gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત …

G METRO NEWS by G METRO NEWS
June 22, 2026
in GUJARAT
0 0
0
નારોલ-અસલાલી હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ડાક પાર્સલના વાહનમાં મોપેડ ઘૂસી જતાં એકનું મોત, બે ઈજાગ્રસ્ત …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Narol-Aslali Highway Accident: નારોલ-અસલાલી હાઇવે પર જીઈબી (GEB) નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રસ્તાની સાઇડમાં ઊભેલી ડાક પાર્સલના વાહનની પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલું મોપેડ ધડાકાભેર અથડાયું હતું. આ ઘટનામાં મોપેડ પર સવાર ત્રણ વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે.

કેવી રીતે અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, એક મોપેડ પર ત્રણ લોકો સવાર થઈને નારોલ-અસલાલી હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન જીઈબી પાસે રસ્તાની એક બાજુ ઊભેલા ડાક પાર્સલના વાહનની પાછળ આ મોપેડચાલક અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે મોપેડનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને એક વ્યક્તિએ સ્થળ પર જ દમ તોડી દીધો હતો.

અકસ્માતનો જોરદાર અવાજ આવતા જ આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. લોહીલુહાણ હાલતમાં રહેલા અન્ય બે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત

ચાલક દારૂના નશામાં હોવાની આશંકા

ઘટનાસ્થળની પરિસ્થિતિ અને પ્રાથમિક તપાસને આધારે એવી પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મોપેડ પર સવાર ત્રણેય વ્યક્તિઓ દારૂના નશામાં ધૂત હતા. અતિશય નશામાં હોવાના કારણે ચાલકે મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હોવાનું અનુમાન છે. હાલ આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ તથા નિષ્ણાંત વ્…

August 6, 2026
સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ
GUJARAT

સરસીયા ગામ ની દીકરીઓનું પ્રથમ સ્નેહમિલન સુરત ખાતે યોજાયુ

August 6, 2026
ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…
GUJARAT

ભાવનગર જિલ્લા અને શહેરમાં થશે વિશ્વ સિંહ દિવસની ઊજવણી ઊજવણી સંદર્ભે વિક્ટોરિયા પાર્ક ખાતે આયોજન બેઠક…

August 5, 2026
Next Post
સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ…

સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે તેજી, સોના-ચાંદીની કિંમતો પણ ઉછળી, ક્રૂડ ઓઇલમાં કડાકાનો દોર, ડૉલર સામે રૂપિ...

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: …

મુંબઈ-વડોદરા હાઈવે પર 250ની ઝડપે જતી કારનો ભયાનક અકસ્માત, યુવક-યુવતીના મોત | Badlapur BMW Accident: ...

અકોટા બ્રિજ નીચે મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે કેરિયર પકડાયો, સાગરીત ફરાર | Akota Bridge Drug Raid: …

અકોટા બ્રિજ નીચે મકાનમાંથી દોઢ કિલો ગાંજા સાથે કેરિયર પકડાયો, સાગરીત ફરાર | Akota Bridge Drug Raid: ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

ગુજરાતમાં કુદરતી આફતને કારણે 5 વર્ષમાં 758 લોકોના મોત, 1.90 લાખથી વધુ ઘરને નુકસાન | 758 people died …

8 months ago
તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

તાંત્રિક વિધિના બહાને વોન્ટેડ આરોપીએ દાગીના પડાવી લીધા | Wanted accused snatches jewelry on the pret…

8 months ago
ફાર્મ પર પત્ની નહીં મળતા આવેશમાં આવી પતિનો રોડ પર જ ઝેર પી આપઘાત | Padra: Unable to find wife on far…

ફાર્મ પર પત્ની નહીં મળતા આવેશમાં આવી પતિનો રોડ પર જ ઝેર પી આપઘાત | Padra: Unable to find wife on far…

11 months ago
કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

કેન્દ્રીય કર્મચારીઓ માટે ખરાબ સમાચાર, 8મા પગારપંચની રાહ જોતા લોકોને લાગી શકે ઝટકો | 8th pay commissi…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News