gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નિવૃત્ત અધિકારી રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા | Retired officer found dead in kitchen

G METRO NEWS by G METRO NEWS
April 13, 2026
in GUJARAT
0 0
0
નિવૃત્ત અધિકારી રસોડામાંથી મૃત હાલતમાં મળી આવ્યા | Retired officer found dead in kitchen
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,નિવૃત્તિ પછી એકલવાયુ જીવન જીવતા નિવૃત્ત અધિકારી તેમના ઘરના રસોડામાંથી મૃત  હાલતમાં મળી આવ્યા હતા. જે અંગે લક્ષ્મીપુરા પોલીસે તપાસ  હાથ ધરી છે.

મૂળ વેરાવળના અને હાલમાં વડોદરા ગોત્રી વિસ્તારમાં રચના એવન્યુમાં રહેતા ૬૮ વર્ષના પ્રકાશભાઇ કુંદનલાલ પુરોહિત આસિસ્ટન્ટ  સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ફિશરીઝ તરીકે નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન  ગુજારે છે. બે દિવસથી તેમની દીકરી ફોન કરીને સંપર્ક કરવાનો પ્રયાસ કરતી હતી. પરંતુ, તેમનો સંપર્ક થઇ શકતો નહતો. જેથી, પુત્રીએ  પાડોશીને તપાસ કરવા કહેતા પાડોશીએ દરવાજો ખખડાવ્યો  હતો.પરંતુ, તેમણે દરવાજો નહીં ખોલતા દરવાજો તોડવાની ફરજ પડી હતી. પ્રકાશભાઇ રસોડામાં બેભાન જેવી  હાલતમાં મળી આવતા એમ્બ્યુલન્સ બોલાવી હતી. એટન્ડન્ટે તેઓનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. મોતનું કારણ જાણવા  પોલીસે પી.એમ. કરાવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે: અકસ્માતમાં મોત મામલે ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુક…
GUJARAT

April 21, 2026
દાહોદમાં લગ્નમાં કેરીનો રસ-પનીર ખાધા બાદ 400થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ, હોસ્પિટલો ઉભરાઈ | Mass Food …

અમદાવાદનો ઈતિહાસ: એલિસબ્રિજ પાસે ઊભું કરાયું હતું ટોલ બૂથ, સાઈકલ પાસેથી પણ લેવાતો હતો ‘ટ્રાફિક ટેક્સ…

Next Post
એસી રિપેરિંગ કરવા નીકળેલા ગોરવા બે મિત્રો અંકોડિયા કેનાલ પાસેથી ગૂમ,એકનો મૃતદેહ મળ્યો | Body of one …

એસી રિપેરિંગ કરવા નીકળેલા ગોરવા બે મિત્રો અંકોડિયા કેનાલ પાસેથી ગૂમ,એકનો મૃતદેહ મળ્યો | Body of one ...

ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi …

ચોખંડી નાની શાક માર્કેટ પાસે દારૃ વેચતો આરોપી ઝડપાયો | Accused caught selling liquor near Chokhandi ...

વિધર્મી વારસદારને મિલકતમાં ઘુસાડવાના મામલે રામધૂન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

શ્રીજી સવારી પર ઇંડા ફેંકનારા બન્ને આરોપી ત્રણ દિવસના રિમાન્ડ પર | Both accused who threw eggs at Sh…

8 months ago
શશી થરૂરને ભારતના વિદેશમંત્રી બનવાની ઈચ્છા! કોંગ્રેસના જ મોટા નેતાના દાવાથી રાજકારણ ગરમાયું | mani s…

2 months ago
સુરતમાં નશો કરવા 20 રૂપિયા ના આપતા સગીરની હત્યા, એકનો એક પુત્ર ગુમાવતા પરિવારનું આક્રંદ | Minor beat…

1 year ago
વડોદરામાં કોયલીના મેડિકલ સ્ટોરમાં શોર્ટ સર્કિટને કારણે ભીષણ આગ, બીજી દુકાનો બચાવી લીધી | massive fir…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News