gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ | India UK Trade Land R…

G METRO NEWS by G METRO NEWS
July 24, 2025
in Business
0 0
0
ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ | India UK Trade Land R…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India-UK Trade Deal : ભારત-બ્રિટન વચ્ચે વેપાર સમજૂતી કરારની જાહેરાત થયા બાદ મોંઘી કારો વેંચતી કંપનીઓ ચિંતામાં મુકાઈ ગઈ છે. બ્રિટનમાં રોલ્સ રોયસ, બેન્ટલી, એસ્ટન માર્ટિન, લોટસ, મેકલેરેન, ટાટા મોટર્સની લેન્ડ રોવર અને જગુઆર જેવી મોંઘી કારોનું ઉત્પાદન થાય છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે વેપાર સમજૂતીની મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કારો પર 75થી 125 ટકા ટેક્સ લાગુ છે, ત્યારે કરાર બાદ કાર પર લાગતો ટેક્સ ઘટી જશે.

ધનિકોએ કાર ખરીદવાની યોજના અટકાવી

ભારત-બ્રિટન વચ્ચેના કરાર બાદ સ્વાભિવક છે કે, જો ટેક્સ ઘટશે તો કારોની કિંમતમાં પણ ઘટાડો થશે. તેથી ભારતમાં ધનિકોએ કાર ખરીદવાની યોજના પર હાલ બ્રેક મારી દીધી છે. કેટલાક લોકોએ તો બુકિંગ પણ રદ કરી નાખ્યું છે. હવે કાર ખરીદવા માંગતા ધનિકો ટેક્સ ઘટાડાવની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : 3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો

ટેક્સ ક્યારે ઘટશે, તે અમે જાણતા નથી : ડીલર

મીડિયા રિપોર્ટ મુજબ ડીલરોનું માનવું છે કે, ‘અમારા માટે ખૂબ જ નિરાશાજનક સમય શરૂ થઈ ગયો છે. અમે અનેક કંપનીઓને કારના ઓર્ડર આપી દીધા છે, ત્યારે ઘણા ગ્રાહકોએ બુકિંગ કેન્સલ કરી દેતા અમારી ચિંતા વધી ગઈ છે. લક્ઝરી કાર કંપનીઓ પોતાની વેલ્યૂ જાળવવા માટે ઓછી કારોનું ઉત્પાદન કરતા હોય છે. હવે તેઓ ઉત્પાદન કરેલ કારો અન્ય દેશોમાં મોકલી રહ્યા છે. અમે જાણતા નથી કે, ટેક્સ ક્યારે ઘટશે. અમે એ પણ જાણતા નથી કે, ટેક્સ ધીમે ધીમે ઘટશે કે પછી એક સાથે… બુકિંગ કેન્સલ થવાના કારણે ડીલરોને નુકસાન થઈ રહ્યું છે. ભારતમાં ઈમ્પોર્ટ ડ્યૂટી, લોકલ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જના કારણે કારોની કિંમત બ્રિટન કરતા ત્રણ ઘણી વધારે છે.’

મે મહિનામાં કરારની જાહેરાત કરાઈ

મે મહિનામાં બંને દેશો વચ્ચે કરારની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ અનેક ગ્રાહકોએ બુકિંગ કેન્સલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે ડીલરો ગ્રાહકોને સમજાવી રહ્યા હોવાથી ધડાધડ રદ થતું બુકિંગ ધીમું પડી ગયું છે. ડીલરે કહ્યું કે, ‘અમે ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે, કરારને લાગુ થવામાં લગભગ એક વર્ષ થતો હોવાના કારણે હાલ કાર ખરીદવાથી ફાયદો થઈ શકે છે. એટલે કે એક વર્ષ બાદ જ ટેક્સમાં ઘટાડો થશે. આ ઉપરાંત ટેક્સ સીધો 10 ટકા નહીં ઘટે, પરંતુ ધીમે ધીમે ઘટશે. દર વર્ષે ટેક્સ ઘટશે અને કારોની સંખ્યા પણ નક્કી કરાશે.’

ડીલરો એમ પણ કહી રહ્યા છે કે, ‘લક્ઝરી કારોની કિંમત દર વર્ષે પાંચ ટકા વધે છે. પાઉન્ડના મુકાબલે રૂપિયાની કિંમત પણ ઘટી રહી છે. તેથી જો કાર ખરીદનાર ટેક્સ ઘટાડવાની રાહત જોશે તો તેમને મોડી કાર અપાશે અને મોંઘી પણ હશે.’

આ પણ વાંચો : ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાન…

ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ આર.ટી.ઓ. સર્કલથી જવેલ્સ સર્કલ તરફ જતા રસ્તાન...

બદામ રાત્રે પલાળીને ખાતા હોવ તો બંધ કરી દેજો, એક્સ્પર્ટે આપી ચેતવણી | eating soaked almonds leads to a decrease nutrients

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને “સહકારથી સમૃદ્ધ…

શિહોરની સર્વોત્તમ ડેરી ખાતે સહકાર રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને "સહકારથી સમૃદ્ધ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

‘હું એપસ્ટિનને 3-4 વખત મળ્યો હતો, કારણ કે…’ રાહુલ ગાંધીના આક્ષેપ બાદ હરદીપ સિંહનો ખુલાસો | Hardeep…

5 months ago
કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

કંપનીઓ IPOનું કદ 30 ટકા ઘટાડી સક્રિય બની | Companies become proactive by reducing IPO size by 30 per…

1 year ago
જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

જામનગરના શેખપાટ ગામમાં મકાનમાં ગઈ રાત્રે શોર્ટ સર્કિટના કારણે આગ : ફાયરે આગ કાબુમાં લીધી | jamnagar …

1 month ago
વડોદરા જિ.પંચાયતનું બજેટ મંજૂરઃ હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે વિપક્ષની ઉગ્ર રજૂઆત |…

વડોદરા જિ.પંચાયતનું બજેટ મંજૂરઃ હરણીની પંચાયતની જમીનના લેન્ડ ગ્રેબિંગના મુદ્દે વિપક્ષની ઉગ્ર રજૂઆત |…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News