gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ…’ વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ | n…

G METRO NEWS by G METRO NEWS
April 22, 2025
in INDIA
0 0
0
‘ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ…’ વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ | n…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kapil Sibal Faces Backlashes For Comments On Supreme Court: સુપ્રીમ કોર્ટ, સરકાર અને સંસદ પરની ચર્ચામાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ફરી એકવાર સંસદને સુપ્રીમ (સર્વોચ્ચ) ગણાવતાં કપિલ સિબ્બલે પ્રતિક્રિયા આપી છે. કપિલ સિબ્બલે ધનખડને જવાબ આપતાં કહ્યું કે,  ‘ના સંસદ સુપ્રીમ છે, ના સુપ્રીમ કોર્ટ. બંધારણ જ સર્વોચ્ચ છે.’  ઉપરાષ્ટ્રપતિએ આજે ​​એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું કે, લોકશાહીમાં સંસદ સર્વોચ્ચ છે અને તેનાથી ઉપર કોઈ સત્તા નથી. 

સાંસદોની ઉપર કોઈ નહીં

ધનખડે આગળ જણાવ્યું હતું કે, બંધારણ કેવું હોવું જોઈએ તે નક્કી કરવાનો અધિકાર ફક્ત સાંસદોને જ છે. આને કોઈ પડકારી શકે નહીં. જેના પર કપિલ સિબ્બલે સર્વોચ્ચ શક્તિ મુદ્દે ચર્ચા પર ટ્વિટ કર્યું હતું.  તેમણે લખ્યું, ‘ન તો સંસદ કે ન તો સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે.’ બંધારણ જ સર્વોચ્ચ છે. સુપ્રીમ કોર્ટે બંધારણની જોગવાઈઓનું અર્થઘટન કર્યું છે. આ એ કાયદો છે જે અત્યાર સુધી દેશએ સમજ્યો છે.

કપિલ સિબ્બલ પોતાના જ નિવેદનમાં ફસાયા

કપિલ સિબ્બલની આ ટીપ્પણીનો ભોગ તેઓ પોતે જ બન્યા છે. અનેક યુઝર્સ તેમને રિટ્વિટ કરી ટીકા કરી રહ્યા છે. એક યુઝર્સે તેમનો જૂનો 6 ઓગસ્ટ, 2022નો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે મારી પાસે સુપ્રીમ કોર્ટ નામની કોઈ વ્યવસ્થા નથી. કોર્ટમાં જજની નિમણૂકની વ્યવસ્થા જ ખોટી છે. ચીફ જસ્ટિસ નક્કી કરે છે કે કોને કયો કેસ મળશે. ઈડી અને તેને મળેલી સત્તાઓ મુદ્દે સિબ્બલે કહ્યું હતું કે કાયદો કહે છે કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે સાબિત કરશે કે હું નિર્દોષ છું. જો સુપ્રીમ કોર્ટે આવા મનસ્વી કાયદાને સમર્થન આપ્યું હોય, તો તમે તેની પાસેથી શું અપેક્ષા રાખી શકો છો?

આ પણ વાંચોઃ ‘સંસદની ઉપર કોઈ નથી’, ફરી સુપ્રીમ કોર્ટ પર ભડક્યા જગદીપ ધનખડ

આ વીડિયો શેર કરી યુઝરે કેપ્શન લખી છે કે, સુપ્રીમ કોર્ટ પર સવાલો ઉઠાવનારા આજે તેને સમર્થન આપે છે. આવા બેવડા વલણ અપનાવનારાને તમે શું કહેશો. અન્ય યુઝર્સ પણ સિબ્બલની બેવડી નીતિની ટીકા કરી રહ્યા છે. 

