gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટને ઝટકો! સેટેલાઈટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો? | Nitin Gadkari…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
નીતિન ગડકરીના ડ્રીમ પ્રોજેક્ટને ઝટકો! સેટેલાઈટ દ્વારા ટોલ ટેક્સનો પ્લાન કેમ ખોટકાયો? | Nitin Gadkari…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Nitin Gadkari News : કેન્દ્ર સરકારની બહુપ્રતીક્ષિત સેટેલાઇટ દ્વારા ટોલ ટેક્સ વસૂલવાની મહત્ત્વકાંક્ષી યોજના હાલમાં મોકૂફ રાખવામાં આવી છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ વાહનોમાં ટ્રેકિંગ ડિવાઇસ (OBU) લગાવવાથી જાસૂસીની આશંકા અને સામાન્ય લોકોની વ્યક્તિગત ગોપનીયતા (Privacy) સાથે સમાધાન થવાની ચિંતા છે.

ગોપનીયતા અને રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતા

રાષ્ટ્રીય ધોરીમાર્ગોને ટોલ પ્લાઝા મુક્ત કરવા અને ‘જેટલું અંતર, તેટલો ટોલ ટેક્સ’ના સિદ્ધાંત પર આધારિત GNSS (સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ) ને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને નાગરિકોની ગોપનીયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.

શું હતો પ્લાન? 

આ ટેક્નોલોજી હેઠળ, દરેક વાહનમાં ઓન-બોર્ડ યુનિટ (OBU) ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત હતું. તેનાથી વાહનના રૂટ, સ્ટોપેજ, ગતિ અને ગંતવ્ય જેવી માહિતી સતત રેકોર્ડ થતી રહેતી. અધિકારીના જણાવ્યા અનુસાર, આ ડેટાના દુરુપયોગથી સામાન્ય નાગરિકોના ખાનગી જીવનમાં દખલ અને VIP મૂવમેન્ટની માહિતી લીક થવાનો ખતરો હતો, જે સુરક્ષાની દ્રષ્ટિએ ગંભીર જોખમ છે.

હવે ANPR ટેક્નોલોજી પર કામગીરી

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના સચિવ વી. ઉમાશંકરે જણાવ્યું કે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન યોજના સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આ ટેક્નોલોજીથી વાહનની લોકેશન અને ડ્રાઇવરનો ડેટા ટ્રેક કરવો શક્ય હતો. હવે મંત્રાલય ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) યોજના પર કામ કરી રહ્યું છે, જેમાં કોઈ ડિવાઇસની જરૂર પડશે નહીં. 

શું છે કારણ? 

આ યોજના હેઠળ, હાઇવે પર લગાવેલા કેમેરા નંબર પ્લેટ વાંચીને હાલના ફાસ્ટેગ વોલેટમાંથી સીધી ટોલની રકમ કાપી લેશે. સરકારે અગાઉ બેંગ્લોર-મૈસૂર એક્સપ્રેસવે અને હરિયાણાના કેટલાક ભાગોમાં સેટેલાઇટ ટોલ સિસ્ટમનો ટ્રાયલ કર્યો હતો. જોકે, ગોપનીયતાની ચિંતાઓને કારણે આ યોજનાને હાલ પડતી મૂકાયાની ચર્ચા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…
INDIA

IITવાળા બાબા અભય સિંહે કરી લીધા લગ્ન, પત્ની પણ એન્જીનિયર, અચાનક પિતા પાસે પહોંચ્યા | IIT Wala Baba A…

April 6, 2026
હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…
INDIA

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારતના વધુ બે LPG ટેન્કર સુરક્ષિત પસાર, સરકારે કહ્યું- દેશમાં પેટ્રોલ-અનાજનો પૂ…

April 6, 2026
Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…
INDIA

Video Viral: ‘એક દિવસ હું PM બની જઈશ…’, રાઘવ ચઢ્ઢાનો જૂનો વીડિયો થયો વાઇરલ, ભાજપમાં જોડાશે? | ragh…

April 6, 2026
Next Post
બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | Hyderabad Kuwa…

બોમ્બની ધમકી મળતાં કુવૈત જતું વિમાન અડધેથી પાછું ફર્યું, મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ | Hyderabad Kuwa...

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan…

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan...

વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી | Cash stolen by bre…

વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી | Cash stolen by bre...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

મહિલાને પટ્ટાથી મારી ટ્રીમરથી વાળ કાપી કાઢ્યા | Fefin a wichiwich ren efoch belt me ​​ra atai uwan ​…

1 month ago
આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર

આજે ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી રાધાકૃષ્ણન વિજયના પ્રબળ દાવેદાર

7 months ago
ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

ગાંધીનગરના સેક્ટર-૧૧માં આવેલી આઉટસોર્સિંગ પેઢીના કર્મચારીએ રૃ. ૯૩.૫૭ લાખની ઉચાપત કરી | An employee o…

6 months ago
‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ

‘ગંજા વાયરસ’ બાદ હવે અચાનક મૂળમાંથી ખરવા લાગ્યા લોકોના નખ, રહસ્યમયી બીમારીથી હડકંપ

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News