gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
શ્રીલંકાનું નામ લઈ ભારતને બદનામ કરતા પાકિસ્તાની એજન્ડાની પોલ ખુલી, ભારતે લીધો મોટો નિર્ણય | Pakistan…
0
VIEWS
Share on FacebookShare on Twitter

India Air Space Open For Pakistani Plane : ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની મીડિયામાં ચાલી રહેલા એવા સમાચારોને ‘ફેક ન્યૂઝ’ અને ‘દુષ્પ્રચાર’ ગણાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે વાવાઝોડાથી પ્રભાવિત શ્રીલંકાને માનવતાવાદી સહાય મોકલવા માટે પાકિસ્તાનને પોતાના હવાઈ ક્ષેત્ર (એરસ્પેસ)નો ઉપયોગ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. હકીકતમાં, ભારતે આ મામલે પાકિસ્તાનની વિનંતી પર તાત્કાલિક વિચાર કરીને માત્ર ચાર કલાકની અંદર જ મંજૂરી આપી દીધી હતી.

પાકિસ્તાનની પોલ ખુલી! 

આ ઘટનાક્રમની જાણકારી ધરાવતા અધિકારીઓએ જણાવ્યું કે, પાકિસ્તાન દ્વારા સોમવારે બપોરે લગભગ 1 વાગ્યે (ભારતીય સમય મુજબ) ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડાન ભરવા માટે સત્તાવાર વિનંતી કરવામાં આવી હતી. આ વિનંતી શ્રીલંકાને માનવતાવાદી સહાય મોકલવા માટે હોવાથી, ભારતે તેને અત્યંત ગંભીરતાથી અને ઝડપથી પ્રક્રિયામાં લીધી. સોમવારે સાંજે 5:30 વાગ્યા સુધીમાં, એટલે કે માત્ર સાડા ચાર કલાકના ટૂંકા ગાળામાં જ, ભારતે પાકિસ્તાનને સત્તાવાર માધ્યમથી મંજૂરીની જાણ કરી દીધી હતી.

ભારતે મોટું મન બતાવ્યું 

અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભારતે આ પગલું સંપૂર્ણપણે માનવતાવાદી ધોરણે ઉઠાવ્યું છે, ભલે પાકિસ્તાન તરફથી ભારતીય વિમાન કંપનીઓ માટે તેમના હવાઈ ક્ષેત્રના ઉપયોગ પર પ્રતિબંધો ચાલુ હોય. એક અધિકારીએ કહ્યું, “પાકિસ્તાની મીડિયા હંમેશની જેમ દુષ્પ્રચાર અને ખોટા સમાચારો ફેલાવવામાં લાગેલું છે. આ આરોપો પાયાવિહોણા અને ભ્રામક છે. હવાઈ ક્ષેત્રના ઉપયોગ માટેની તમામ વિનંતીઓ પર સ્થાપિત પ્રક્રિયાઓ અને આંતરરાષ્ટ્રીય માપદંડો અનુસાર કડક કાર્યવાહી કરવામાં આવે છે.”

શ્રીલંકામાં 390થી વધુના મોત 

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે હવાઈ ક્ષેત્રના ઉપયોગની મંજૂરી અંગેના ભારતના નિર્ણયો રાજકીય વિચારસરણીથી નહીં, પરંતુ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ, તકનીકી અને સુરક્ષા આકલનથી સંચાલિત હોય છે. ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા હાલમાં ચક્રવાતને કારણે આવેલા ભીષણ પૂર અને ભૂસ્ખલનનો સામનો કરી રહ્યું છે, જેમાં 390થી વધુ લોકોના મોત થયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી | Cash stolen by bre…

વડોદરામાં સિગ્મા કોલેજ રોડ પર પાર્ક કરેલી કારનો કાચ તોડીને રોકડા દોડ લાખની ચોરી | Cash stolen by bre...

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્…

જામનગરમાં આજે રાજકોટ રેન્જના પોલીસ મહા નિરીક્ષક અશોકકુમાર યાદવની ઉપસ્થિતિમાં જિલ્લાની ક્રાઈમ કોંફરન્...

સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s…

સંસદમાં સંચાર સાથી અને SIR મુદ્દે ઘમસાણ, રાજ્યસભા-લોકસભા બે વાગ્યા સુધી સ્થગિત | Parliament winter s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

અમદાવાદ: આંગડિયા પેઢીના કર્મચારીઓને લૂંટતી કુખ્યાત છારા ગેંગના 2 સાગરિત ઝડપાયા | ahmedabad police ar…

4 months ago
ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

ખેડા જિલ્લામાં 10 વર્ષમાં ખાનગીમાંથી 5,910 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો | 5910 student…

5 months ago
દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

દાહોદના અભલોડ ગામે મધમાખીના હુમલામાં એકનું મોત, 5થી વધુ લોકોને ગંભીર ઈજા | Bee Attack at Mahadev Tem…

4 months ago
યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

યોગી સરકારના બુલડોઝર એક્શનથી ભાજપ નેતાના ભાઈએ આત્મહત્યા કરી, સાંત્વના આપવા ડે.સીએમ પહોંચ્યા | BJP le…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News