gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

બજારમાં
મુખવાસની વિવિધ ૧૦૦થી વધુ વેરાયટી

મુખવાસના
ભાવમાં ૧૦થી ૨૦ ટકાનો વધારો ઃ રૃ.૨૦૦થી લઈ રૃ.૮૦૦ પ્રતિ કિલો સુધીના મુખવાસ
બજારમાં ઉપલબ્ધ

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગરની બજારોમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ મુખવાસની ખરીદીમાં
પણ લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ગુજરાતીઓ નવા વર્ષની શરૃઆતમાં એક-બીજાના ઘરે જઇ નવા
વર્ષની શુભકામનાઓ પાઠવી મોં મીઠું કરાવે છે. ત્યારે બજારમાં ગૃહિણીઓ પોતાના સ્વાદ મુજબ
મુખવાસની ખરીદી કરતા નજરે પડી હતી.

દિવાળી
અને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં વિવિધ પ્રકારના મુખવાસનું વિશેષ મહત્વ રહેલું
છે. દરેક હિન્દુ પરિવારને ત્યાં નવા વર્ષના તહેવાર દરમિયાન અચુક મુખવાસ દાનીમાં
અલગ અલગ પ્રકારના મુખવાસ રાખે છે. લોકો હેલ્થ કોંસિયસ બન્યા હોવાથી સ્વાસ્થ્યપ્રદ
મુખવાસ આમળા
, અળસી, સુવાદાણા, ગોટલી,
ફૂદીના ગોળી, આદુવાળા મુખવાસની પસંદગી કરે છે
તેમજ આ વર્ષે મિક્સ બીજનો મુખવાસની માંગ વધારે છે. લોકો એક કરતાં વધારે મુખવાસ
ખરીદતા હોવાથી વરીયાળી
,  ચણોઠીના પાંદડાવાળા , ધાણાદાળ, બનારસી અને કલકત્તી પાનના મુખવાસ પણ બહોળા પ્રમાણમાં ખરીદાય છે.‘

વર્ષોેથી
મુખવાસનું વેચાણ કરતા વેપારીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે મુખવાસના ભાવમાં ૧૦થી ૨૦
ટકાનો ભાવ વધારો થયો છે અને રૃ.૨૦૦થી લઈને રૃ.૮૦૦ પ્રતિ કિલો ભાવ સુધીની રેન્જમાં
મુખવાસ મળી રહે છે તેમજ ભાવ વધારો હોવા છતા ઘરાકીમાં કોઈ જ ફરક જોવા મળ્યો નથી અને
લોકો મનમૂકીને ખરીદી કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

આરોપી સાદીકને અદાલતે ૨૦ વર્ષની સખ્ત કેદ અને ૫૦ હજારનો દંડ ફટકાર્યો | The court sentenced the accused…
GUJARAT

March 26, 2026
રાણીગપરામાં પુત્રએ પિતાને પકડી રાખ્યા, પુત્રવધૂએ લાકડી ફટકારી! | In Ranigapara son held his father d…

આજે મધ્યાન્હે શ્રી રામનું પ્રાગટય થયું ત્યારે ગ્રહોનો સુંદર યોગ હતો | Today at noon when Shri Ram ap…

Next Post
શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y…

શુભં ભવતુ, નવવર્ષમ્ : હૈયાના હરખ સાથે આજે વિ.સં.2082 ના વધામણાં | Happy New Year: Greetings of the y...

શેરબજાર, સોના, ચાંદીમાં તેજીનો કરંટ જોવા મળશે

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic…

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Watch: બચાવો…બચાવો… ભરૂચના જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટનાનો ખતરનાક વીડિયો આવ્યો સામે | Bh…

4 months ago
એરબબલ શીટની આડમાં સંતાડેલા રૃા.68.44 લાખના દારૃના જથ્થા સાથે એકની ધરપકડ | One arrested with liquor h…

5 months ago
વડોદરા હિટ એન્ડ રનઃ નશામાં ધૂત નબીરાએ ફૂટપાથ સૂતેલા શ્રમિક પરિવારને કચડ્યા, 4 વર્ષના બાળકનું મોત | V…

ચોમાસુ સત્રના પ્રથમ દિવસે PM મોદીની મહત્ત્વપૂર્ણ બેઠક, ગૃહ અને સંરક્ષણ સહિત અનેક મંત્રીઓ રહ્યા હાજર …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News