gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો | Citizens vented their anger on former councilors

G METRO NEWS by G METRO NEWS
April 19, 2026
in GUJARAT
0 0
0
નાગરિકોએ માજી. કાઉન્સિલરો પર રોષ ઠાલવ્યો | Citizens vented their anger on former councilors
0
VIEWS
Share on FacebookShare on Twitter

ભાજપના ઉમેદવારો અને કાર્યકરોને આજે વાડી વિસ્તારની મધુકુંજ સોસાયટીમાં ફેરણી દરમિયાન નાગરિકોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો.

મતદારોને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માટે સરિયામ બેદરકાર રહેલા કાઉન્સિલરો સામે રોષે ભરાયેલ સ્થાનિક મહિલાઓએ ભાજપના પૂર્વ મહિલા કાઉન્સિલરો સામે બળાપો ઠાલવ્યો હતો.

મહિલાએ કહ્યું કે, પાંચ વર્ષ અગાઉ મત માગવા આવ્યા ત્યારે અમે પાણી અને સ્ટ્રીટ લાઈટની ફરિયાદ કરી હતી. ત્યારબાદ પણ અનેક વખત રજૂઆત કરી. આજે પાંચ વર્ષ પછી તમે દેખાયા છો!

અન્ય એક મહિલાએ જણાવ્યું કે, છેલ્લા બે મહિનાથી સોસાયટીમાં દુર્ગંધયુક્ત અને ઓછા પ્રેશરે પાણીનું વિતરણ થઈ રહ્યું છે. આ સ્થિતિ ગૃહિણીઓ માટે રોજની મુશ્કેલીનું કારણ બની છે. ઉપરાંત, સ્ટ્રીટ લાઈટની સમસ્યાનો પણ ઉકેલ આવ્યો નથી. આ માટે અનેક વખત લેખિત-મૌખિક રજૂઆત કરી છે.

નાગરિકોનો રોષ જોતા પૂર્વ કાઉન્સિલર અને કાર્યકરોએ સમસ્યાના ઉકેલની ગેરંટી આપતા મામલો શાંત થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Baaghi 4 Turns One: Revisiting Harnaaz Sandhu’s Bollywood Debut and Her Journey on the Big Screen
GUJARAT

September 4, 2026
પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર
GUJARAT

પાલિતાણા પંથકમાં શ્રધ્ધાવાન મનમાં કલ્યાણકારી વિચારનું વાવેતર

August 31, 2026
વલભીપુર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનો ઇનામ વિતરણ અને છાત્ર સન્માન સમારોહ યોજાયો

Next Post
અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y…

અક્ષય તૃતીયાએ સોની બજારમાં સૂનકાર, પીળી ધાતુ અને ચાંદીના ભાવ આસમાને, ઘરાકી તળિયે | Akshaya Tritiya y...

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ…

નસવાડી: ખેતરમાં કામ કરતી વખતે વીજળી પડતા યુવકનું મોત, 2નો આબાદ બચાવ, મકાઈના ડોડા ભરતી વખતે કાળ ત્રાટ...

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 …

આર્મીના નિવૃત જવાને વળતરની લાલચમાં આવીને ૩૦ લાખ ગુમાવ્યા | gandhinagar cyber crime cell reported 30 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ચોટીલાના મોટી મોલડીમાં ગેરકાયદે ખનીજ ખોદકામ ઝડપાયું : 1 કરોડનો મુદ્દામાલ જપ્ત | Illegal mineral mini…

10 months ago
‘કોઇનું ધડ ગુમ તો કોઈ બૂમો પાડતો રહ્યો અને લોકો વીડિયો બનાવતા હતા…’ : દિલ્હી બ્લાસ્ટનો પ્રત્યક્ષદર…

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ

11 months ago
ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ભરતી, પગારમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ | Allegations of corruption in recru…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News