાં બે શખ્સોએ વેપારીના મોપેડને નુકસાન પહોંચાડ્યું | Two drunk men damaged a businessman’s …
2
VIEWS
Share on FacebookShare on Twitter

ખોડીયારનગર ખાતે રહેતા પ્રજ્ઞેશકુમાર દોશી વાઘોડિયા રોડ સવિતા હોસ્પિટલ નજીક કાન્હા લક્ઝરીયસ કોમ્પ્લેક્સમાં શ્રીજી પાન એન્ડ ટી સ્ટોલ નામની દુકાન ધરાવે છે. તેમણે ફરિયાદમાં કહ્યું હતું કે, ગઈકાલે રાત્રે વિશ્વેશ માછી નામનો શખ્સ નશાની હાલતમાં દુકાને આવ્યો હતો. અને “દુકાન બંધ કરી દે નહીં તો તોડફોડ કરીશ” તેવી ધમકી આપી હતી. ત્યારબાદ અપશબ્દો કહી મારી એકટીવાને નુકસાન પહોંચાડ્યું હતું. વિશ્વેશ માછીના મિત્ર વીરુએ મારી ઉપર પથ્થરનો ઘા કર્યો હતો. જેથી મેં પોલીસ કંટ્રોલમાં ફોન કરતા બંને શખ્સો “તારાથી થાય તે કરી લેજે” તેમ કહી નાસી છૂટ્યા હતા. ઉક્ત ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ACTION SUPERSTAR TIGER SHROFF BRINGS HIS SIGNATURE ENERGY TO T-SERIES’ ‘TENU LEKE JAANA’
GUJARAT

November 19, 2026
Vedang Raina to Veer Pahariya: Young Actors to Look Out for in 2027

Bhanushali Studios Limited enters global arena with Al Pacino–Isla Fisher starrer ‘CAPTIVATED’ in as…

Next Post
VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek…

VIDEO: દેવાયત ખવડના રિમાન્ડ માંગશે પોલીસ, સાતેય આરોપીના મેડિકલ ટેસ્ટ કરાયા | Talala Police will seek...

એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી | Chinese Forei…

એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે ભારત અને ચીન, જયશંકર સાથે બેઠકમાં બોલ્યા વાંગ યી | Chinese Forei...

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ | Now Re…

મુંબઈ એરપોર્ટ: ટર્મિનલ 2 અને મેટ્રો લાઈન 3 વચ્ચે સીધી કનેક્ટિવિટી માટે નવો ફુટ ઓવરબ્રિજ શરૂ | Now Re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરના ગુરુદ્વારામાં આજે ગુરુ ગોવિંદસિંહજીની 359મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ | 359th birth anniversa…

11 months ago
ધોળકા અને બગોદરામાં અકસ્માતના 4 બનાવમાં 4ના મોત | 4 killed in 4 accidents in Dholka and Bagodra

12 months ago
કચ્છના રાપરમાં વહેલી સવારે ફરી એકવાર જોરદાર ભૂકંપ, લોકોમાં ફફડાટ, જાણો તીવ્રતા | Strong earthquake s…

10 months ago
વરણામા હાઇવે પર પડેલા ખાડામાં બેે દિવસમાં પાંચ બાઇક સવાર પટકાયા | Five bikers fall down on the highw…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News