gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા | PCB seized IMFLfrom SUV near xevier…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in GUJARAT
0 0
0
નારણપુરા ઝેવીયર્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા બે સપ્લાયર ઝડપાયા | PCB seized IMFLfrom SUV near xevier…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,ગુરૂવાર

રાજસ્થાનથી મોટા પ્રમાણમાં ટ્રકમાં દારૂ લાવવાને બદલે બુટલેગરોએ હવે દારૂ
સપ્લાય કરવા માટે નવી મોડ્સ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં એસયુવી કારમાં ૫૦૦ થી ૭૦૦
બોટલ જેટલો વિદેશી દારૂ લાવીને શહેરમાંથી તે દારૂ અન્ય કારનો ઉપયોગ કરીને વિવિધ
વિસ્તારમાં સપ્લાય કરવામાં આવે છે. પીસીબીએ નારણપુરા ઝેવીયર્સ સ્કૂલ પાસે એક
એસયુવી કાર અને અન્ય કાર સાથે બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા.

પીસીબીના સ્ટાફને બાતમી મળી હતી કે એક સફેદ રંગની ક્રેટા કારમાં દારૂનો જથ્થો
ેછે અને તેને નારણપુરા ઝેવીયર્સ સ્કૂલ પાસે લાવીને અન્ય કારમાં લઇ જવામાં આવી
રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને તપાસ કરતા બે શખ્સો એક ક્રેટા કાર
અને અન્ય એક કાર મળી આવી હતી.પોલીસે તપાસ કરતા ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૨૫૦
જેટલી બોટલો મળી આવી હતી.આ અંગે પુરારામ 
ચૌધરી અને ઓમ પ્રકાશ ચૌધરી (બંને રહે.તક્ષશીલા હેબીટેટ
, રીંગ રોડ, ઓઢવ)ને ઝડપી લીધા હતા.

આ અંગે પીસીબીના પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું કે રાજસ્થાનથી વિદેશી દારૂ
લાવવાની નવી મોડ્સ ઓપરેન્ડી બુટલેગરોએ શરૂ કરી છે. જેમાં ક્રેટા કે અન્ય એસયુવી
કારમાં પ્રિમિયમ કેટેગરીનો વિદેશી દારૂ અમદાવાદમાં લાવવામાં આવે છે. ત્યારબાદ
બુટલેગરો અન્ય કારમાં દારૂનો છુટક છુટક જથ્થો સપ્લાય કરે છે. પોલીસથી બચવા માટે
બંને કારમાં બનાવટી નંબર પ્લેટ રાખવામાં આવે છે અને સપ્લાય માટેનો દારૂનો ચોક્કસ
જથ્થો અલગ કર્યા બાદ એસયુવી કારને અન્ય લોકેશન પર લઇ જવામાં આવે છે. આમ
, રાજસ્થાનથી દારૂ લાવીને અમદાવાદમાં
અન્ય કારનો ઉપયોગ કરીને સપ્લાય કરવામાં આવે છે. ઝડપાયેલા બુટલેગરો નિયમિત રીતે
રાજસ્થાનથી દારૂ લાવીને ચોક્કસ મોડ્સ ઓપરેન્ડીથી સપ્લાય કરતા હતા.  પોલીસને આરોપીઓ પાસેથી કારની બનાવટી નંબર પ્લેટ
પણ મળી આવી હતી.  ઉલ્લેખનીય છે કે થોડા
દિવસ પહેલા આ મોડ્સ ઓપરેન્ડીથી દારૂ લાવી રહેલા બુટલેગરે પોલીસે પીછો કરતા અકસ્માત
કરીને અનેક વાહનોમાં ભારે નુકશાન પહોંચાડયું હતુ.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…
GUJARAT

‘JOHN’S PASSION FOR SPORT MAKES HIM A FANTASTIC ADDITION TO THE ROTTERDAM DOCKERS’: ABHISHEK BACHCHA…

June 30, 2026
ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…
GUJARAT

ખાંભાના ચતુરી મુકામે વન્યપ્રાણીના હુમલાની દુઃખદ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત કરીને તેમના દુ:ખમાં સ…

June 30, 2026
નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …
GUJARAT

નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી …

June 30, 2026
Next Post
ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ | India UK Trade Land R…

ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ | India UK Trade Land R...

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાન…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાન...

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર ન…

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનાવેલા બ્રિજની હાલત 6 વર્ષમાં ખરાબ! જોઇન્ટ્સ ખૂલી જતાં જીવને જોખમ, તંત્ર ન…

6 months ago
લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

લિંક્ડઈન પર નોકરી શોધી રહેલા પીજના યુવક સાથે રૂપિયા 1.16 લાખની ઠગાઈ | A young man from Peja who was …

4 months ago
મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

મુખ્યમંત્રીના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરાયું

11 months ago
જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

જામનગર નજીક વિભાપર ગામમાં એલસીબીનો દારૂ અંગે દરોડો : ઈંગ્લિશ દારૂ સાથે બે શખ્સો ઝડપાયા, અન્ય બે ના ન…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News