gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou

G METRO NEWS by G METRO NEWS
February 17, 2026
in GUJARAT
0 0
0
નશામાં ધૂત કાર ચાલકે ગાય અને સ્કોપયોને પણ ટક્કર મારી | Ewe chon wawa taraku mi sakau a atai kou
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ, મંગળવાર

વટવા ગામમાં નશામાં ધૂત કાર ચાલકે રસ્તામાં ઉભેલી ગાયને તથા રોડની સાઇડમાં પાર્ક કરેલી સ્કોપયો કારને ટક્કર મારી હતી. અકસ્માત થતા આસપાસના લોકોએ કાર ચાલકને કારમાંથી બહાર કાઢીને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. કારમાંથી દારુની ખાલી બોટલ પણ મળી આવી હતી. જો કે ગાયને તનો માલિક લઇને જતો રહ્યો હતો પોલીસે વાયરલ વિડિયો આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતનો વિડિયો વાયરલ થતાં પોલીસ દોડતી થઇ જો કે ગાયને માલિક લઇ ગયો ઃ  કાર ચાલકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

વટવા ગામમાં રહેતા યુવકે ટ્રાફિક જે ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નારોલમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી છે કે આજે સવારે વટવા ઠાકોરવાસ ગેટ પાસે દારુના નશામાં ધૂત આરોપી કાર પૂરઝડપે લઇને જતો હતો.  આ સમયે  રસ્તામાં ઉભેલી ગાયને કાર ચાલકે ટક્કર મારી હતી. જો કે ગાય તરફડિયા મારતી ગાયને માલિક લઇને જતો રહ્યો હતો. બીજીતરફ  કારચાલકે રોડની સાઇડમાં પાર્ક કરેલ સ્કોપયો કારને ટક્કર મારતા કાર ઉભી રહી ગઇ હતી. આસપાસના લોકોએ કાર ચાલકને પકડીને બહાર કાઢતાં તે નશાની હાલતમાં હતો કારમાંથી દરુની ખાલી બોટલ પણ મળી આવતા  લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that …
GUJARAT

વઢવાણના ખોડુમાં જીવલેણ બનેલી જર્જરિત ટાંકી ઉતારી લેવા માંગ | Demand to remove dilapidated tank that …

February 18, 2026
ભાવનગર પોલીસે 6 દિવસની એલઈડી ડ્રાઈવમાં રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો | Bhavnagar Police collects fine o…
GUJARAT

ભાવનગર પોલીસે 6 દિવસની એલઈડી ડ્રાઈવમાં રૂ. 2.75 લાખનો દંડ વસૂલ્યો | Bhavnagar Police collects fine o…

February 18, 2026
ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…
GUJARAT

ભાવનગરની વિવિધ વિદ્યા સંકુલના તેજસ્વી તારલાઓએ JEE માં મેદાન માર્યું | Bright stars from various educ…

February 18, 2026
Next Post
ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi…

ગોવાથી રેલવેના પાર્સલોમાં વડોદરામાં દારૃની ડિલિવરીનું નેટવર્ક | liquer caught at railway parcel offi...

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after …

SIR પહેલા નોંધાયેલા ૨૬૮૯૧૧૭ સામે વડોદરામાં ૪૬૯૦૨૨ મતદારો ઘટયા | 469022 voters cut in vadodara after ...

સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheel…

સમતા વિસ્તારમાં ટુવ્હીલરોને અડફેટમાં લેનાર કારચાલક પકડાયો | car driver caught whi hit five two wheel...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પાકિસ્તાની કનેકશન ધરાવતા દંપતિ સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા | state cyber crime nabbed three agents…

પાકિસ્તાની કનેકશન ધરાવતા દંપતિ સહિત ત્રણ મુખ્ય એજન્ટો ઝડપાયા | state cyber crime nabbed three agents…

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં

6 months ago
અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ: ખેડૂતોમાં ખુશીનો માહોલ | Farmers happy as good rains fall …

6 months ago
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 8 રીલ સાથે એક યુવક ઝડપાયો | A youth was caught with 8 reels of banned Chine…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News