gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી | RTO takes action against drivers who dr…

G METRO NEWS by G METRO NEWS
September 18, 2025
in GUJARAT
0 0
0
નિયમો નેવે મૂકી વાહનો દોડાવતા ચાલકો સામે આરટીઓની કાર્યવાહી | RTO takes action against drivers who dr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આરટીઓ વિભાગે નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી પાછલા 6 મહિનામાં એમવી એક્ટની વિવિધ કલમો હેઠળ 7 હજારથી વધુ કેસો કરી બેદરકારી દાખવનાર વાહન ચાલકોને રૂ. 3.33 કરોડ ઉપરાંતનો દંડ ફટકાર્યો હતો.

વડોદરા આરટીઓની અલગ અલગ ટીમોએ એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમ્યાન નેશનલ હાઇવે આસપાસ, જિલ્લાના ટોલ પ્લાઝા સહિતના વિસ્તારોમાં ખાસ ઝુંબેશના ભાગરૂપે વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. જેમાં ઓવરલોડના 116 કેસો સાથે રૂ.1,42,73,012, ઓડીસી (ઓવર ડાયમેન્શનલ)ના 497 કેસો સાથે રૂ. 20,34,600, પરમીટના 310 કેસો સાથે રૂ.27,88,500, ઓવરસ્પીડના 3035 કેસો સાથે રૂ.69,99,500, રોડ સેફટીના 228 કેસો સાથે રૂ.2,64,100, ફિટનેસના 252 કેસો સાથે રૂ. 18,58,000 તથા અન્ય 1722 કેસો સાથે રૂ .50,88,028ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આ દરમ્યાન 183 વાહનો પણ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આમ, કુલ 7204 કેસો સાથે કુલ રૂ. 3,33,05,740ના દંડની વસુલાત કરવામાં આવી હતી. આરટીઓ વિભાગે વાહનચાલકોને નિયમોનું પાલન કરવાની અપીલ કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

છોટા ઉદેપુરમાં માતા-પિતાની સંપત્તિના ભાગલા પાડવામાં ઝઘડો થતાં ભાઈએ ભાઇની કરી હત્યા | Property and Pe…
GUJARAT

June 10, 2026
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ…

વલસાડના પારડીમાં શાકભાજીની આડમાં થતી ગાંજાની ખેતી ઝડપાઈ, શ્રમિકની ધરપકડ, જમીન માલિક વોન્ટેડ | Ganja …

Next Post
સભામાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ | Controversy over police detaining wo…

સભામાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓની પોલીસે અટકાયત કરતા વિવાદ | Controversy over police detaining wo...

ભાગેડૂ લલિત મોદીના ભાઈ સમીરની દિલ્હી એરપોર્ટથી ધરપકડ, યુવતીએ લગાવ્યો હતો દુષ્કર્મનો આરોપ

પાણીપુરી ઓછી મળતા મહિલાનો રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ | Woman protested by sitting in the middle of th…

પાણીપુરી ઓછી મળતા મહિલાનો રસ્તા વચ્ચે બેસી જઈ વિરોધ | Woman protested by sitting in the middle of th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શેરબજારમાં રોકાણકારો જૂનમાં ફરી સક્રિય | Investors in the stock market are active again in June

12 months ago
ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર, 275 જેટલાં પોલીસ કર્મચારીની વિવિધ જિલ્લામાં બદલી | 275 police pers…

5 months ago
ચૂંટણી પ્રચારમાં જય સરદારના નારા પણ ભાજપ કાર્યાલયના પાર્કિંગમાં ધૂળ ખાતી સરદાર સાહેબની પ્રતિમા | Sar…

2 months ago
ગુજરાતમાં આયુષ્માન કાર્ડ હશે તો પણ નહીં મળે હૃદય રોગની સારવાર, ખાનગી હૉસ્પિટલોએ બાંયો ચડાવી | gujara…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News