gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં? ભાજપ મહાસચિવના નિવેદનથી સસ્પેન્સ વધ્યું | nitish kuma…

G METRO NEWS by G METRO NEWS
November 14, 2025
in INDIA
0 0
0
નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં? ભાજપ મહાસચિવના નિવેદનથી સસ્પેન્સ વધ્યું | nitish kuma…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar Next CM: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDA ભવ્ય વિજય તરફ આગળ વધી રહ્યું છે. 200થી વધુ બેઠકો પર બઢત જાળવી રાખવાને કારણે BJP અને JDU બંનેમાં ઉત્સાહનો માહોલ છે. જોકે, સૌથી મોટો પ્રશ્ન એ છે કે મુખ્યમંત્રીનું પદ કોણ સંભાળશે? આ સવાલનો જવાબ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. BJPના મહાસચિવ વિનોદ તાવડેના  નિવેદનના કારણે નીતિશ કુમારને ફરી CM બનાવવાની શક્યતા પર સસ્પેન્સ વધી ગયું છે.

‘પાંચેય પક્ષો મળીને નક્કી કરશે’- વિનોદ તાવડે

વિનોદ તાવડેએ કહ્યું કે, ‘અમે બિહારની ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડી છે. પરંતુ CM કોણ હશે તેનો નિર્ણય પાંચેય પક્ષો મળીને નક્કી કરશે.’ NDAમાં BJP અને JDU ઉપરાંત જીતન રામ માંઝીની પાર્ટી હમ (HAM), ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી આરએમએલ (RML), ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપીઆર (LJP-R) સામેલ છે. 

NDAનો દબદબો: 200+ બેઠકો તરફ

ચૂંટણી પંચના બપોરે સાડા ત્રણ વાગ્યા સુધીના આંકડાઓ મુજબ, બિહારમાં NDAની સુનામી જોવા મળી રહી છે. બેઠકો પર આગળ ચાલી રહેલા પક્ષોની સ્થિતિ આ મુજબ છે…

BJP (ભારતીય જનતા પાર્ટી): 94 બેઠકો પર આગળ

નીતિશ કુમારની પાર્ટી (JDU): 84 બેઠકો પર બઢત

RJD (રાષ્ટ્રીય જનતા દળ): 25 બેઠકો પર આગળ

ચિરાગ પાસવાનની પાર્ટી (LJP-R): 19 બેઠકો પર આગળ

AIMIM: 6 બેઠકો પર આગળ

હમ (HAM): 5 બેઠકો પર આગળ

ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી (RML): 4 બેઠકો પર આગળ

અન્ય: 6 બેઠકો પર આગળ

આ પણ વાંચો: બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAની ઐતિહાસિક જીતનો શ્રેય 6 દિગ્ગજોને

BJPનું ઐતિહાસિક પ્રદર્શન

બિહાર ચૂંટણીના ઇતિહાસમાં આ BJPનું અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન છે. BJPએ પોતાનો જ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ, વર્ષ 2010ની વિધાનસભા ચૂંટણીમાં BJPએ 91 બેઠકો પર જીત નોંધાવી હતી.

નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી બનશે કે નહીં? ભાજપ મહાસચિવના નિવેદનથી સસ્પેન્સ વધ્યું 2 - image

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા | Bihar E…

બિહારમાં ભાજપનું કમળ ખીલવવાનો શ્રેય કોને? જાણો નવા ચૂંટણી વ્યૂહરચનાકારે કેવી રીતે જીતાડ્યા | Bihar E...

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું – ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress …

બિહારમાં કારમા પરાજય મુદ્દે ભડકી કોંગ્રેસ, કહ્યું - ચૂંટણી પંચ અને SIR પ્રક્રિયા જવાબદાર | Congress ...

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R…

તેજસ્વી સામે બેવડું સંકટ : સીટ બચાવવાની સાથે RJDનો વિપક્ષનો દરજ્જો પણ મુશ્કેલીમાં | Bihar Election R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદેની શિવસેના આમને-સામને! બે નગરપાલિકા પર અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિંદેની શિવસેના આમને-સામને! બે નગરપાલિકા પર અલગ-અલગ ચૂંટણી લડવાની જાહેરાત

6 months ago
મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…

મોદી સરકારના નિર્ણય સામે RSS સાથે જોડાયેલા ખેડૂત સંગઠનને જ વાંધો પડ્યો, પાછો ખેંચવા માગ | rss farmer…

10 months ago
બિહારમાં SIR વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ-RJD પ્રક્રિયાથી દૂર | Bihar …

બિહારમાં SIR વિરુદ્ધ 23 દિવસમાં માત્ર એક રાજકીય પક્ષની ફરિયાદ, કોંગ્રેસ-RJD પ્રક્રિયાથી દૂર | Bihar …

10 months ago
સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

સાળાને મળવા આવેલો ૭ વર્ષથી ફરાર બનેવી આખરે ઝડપાયો | accused caught after seven years

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News