gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નીતીશનાં ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું | bihar ministers portfolio

G METRO NEWS by G METRO NEWS
November 21, 2025
in INDIA
0 0
0
નીતીશનાં ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું | bihar ministers portfolio
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     પટણા,
તા. ૨૧નીતીશનાં  ૨૦ વર્ષના કાર્યકાળમાં પ્રથમ વખત ગૃહ મંત્રાલય ભાજપને અપાયું 1 - image

બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે છેલ્લા વર્ષથી રાજ્યનું
ગૃહ મંત્રાલય પોતાની પાસે રાખ્યું હતું પણ આ વખતે તેમણે ગૃહ મંત્રાલય ભાજપના નેતા
અને રાજ્યનાં નાયબ મુખ્યપ્રધાન સમ્રાટ ચૌધરીને આપ્યું છે તેમ એક સત્તાવાર
નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે.

બીજી તરફ ભાજપે બિહારમાં જેટલી પણ વખત જદ(યુ) સાથે ગઠબંધન
કર્યુ છે તેણે રાજ્યનું નાણા મંત્રાલય પોતાની પાસ રાખ્યું હતું પણ આ વખતે પ્રથમ
વખત રાજ્યનું નાણા મંત્રાલય જદ(યુ)ને આપવામાં આવ્યું છે.

જદ(યુ)ના વરિષ્ઠ નેતા બિજેન્દ્ર પ્રસાદ યાદવને નાણા
મંત્રાલય અને કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યું છે. નોટિફિકેશન અનુસાર
રાજ્યના અન્ય નાયબ મુખ્યપ્રધાન વિજય કુમાર સિંહાને મહેસૂલ અને જમીન સુધારણા તથા
માઇન્સ તથા જીઓલોજી ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યા છે.

મુખ્યપ્રધાન નીતીશકુમારે પોતાની પાસે સામાન્ય વહીવટી વિભાગ, કેબિનેટ સચિવાલય
અને વિજિલન્સ વિભાગ પોતાના પાસે રાખ્યું છે.

જદ(યુ)ના વરિષ્ઠ નેતા શ્રવણ કુમારને ગ્રામીણ વિકાસ અને
પરિવહન વિભાગ આપવામાં આવ્યું છે. તેમના પક્ષના અન્ય એક સાથી અશોક ચૌધરીએ ગ્રામીણ
વિકાસ વિભાગ આપવામાં આવ્યું છે.

જદ(યુ) નેતા વિજય ચૌધરીને બિલ્ડિંગ કન્સ્ટ્રકશન, જળ સંશાધન
મંત્રાલય આપવામાં આવ્યું છે. ભાજપના શ્રેયસી સિંહને સ્પોર્ટ્સ તથા ઇન્ફરમેશન
ટેકનોલોજી વિભાગ ફાળવવામાં આવ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આંધ્રપ્રદેશમાં ટ્રક-બસ વચ્ચેની ટક્કર બાદ ભીષણ આગ, 8થી વધુ મુસાફરોના કમકમાટીભર્યા મોત | Andhra Prades…
INDIA

March 26, 2026
પુરીના જગવિખ્યાત જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલાયો, 48 વર્ષે સોના-ચાંદીની ગણતરી શરુ | Puri Jagannath…

1 એપ્રિલથી પેઈનથી માંડી તાવ સુધીની દવાઓ થશે મોંઘી, 1000થી વધુ મેડિસિનના ભાવ વધશે | medicine price hi…

Next Post
વિપક્ષના રાજ્યો ‘સર’ સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

વિપક્ષના રાજ્યો 'સર' સામે સુપ્રીમમાં, ચૂંટણી પંચને નોટિસ

વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s…

વચનેષું કિં દરીદ્રતા જેવી સ્થિતિ , અમદાવાદમાં ચાર વર્ષમાં માત્ર ૩૭ સિમેન્ટના રોડ જ બનાવી શકાયા | A s...

હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over …

હિજાબ અંગે ટીપ્પણીથી વિવાદ , ખાડીયાના મહિલા કોર્પોરેટરે કહયુ, બુરખો ઉતારીને બોલો | Controversy over ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

1.75 કરોડ ઈન્સ્ટાગ્રામ યુઝર્સનો નામ, સરનામા સહિતનો ડેટા લીક, સાયબર હુમલાનું મોટું જોખમ | Data leak o…

2 months ago
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર SBI નું ATM તોડવા રાજસ્થાનથી આવેલો ચોર પકડાયો | Thief from Rajasthan cau…

6 months ago
બે ઔદ્યોગિક વસાહતોને જોડતો મિની નદી પરનો નંદેસરી બ્રિજ તમામ વાહનો માટે બંધ | mini river bridge close…

8 months ago
વડોદરામાં જવાહરનગર પોલીસની હદમાં ખુલ્લેઆમ ચાલતા બાર ઉપર SMCનો દરોડો, સૂત્રધાર સહિત 13 પકડાયા | SMC r…

6 days ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News