gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નાવડા પમ્પીંગ લાઈનમાં લિકેજ થતાં બોટાદમાં ભર ઉનાળે પાણીકાપઃ શહેરને બે દિવસ પાણી નહીં મળે | Water cut…

G METRO NEWS by G METRO NEWS
April 12, 2025
in GUJARAT
0 0
0
નાવડા પમ્પીંગ લાઈનમાં લિકેજ થતાં બોટાદમાં ભર ઉનાળે પાણીકાપઃ શહેરને બે દિવસ પાણી નહીં મળે | Water cut…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બોટાદ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિતરીત થતો પાણી પુરવઠો ખોરવાયો 

મોડીરાત્રે ભંગાણ સર્જાતા જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓ દોડી ગયા : યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું, રવિવાર સુધી વિતરણ ઠપ્પ 

ભાવનગર: નાવડા પમ્પીંગ સ્ટેશનની પાઈપલાઈનમાં લિકેજ થતાં બોટાદ શહેર અને તાલુકાના  અંદાજે બે લાખથી વધુ લોકોને ભરઉનાળે બે દિવસ તરસ્યા રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ગત મોડી રાત્રે અકસ્માતે લાઈનમાં લિકેજ સર્જાતાં જીડબ્લ્યુઆઈએલે આગામી રવિવાર સુધી બોટાદ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી પુરવઠાના વિતરણને સ્થગિત કરવાની ફરજ પડી છે. જો કે, તંત્રએ યુદ્ધના ધોરણે રિપેરિંગ કામગીરી હાથ ધરી છે. પરંતુ, લિકેજના કારણે આજે પણ ટાઈમ-ટેબલ મુજબ બોટાદના અમુક વિસ્તારોમાં પાણી ન મળતાં સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. 

આ અંગેની વિગત એવી છે કે,ગુજરાત વોટર ઈન્ફ્રા. લિમિટેડ (જીડબ્લ્યુઆઈએલ) દ્વારા નાવડા પમ્પીંગ સ્ટેશન હેઠળ બોટાદ શહેર તથા ેતની આસપાસના ગ્રામ્ય વિસ્તારો અને બરવાળા તાલુકાના આંશિક ગ્રામ્ય વિસ્તારોમાં દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે. જેમાં બોટાદના અંદાજે ૧.૭૦ લાખ શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના અંદાજે ૩૦ હજાર મળી બે લાખ લોકોને ક્રમશઃ પાણી વિતરણ કરવામાં આવે છે.દરમિયાનમાં ગત મોડીરાત્રે બોટાદ પંથકને પાણી પુરવઠો પુરી પાડતી નાવડા પમ્પીંગ સ્ટેશનની પાઈપલાઈનમાં લિકેજ સર્જાતાં જ જીડબ્લ્યુઆઈએલના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.અને યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું. બરવાળા જીડબ્લ્યુઆઈએલના સિનિયર મેનેજરના જણાવ્યાનુંસાર આ લિકેજના કારણે ગત બુધવાર મધ્યરાત્રિથી આ લાઈનમાંથી વિતરિત થતાં પાણી પુરવઠાને સ્થગિત કરવામાં આવ્યો છે અને રિપેરીંગ કામગીરી શરૂ કરવામાં આવી છે જેના કારણે આજે સવારે બોટાદ શહેર સહિત પંથકમાં વિતરીત થનાર પુરવઠો પણ સ્થગિત કરાયો છે. જયારે, રિપેરીંંગના કારણે આગામી તા. ૧૩ને રવિવાર સુધી પાણી વિતરીત થઈ શકશે નહી, રિપેરીંગ કામગીરી પૂર્ણ થયે પાણી પુરવઠો પુર્વવત કરવામાં આવશે તેમ તેમણે વિગતો આપતાં જણાવ્યું હતું. જયારે, બોટાદ ચીફ ઓફિસર પાર્થ ગોસ્વીમીએ જણાવ્યું કે, લિકેજના કારણે બોટાદ શહેરમાં આગામી તા.૧૩ સુધી પાણી વિતરીત થશે નહીં, જે વિસ્તારોમાં પાણી વિતરણનું ટાઈમ-ટેબલ હશે તેમને ત્રણ દિવસના અંતરે પાણી મળશે તેમ તેમણે વિગતો આપતાં ઉમેર્યું હતું. જો કે, આ લિકેજના કારણે બોટાદ પંથકવાસીઓને આગામી ત્રણ દિવસ પાણી વગર રહેવું પડશે તે હકિકત છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…
GUJARAT

દાદા-પિતા બૂટલેગર અને પૌત્ર રીઢો ગુનેગાર: કુખ્યાત કિશોર લંગડાનો પૌત્ર આદિત્ય રિવોલ્વર અને કારતૂસ સાથ…

May 16, 2026
વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…
GUJARAT

વિકાસના દાવા વચ્ચે ગાયબ થયો રોડ! કવાંટ-રેણધા માર્ગ બન્યો જીવલેણ, ગ્રામજનોની આંદોલનની ચીમકી | chhotau…

May 16, 2026
બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…
GUJARAT

બેંક ઓફ બરોડામાં કૌભાંડ: RBIની તિજોરીમાંથી 8.70 કરોડ રૂપિયા ચોરીને કસ્ટોડિયન પરિવાર સાથે ફરાર | bank…

May 16, 2026
Next Post
તારાપુરના દલોલીના સરપંચને 2.59 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા | Sarpanch of Daloli Tarapur sen…

તારાપુરના દલોલીના સરપંચને 2.59 લાખના ચેક રિટર્ન કેસમાં 1 વર્ષની સજા | Sarpanch of Daloli Tarapur sen...

દસાડાના ખેરવા-ઝેઝરી રોડ પર આઇશરે રિક્ષાને અડફેટે લેતા પાટણના યુવકનું મોત | A youth from Patan died a…

દસાડાના ખેરવા-ઝેઝરી રોડ પર આઇશરે રિક્ષાને અડફેટે લેતા પાટણના યુવકનું મોત | A youth from Patan died a...

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n…

પાટડીમાં પોક્સોના કેસના આરોપીને ઝડપ્યા બાદ પોલીસે કાર્યવાહી ન કર્યાની ચર્ચા | Discussion on police n...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

મેઘાલયમાં ગેરકાયદે કોલસાની ખાણમાં ભયાનક વિસ્ફોટ, 16 શ્રમિકોના મોત, અનેક લોકો ફસાયાની આશંકા | Meghala…

3 months ago
એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

એર ઈન્ડિયાના તમામ બોઇંગ 787 વિમાનોની તપાસ પૂર્ણ, ફ્યૂલ સ્વિચમાં કોઈ સમસ્યા સામે ન આવી | Air India co…

10 months ago
સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા | 4 thousand farmers filled f…

સુરેન્દ્રનગર જિલ્લામાં પાક નુકસાન વળતર માટે 4 હજાર ખેડૂતોએ ફોર્મ ભર્યા | 4 thousand farmers filled f…

6 months ago
જામનગર-રાજકોટ રોડ પર કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં ખસ…

જામનગર-રાજકોટ રોડ પર કારની હડફેટે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને ગંભીર ઇજા : સારવાર માટે હોસ્પિટલમાં ખસ…

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News