gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગરના ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડી.પી. રોડ બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મેગા …

G METRO NEWS by G METRO NEWS
April 17, 2025
in GUJARAT
0 0
0
જામનગરના ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડી.પી. રોડ બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મેગા …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Demolition : જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ડિમોલેશનની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી છે, ત્યારે ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ તરફ જવા માટેના 30 મીટર નવા ડી.પી. રોડ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી લેવામાં આવી છે. જે રોડ પર અંદાજે 28 જેટલા આસામીઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું, અને ગેરેજ, હોટલ તેમજ અન્ય નાના-મોટા ધંધાર્થીઓ દ્વારા કાચા પાકા બાંધકામો ખડકી દેવામાં આવ્યા હતા. 

જામનગરના ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધી 30 મીટર ડી.પી. રોડ બનાવવા માટે એસ્ટેટ શાખા દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું 2 - image

ઉપરોક્ત તમામ દબાણોને દૂર કરી લેવા માટેની મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં અંતિમ નોટિસ પાઠવી દેવાઇ હતી. જેની પણ મુદત પૂરી થઈ ગઈ હોવાથી આજે જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી હેઠળ એસ્ટેટ શાખાનો 40 થી વધુ કર્મચારીઓ સાથેનો મોટો કાફલો ડિમોલેશન કાર્યમાં જોડાયો હતો, અને ગોકુલ નગર સર્કલથી સમર્પણ સર્કલ સુધીના માર્ગે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.

 જુદા-જુદા ચાર જેસીબી મશીનો અને ટ્રેકટર સહિતની સામગ્રીનો ઉપયોગ કરીને વહેલી સવારથી ડિમોલેશન હાથ ધરાયું છે, અને 28 જેટલા કાચા પાકા દબાણો હટાવી લેવાનું શરૂ કરાયું છે, જેના માટે ભારે પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજકોટમાં 15 વર્ષની કિશોરી પર 7 શખસનું દુષ્કર્મ, સોશિયલ મીડિયા થકી સંપર્ક, બહેનપણી સામે પણ ફરિયાદ | …
GUJARAT

May 19, 2026
ચોમાસા અંગે હવામાન વિભાગે આપ્યા ગુડ ન્યૂઝ, જાણો આગામી 7 દિવસ કેવું રહેશે રાજ્યનું વાતાવરણ? | Gujarat…

અમદાવાદના SG હાઈવે પર હિટ એન્ડ રન, બેફામ ડમ્પરે મોપેડને મારી ટક્કર, આશાસ્પદ યુવકનું કરુણ મોત | Ahmed…

Next Post
જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના …

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી 'જનતાની સેવા માટે, જનતાના દરવાજે' કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને લોકોના ...

લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ…

લાલપુર નજીક બાઈક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત : કાકા-ભત્રીજાને ગંભીર ઇજા થયા બાદ કાકાનું કરુણ મૃત્યુ...

જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | …

જામનગરમાં રહેણાંક મકાનમાંથી જુગારધામ ઝડપાયું : એલસીબીના દરોડામાં મકાન માલિક સહિત 7 જુગારીઓ પકડાયા | ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં તિરુપતિ પાર્કમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક પાડોશીએ બીજા પાડોશીના માથા પર પિસ્તોલ વડે હુમ…

1 month ago
જલ્દી લગ્ન કરશે રાહુલ ગાંધી? મજાકમાં તેજસ્વી યાદવને જુઓ શું કહ્યું, હાજર સૌ કોઈ હસી પડ્યા | rahul ga…

9 months ago
વડોદરાની વિરાસત સમાન વિશ્વામિત્રી નદીને ચોખ્ખી કરવાના નામે કરોડોનો ધુમાડો : NGT, GPCBની નોટિસોને અવગ…

1 year ago
જામનગરમાં રહેણાંક મકાનમાંથી 468 નંગ ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો પોલીસ પકડી પાડ્યો | Police seize 46…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News