gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…

G METRO NEWS by G METRO NEWS
November 18, 2025
in INDIA
0 0
0
નીતિશ કુમાર કાલે CM પદેથી આપશે રાજીનામું, રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સોંપશે સમર્થન પત્ર | nitish ku…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Image Source: IANS

Bihar Assembly: બિહારમાં NDA સરકાર રચાવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. બિહાર ભાજપના ધારાસભ્ય દળની બુધવારે (19 નવેમ્બર) બેઠક યોજાવાની છે. બેઠક સવારે 10 વાગ્યે ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે અટલ સભાગારમાં થશે. જેડીયુ ધારાસભ્ય દળની બેઠક સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી આવાસ 1 અણે માર્ગ પર થશે. ત્યારબાદ NDA ધારાસભ્ય દળની બેઠક બપોરે બપોરે 3:30 વાગ્યે બિહાર વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં થશે જેમાં નીતિશ કુમારને NDA ધારાસભ્ય દળના નેતા પસંદ કરાશે.

ત્યારબાદ નીતિશ રાજભવન જઈને રાજ્યપાલને મળશે અને NDAના અન્ય તમામ પક્ષોના સમર્થન પત્રની સાથે પોતાનું રાજીનામું આપશે. 20 નવેમ્બર 2025એ શપથગ્રહણ સમારોહ છે. નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહને લઈને પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં સમારોહની જોરશોરથી તૈયારીઓ કરાઈ રહી છે.

સ્પીકરના પદ માટે ભાજપનો મજબૂત દાવો

સૂત્રોના જણાવ્યાનુસાર, ભાજપ અને જેડીયુ બંને સ્પીકરના પદ માટે મજબૂત દાવેદારી દાખવી રહ્યા છે, પરંતુ ખાસ કરીને ભાજપ કોઈપણ કિંમતે આ પદ જાળવી રાખવા માગે છે. ગત વિધાનસભામાં ભાજપના નેતા નંદકિશોર યાદવે સ્પીકર તરીકે સેવા આપી હતી, જ્યારે જેડીયુના નરેન્દ્ર નારાયણ યાદવે ડેપ્યુટી સ્પીકરનું પદ સંભાળ્યું હતું.

મુખ્ય મંત્રાલય અંગે ખેંચતાણ

સ્પીકરના પદ ઉપરાંત બંને પક્ષો વચ્ચે અન્ય ઘણાં મુખ્ય સરકારી મંત્રાલયો પર પણ ખેંચતાણ ચાલી રહી છે. બિહાર ભાજપના નેતાઓએ રણનીતિ પર ચર્ચા કરવા માટે પટનામાં મોડી રાત સુધી ચર્ચા કરી. JDU નેતાઓ સંજય કુમાર ઝા અને લાલનસિંહ સહિત કેટલાક નેતાઓ મંગળવારે ઉચ્ચ સ્તરીય વાટાઘાટોમાં ભાગ લેવા માટે દિલ્હી જાય તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…
INDIA

કોંગ્રેસ સંગઠનમાં થશે મોટા ફેરફાર! 4 મહાસચિવોને હટાવાશે, જુઓ કયા રાજ્યના પ્રભારી બદલાશે | major resh…

June 23, 2026
20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…
INDIA

20,000 લોકોના હત્યારાના નામે રસ્તાનું નામ… CM શુભેન્દુએ બદલતા ઋતબ્રત ભડક્યા, ગૃહમાં બોલાચાલી | Kol…

June 23, 2026
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
INDIA

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

June 23, 2026
Next Post
‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો…’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D…

‘ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપો, નહીં તો...’ સંતોનું સરકારને ત્રણ મહિનાનું અલ્ટીમેટમ | Rajasthan : D...

જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર | Vehicle F…

જૂના વાહન ચાલકોને મોટો ફટકો, કેન્દ્ર સરકારે ફિટનેસ ફીમાં કર્યો 10 ગણો વધારો, જાણો નવો દર | Vehicle F...

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char…

વર્ષ 2018 પાટીદાર અનામત આંદોલન ઉપવાસ કાર્યક્રમ મામલામાં હાર્દિક પટેલ વિરુદ્ધ ચાર્જફ્રેમ કરાયો | Char...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …

નડિયાદની પીપલગ ચોકડી પાસે પાર્ટી પ્લોટના હોલમાં ભીષણ આગ લાગી | A massive fire broke out in the hall …

4 months ago
રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme court…

રખડતા શ્વાનના મુદ્દે તમામ રાજ્યોની સુનાવણી પૂર્ણ, સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો | supreme court…

5 months ago
શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense…

શેરબજારમાં નીચા મથાળે ખરીદી વધી, સેન્સેક્સ 800 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી પાંચ દિવસ બાદ ફરી 25000 | sense…

1 year ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા | Tamil Nadu Fo…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News