આ રીતે શરૂ થયો સુપ્રીમ વિવાદ

સુપ્રીમ કોર્ટ દ્વારા તમિલનાડુમાં 10 બિલ પર પ્રતિબંધ મૂકવાના રાજ્યપાલ દ્વારા આપવામાં આવેલા નિર્ણય સામે વાંધો ઉઠાવતાં રાષ્ટ્રપતિને આદેશ આપ્યો હતો કે, રાષ્ટ્રપતિએ પણ ત્રણ મહિનાની અંદર બિલો પર નિર્ણય લેવો પડશે. જો તે તેને નકારે છે, તો તેના કારણો આપવા પડશે અને જો તે ત્રણ મહિનાની અંદર નિર્ણય લેવામાં અસમર્થ હોય, તો તે આપમેળે મંજૂર થયેલ માનવામાં આવશે. આ નિર્ણયની ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ટીકા કરી હતી અને તેમણે કહ્યું હતું કે આજના જજ સંસદ ચલાવવા માંગે છે. લોકશાહીમાં આ દિવસની આપણે કલ્પના પણ નહોતી કરી. જેના પર કપિલ સિબ્બલે પ્રહાર કર્યો હતો કે ધનખડ સુપ્રીમ કોર્ટને નબળી પાડવાની વાત કરી રહ્યા છે.

'ના સંસદ, ના સુપ્રીમ કોર્ટ, બંધારણ જ સર્વોચ્ચ...' વિવાદમાં કૂદ્યા કપિલ સિબ્બલ, ધનખડને આપ્યો જવાબ 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…
INDIA

NEET પેપર લીકમાં વધુ એક મોટો ખુલાસો, ‘ગેસ પેપર’ના સવાલો પણ બીજા પ્રશ્નપત્ર સાથે મેચ થયા | NEET UG Pa…

May 17, 2026
NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…
INDIA

NEET, CBSE, ત્રણ ભાષા ફોર્મ્યુલા… રાહુલ ગાંધીએ વડાપ્રધાન અને શિક્ષણ મંત્રી પર સાધ્યું નિશાન | Rahu…

May 17, 2026
IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…
INDIA

IPL 2026 : બેંગલુરુની પ્લેઑફમાં એન્ટ્રી, પંજાબની હારથી 2 ટીમ ખુશ, હવે 5 ટીમો વચ્ચે કાંટાની ટક્કર | I…

May 17, 2026
Next Post
આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ…

આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર પ્રવાસી-શ્રદ્ધાળુઓ, માત્ર જમ્મુ-કાશ્મીર જ નહીં, અમરનાથ-જયપુરમાં પણ કર્યા હ...

મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થશે; AI પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, જાણો કયા ક્ષેત્રમાં સંકટ | …

મોટી સંખ્યામાં લોકો બેરોજગાર થશે; AI પર સુપ્રીમ કોર્ટે વ્યક્ત કરી ચિંતા, જાણો કયા ક્ષેત્રમાં સંકટ | ...

આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના | jammu k…

આતંકી હુમલા બાદ સાઉદી અરેબિયાથી વડાપ્રધાન મોદીના નિર્દેશ, અમિત શાહ જમ્મુ કાશ્મીર જવા રવાના | jammu k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

ભાજપની સામ,દામ,દંડ,ભેદની નીતિ કામ કરી ગઇઃ વડોદરા જિ.પંચાયતમાં 4 બેઠક બિનહરીફ, એક ઉમેદવારે ફોર્મ પાછુ…

1 month ago
વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

વડોદરામાં PM મોદીના કાર્યક્રમ માટે 300 સિટી બસ ફાળવાઈ, ગરમીના કારણે ઠંડા પીણા-નાસ્તાની વ્યવસ્થા | PM…

7 days ago
બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

બિહારમાં ચૂંટણી પહેલા રાહુલ ગાંધી-ખડગે સાથે તેજસ્વી યાદવની બેઠક, CM ફેસ મુદ્દે આપ્યો જવાબ | RJD lead…

1 year ago
ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

ગોધરામાં ‘કમળ’ ખીલ્યું! ઈતિહાસમાં પ્રથમવાર પૂર્ણ બહુમતી સાથે નગરપાલિકામાં જીત | BJP Creates History …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News