gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic…

G METRO NEWS by G METRO NEWS
October 22, 2025
in GUJARAT
0 0
0
કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સીલ થયેલી હોટેલો ફરી ધમધમવા માંડી | Hotels sealed in Karamsad Anand Munic…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બે દિવસ અગાઉ 7 લારી, હોટેલમાં ચેકિંગ કરાયું હતું

– તંત્ર દિવાળીમાં નિયમો નેવે મૂકી નજીવો દંડ ભરાવી એકમો ફરી શરૂ કરવા દબાણ- વહીવટની ચર્ચા

આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દર મહિને વિવિધ કારણોસર, અવ્યવસ્થાને લીધે સીલ કરેલી હોટેલો, ખાદ્ય ખોરાકની લારીઓ દિવાળીના દિવસોમાં ફરીથી ધમધમતી થઈ રહી છે. સોશિયલ મીડિયામાં તેના વીડિયો, ફોટો પણ વાયરલ થઈ રહ્યા છે. 

કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા અંદાજિત ૧૫થી વધુ નાની મોટી હોટલો તથા ખાદ્ય ખોરાકની લારીઓ, દુકાનો ઉપર બિનઆરોગ્ય ખોરાક તથા સ્વચ્છતાના અભાવ જેવા નિયમોના ઉલ્લંઘનના લીધે સીલ કરાઈ હતી. દંડ પણ ફટકાવવામાં આવ્યો હતો.

દિવાળીના પર્વને અનુલક્ષીને આણંદ કરમસદ મહાનગરપાલિકાના વિસ્તારોમાં હાલ તમામ ખાદ્ય ખોરાકની હાટડીઓ અને કેટલીક હોટલો ફરીથી ધમધમતી થઈ ગઈ છે. દિવાળીના બે દિવસ પહેલા કરમસદ આણંદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરની અંદાજિત ૭થી વધુ ફાસ્ટ ફૂડની લારીઓ તથા હોટલોમાં આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નિયમોનો ભંગ પણ થતો હોવાનું જાણવા મળ્યું હતું. સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળ્યો હતો. છતાં દિવાળીના દિવસો હોવાથી તંત્ર દ્વારા આવા એકમોને સીલ કરવાને બદલે નજીવો દંડ કરીને મૌખિક રીતે તકેદારી રાખવાની તાકીદ કરી ને કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

જ્યારે મનપા દ્વારા આરોગ્ય વિભાગના હુકમોનું ઉલ્લંઘન કરતી અને સીલ કરવામાં આવેલી ફાસ્ટ ફૂડની દુકાનો અને હોટલો ફરીથી શરૂ થઈ ગઈ છે. આવા એકમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સના નિયમોનું હજુ પાલન કરવામાં આવી રહ્યું છે કેમ તે બાબતે પણ નગરજનોમાં ચર્ચા જોવા મળી રહી છે. 

દિવાળીનો સમય હોવાથી નિયમોને નેવે મૂકીને નજીવો દંડ ભરાવીને આવા એકમોને ફરીથી શરૂ કરવા માટે વહીવટી તંત્ર ઉપર કોઈ દબાણ સર્જાયું હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY
GUJARAT

ABHISHEK BACHCHAN’S ETPL GETS ITS FIRST-EVER CHAMPIONS: EDINBURGH CASTLE ROCKERS LIFT THE TROPHY

September 21, 2026
Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’
GUJARAT

Dangal TV Unveils the Promo of Its New Show ‘Sohni – Aur Nahi Koi Honi’

September 21, 2026
दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी
GUJARAT

दंगल टीवी ने अपने नए शो ‘सोहनी – और नहीं कोई होनी’ का प्रोमो किया जारी

September 21, 2026
Next Post
આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders …

આણંદ જિલ્લામાં દિવાળીના દિવસે જ ગેસના સિલિન્ડરો લેવા લાંબી લાઈનો | Long queues to buy gas cylinders ...

કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The …

કોરીડોર મામલે તંત્રની બેવડી નિતી, સારંગપુરથી વિકટોરીયા ગાર્ડન સુધી BRTS કોરીડોર દુર નહીં કરાય | The ...

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th…

દિવાળીની રાતભર ફટાકડા ફૂટયા , અમદાવાદમાં વિવિધ કારણથી આગ લાગવાના ૬૦ બનાવ નોંધાયા | Crackers burst th...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

નૂતન વર્ષની પૂર્વ સંધ્યાએ આરોગ્યપ્રદ મુખવાસની ખરીદી માટે ભીડ ઉમટી | Crowds gather to buy healthy mou…

11 months ago
વડોદરામાં ઉત્તરાયણ સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 10 ડીગ્રી નોંધાયું | Uttarayan was the coldest day …

વડોદરામાં ઉત્તરાયણ સૌથી ઠંડો દિવસ, તાપમાન ગગડીને 10 ડીગ્રી નોંધાયું | Uttarayan was the coldest day …

8 months ago
તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

તગડો નફો કમાવવાની લાલચમાં કાલુપુરના યુવકે રૃા. ૨૧.૬૦ લાખ ગુમાવ્યા | Non ewe sossotun an epwe fori wi…

7 months ago
વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

વડોદરા નજીક 20 ફૂટ કૂવામાં ખાબકેલા 6 ફૂટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યૂ | 6 foot crocodile trapped…

1 year ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News