gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નીટ યુજીના રિઝલ્ટમાં છબરડાં, એક વિદ્યાર્થીની 4 જુદી જુદી માર્કશીટ, બે થી ત્રણ વિદ્યાર્થીના માર્ક્સ બ…

G METRO NEWS by G METRO NEWS
July 15, 2025
in GUJARAT
0 0
0
નીટ યુજીના રિઝલ્ટમાં છબરડાં, એક વિદ્યાર્થીની 4 જુદી જુદી માર્કશીટ, બે થી ત્રણ વિદ્યાર્થીના માર્ક્સ બ…
3
VIEWS
Share on FacebookShare on Twitter

NEET UG Exam Irregularities: ધો.12 સાયન્સ પછીના મેડિકલ સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની યુજી નીટના પરિણામમાં ગત વર્ષે છબરડા બાદ આ વર્ષે પણ છબરડાની ફરિયાદો ઉઠી છે. અગાઉ અમદાવાદની એક વિદ્યાર્થિનીના માર્કસ 415ને બદલે 115 થઈ ગયા હોવાની ફરિયાદ બાદ વઘુ બેથીત્રણ વિદ્યાર્થીઓના માર્કસમાં પણ ફેરફાર થઈ ગયા હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે હવે આગામી દિવસોમાં મામલો કોર્ટમાં પણ પહોંચે તેવી શક્યતા છે.

એનટીએ દ્વારા લેવાયેલી નીટનું ગત 14 જુને પરિણામ જાહેર થયા બાદ હાલ રાજ્યમાં મેડિકલ,ડેન્ટલ,આયુર્વેદ અને હોમિયોપેથી પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલી રહ્યુ છે ત્યારે કેટલાક વિદ્યાર્થીઓ-વાલીઓની પરિણામમાં માર્કસ ફેરબદલીની ફરિયાદ ઉઠી છે. ભવ્ય મકવાણા નામના એક વિદ્યાર્થિની તો ઓનલાઈન જુદી જુદી માર્કશીટ નીકળી હોવાનું સામે આવ્યુ છે. 

વિદ્યાર્થીના પિતાએ કરેલી ફરિયાદ મુજબ રિઝલ્ટના દિવસે ઓનલાઈન પરિણામ ચેક કરાતા 720માંથી 415 માર્કસ હતા અને કાઉન્સેલિંગ સમયે 115 માર્કસ ઓનલાઈન દેખાતા અને બે દિવસ પહેલા ચેક કરતા 720માંથી 500 માર્કસ હતા અને હવે 550 માર્કસ છે. આમ ચારેય જુદા જુદા માર્કસ સાથેની ઓનલાઈ માર્કશીટ ડાઉનલોડ થઈ છે. જો ખરેખર આ રીતે માર્કસ બદલાતા હોય તો ખરેખર આ કોઈ મોટો છબરડો કે ગોટાળો હોવાની પણ ચર્ચા છે. 

આ મુદ્દે એનટીએને પણ ઓનલાઈન ફરિયાદ થઈ છે અને આગામી સમયમાં વાલીઓ દ્વારા આ મુદ્દે હાઈકોર્ટના દ્વાર પણ ખખડાવવામા આવે તેવી શક્યતા છે. હાલ મેડિકલ પ્રવેશ માટેનું રાજ્યમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ચાલુ છે અને મેરિટ જાહેર થયુ નથી તેમજ પ્રવેશ ફાળવણી શરૂ થઈ નથી ત્યારે ગુજરાતના ૩થી4 વિદ્યાર્થીના આ રીતે નીટમાં માર્કસ બદલાઈ જવાની ફરિયાદોને પગલે એનટીએ સામે ફરી વિરોધ ઉભો થયો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત
GUJARAT

October 1, 2026
જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

માતાના મઢ જતા પદયાત્રીઓની સુરક્ષા માટે ખીજડિયા બાયપાસ પાસે રેડિયમ રિફ્લેક્ટર કેમ્પ શરૂ કરાયો

Next Post
સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign …

સરકારના નિયમ વિરુદ્ધ ખાનગી ધોરણે ટ્યુશન ચલાવતા 16 શિક્ષકોના રાજીનામા લઈ લેવાયા | 16 teachers resign ...

મિસ ઇન્ડિયા લીગેસી યુનિવર્સ ૨૦૨૫ – સુંદરતા, આત્મવિશ્વાસ અને પ્રતિભાનું રાષ્ટ્રીય મંચ

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના | After Vad…

VIDEO: ગંભીરા બાદ જૂનાગઢમાં બ્રિજ તૂટ્યો, માંગરોળના આજક ગામે રિપેરિંગ કરતી વખતે બની ઘટના | After Vad...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાની ખંડેરાવમાર્કેટ ફૂટ બજારમાં ખોરાકશાખાના દરોડા : લાયસન્સ વિના ચાલતી 12 ફુટની દુકાનો બંધ કરાવી…

4 months ago
અમદાવાદના શાહવાડી વિસ્તારમાં વાનરનો આતંક, પતંગ ચગાવતી બાળકીને બચકું ભર્યું, બે અઠવાડિયામાં 5મી ઘટના …

9 months ago
ભારત-અમેરિકા ટ્રેડ ડિલની અપેક્ષાએ તોફાની તેજી : સેન્સેક્સ 595 પોઈન્ટ ઉછળીને 82380 | Stormy rally on …

1 year ago
ખેડા-અરવલ્લી જિલ્લાને જોડતી નડિયાદ-મોડાસા ટ્રેન દોડાવવા મુસાફરોની માગણી | Passengers demand to run N…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News