gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની…

G METRO NEWS by G METRO NEWS
October 6, 2025
in GUJARAT
0 0
0
મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાની ૯૩મી વર્ષગાંઠની…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ગાંધીનગર, સંજીવ રાજપૂત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ખાતે ભારતીય વાયુ સેનાના ૯૩મી વર્ષગાંઠની ગરિમામય ઉજવણી કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ કમાન્ડના વાયુ સૌનિકો સહિત એરફોર્સ પરિવારને ૯૩મી વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતા કહ્યુ કે, ભારતીય વાયુ સેનાએ હંમેશા દેશનું ગૌરવ વધાર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય વાયુ સેનાનો પાછલો એક દાયકો સ્વર્ણિમ દાયકો બન્યો છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

તેમણે તાજેતરના ભૂતકાળમાં ઓપરેશન સિંદૂરથી વડાપ્રધાનના માર્ગદર્શનમાં ભારતીય વાયુ સેનાએ પોતાની કાર્યકુશળતા અને દક્ષતાથી જે અપ્રતિમ સાહસ તથા પરાક્રમનો પરિચય વિશ્વને આપ્યો છે તેનું પ્રત્યેક ભારતીય ગૌરવ લઈ શકે તેમ છે તેમ તેમણે જણાવ્યું હતુ.

મુખ્યમંત્રીએ કહ્યુ કે, ઈન્ડિયન એરફોર્સના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સફળતાપૂર્વક અંતરિક્ષ મિશન પૂર્ણ કરીને જે મોટો કિર્તિમાન સ્થાપ્યો છે તે વાયુ સેનાની આ ૯૩મી વર્ષગાંઠને વિશેષ ગૌરવ અપાવનારી ઘટના છે.

ભૂપેન્દ્ર પટેલે સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ વાયુ સીમાની સુરક્ષા સાથો સાથ સામાજિક દાયિત્વમાં પણ યોગદાન આપી રહ્યુ છે તેને બિરદાવતા જણાવ્યુ કે, વડાપ્રધાનશ્રી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાન, એક પેડ મા કે નામ, ફિટ ઈન્ડિયા મુવમેન્ટ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જેવા સામાજિક અભિયાનમાં ‘સ્વાક’ સક્રિય ભાગીદાર રહ્યુ છે. તેમણે વાયુસેના પરિવારની મહિલાઓ દ્વારા સંચાલિત ‘સંગીની’ સંગઠનની સામાજિક અને કલ્યાણકારી કાર્યોની પહેલની પણ પ્રશંસા કરી હતી.

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એર ઓફિસર કમાંન્ડિંગ ઈન ચીફ એર માર્શલ નગેશ કપૂરે સ્વાગત પ્રવચનથી મુખ્યમંત્રીને આવકાર્યા હતા અને એરફોર્સ વર્ષગાંઠ ઉજવણીની ભૂમિકા આપી હતી.

મુખ્ય સચિવ પંકજ જોશી, સિનિયર એર સ્ટાફ ઓફિસર એસ. શ્રીનિવાસ સહિત વાયુ સેનાના અધિકારીઓ, વાયુ સૈનિકો અને તેમના પરિવાર જનો આ ઉજવણીમાં સહભાગી થયા હતા. એરફોર્સ બેન્ડની કર્ણપ્રિય સૂરાવલિઓથી આ ઉજવણી વધુ શૌર્યસભર બની હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…
GUJARAT

વડોદરા જિલ્લામાં ભાજપમાંથી બળવો કરનારા 11 હોદ્દેદારો 5 વર્ષ માટે બરતરફ | 11 office bearers who rebel…

April 16, 2026
જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…
GUJARAT

જન્મથી પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાર્થિનીએ ધો.10ની બોર્ડ પરીક્ષામાં 93 ટકા માર્કસ મેળવ્યા | blind student ge…

April 16, 2026
કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…
GUJARAT

કુખ્યાત બૂટલેગર સુનીલ ઉર્ફે અદો અને પલ્કેશના બે દિવસના રિમાન્ડ મંજૂર | Two day remand of notorious b…

April 16, 2026
Next Post
છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું | Son kills mother …

છોટાઉદેપુરમાં વૃદ્ધા પેન્શનના પૈસા ન આપતાં દીકરાએ સગી માતાનું કાસળ કાઢી નાંખ્યું | Son kills mother ...

માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ… ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet? | Bihar Vidhan Sa…

માત્ર એક એપમાં કરી શકશો તમામ કામ... ચૂંટણી પંચની મોટી જાહેરાત, જાણો શું છે ECINet? | Bihar Vidhan Sa...

મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો | Bihar Assembl…

મહિલાઓને રૂ.10 હજાર, મફત વીજળી : ફ્રીબિઝને રેવડી ગણાવનારા NDAની બિહારમાં 15 જાહેરાતો | Bihar Assembl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

બીજા દેશો પર નિર્ભરતા એ જ આપણો મોટો દુશ્મન : મોદી

7 months ago
લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

લીંબડીના બાહેલાપરામાં ગંદકીના ગંજથી પાલિકા તંત્રની સામે રોષ | Anger against the municipal administra…

2 months ago
કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

કોંગ્રેસના સિનિયર નેતાની મસ્જિદ બહાર કરાઈ હત્યા, હુમલાખોરે ચપ્પાના અનેક ઘા ઝીંક્યા | Maharashtra Con…

3 months ago
વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

વડોદરાના હરણીના બસ સ્ટેન્ડ પરથી મુસાફરનું પાકીટ ચોરી ગઠીયાએ ATM કાર્ડમાંથી રૂ.40,000 ઉપાડી લીધા | th…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News