gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચ પર: અમેરિકામાં વેચાણ વધ્યું | Smartphones top export list: Sales increa…

G METRO NEWS by G METRO NEWS
May 20, 2025
in Business
0 0
0
નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચ પર: અમેરિકામાં વેચાણ વધ્યું | Smartphones top export list: Sales increa…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં દેશની નિકાસ યાદીમાં સ્માર્ટફોન ટોચના સ્થાને રહ્યા હતા. વિતેલા નાણાં વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડકટસ તથા હીરાની નિકાસને સ્માર્ટફોન્સની નિકાસે પાછળ મૂકી દીધી હતી એમ સરકારી આંકડા જણાવે છે.

ભારતના સ્માર્ટફોનની વિશ્વ બજારમાં વધી રહેલી માગ અને સરકાર દ્વારા પૂરા પડાઈ રહેલા પ્રોત્સાહનોને પરિણામે નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની સ્માર્ટફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૫૫ ટકા વધી ૨૪.૧૪ અબજ ડોલર રહી હતી જે નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫.૫૭ અબજ ડોલર જોવા મળી હતી.

અમેરિકા તથા જાપાન ભારતના સ્માર્ટફોનના ટોચના નિકાસ મથકો રહ્યા હતા. છેલ્લા ત્રણ નાણાં વર્ષમાં અમેરિકા ખાતે ભારતના સ્માર્ટફોનની નિકાસ પાંચ ગણી વધી  નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૬૦  અબજ ડોલર રહી હતી. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩માં આ આંક ૨.૧૬ અબજ ડોલર અને નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૫.૫૭ અબજ ડોલર રહ્યો હોવાનું સરકારી ડેટા જણાવે છે. 

આજ ગાળામાં જાપાન ખાતે સ્માર્ટફોનની નિકાસમાં ચાર ગણો વધારો થયો છે. સરકાર દ્વારા જાહેર કરાયેલી પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમને કારણે દેશમાં ઉત્પાદિત થતા સ્માર્ટફોન વિશ્વ બજારમાં સ્પર્ધાત્મક ભાવે વેચી શકાય છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સેન્સેકસ 558 પોઈન્ટ ગબડી 83674 | Sensex plunges 558 points to 83674
Business

February 13, 2026
વૈશ્વિક બજાર તૂટતા સ્થાનિક સોનામાં રૂ.1500, ચાંદીમાં રૂ.7000 તૂટયા | Local gold price falls by Rs 15…

એક કિલો ચાંદીની કિંમત 7,316 રૂપિયા ઘટી, સોનાના ભાવ પણ ગગડ્યા, જાણો તમારા શહેરનો રેટ | Gold Silver Ma…

February 12, 2026
Next Post
સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont…

સોનામાં તેજી આગળ વધતાં ભાવ રૂ.97000 નજીક: ચાંદી પણ ઉંચકાઈ | Gold price nears Rs 97 000 as rally cont...

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી’કુન્હાનું નિવેદન | operation sindo…

પહેલીવાર ગોલ્ડન ટેમ્પલમાં તૈનાત કરાશે એર ડિફેન્સ ગન, સેનાના DG ડી'કુન્હાનું નિવેદન | operation sindo...

સેન્સેક્સ 271 પોઈન્ટ ઘટીને 82059 | Sensex falls 271 points to 82059

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આગામી તા.15 થી 17 એપ્રિલ દરમિયાન અંબાજી ગબ્બર ટોચ,૫૧ શક્તિપીઠ પરિક્રમા માર્ગ તથા રોપ -વેની સુવિધા બં…

10 months ago
સાળંગપુર ધામમાં ગણેશ મહોત્સવઃ શ્રી કષ્ટભંજન દેવને અષ્ટવિનાયક દેવની થીમનો કરાયો શણગાર | salangpur dha…

6 months ago
જામનગરમાં પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું : શાંતિની અપીલ | …

5 months ago
બિહારમાં કોંગ્રેસ માટે ‘કરો યા મરો’, આ વખતે બેઠકો ઘટી તો સંગઠન બચાવવું મુશ્કેલ! જાણો છેલ્લી 10 ચૂંટણીના પરિણામ

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News