gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, 58 વીડિયો મળ્યાં | maharashtra cap…

G METRO NEWS by G METRO NEWS
March 19, 2026
in INDIA
0 0
0
નેતાઓ-સેલિબ્રિટીનો માનીતો જ્યોતિષી કેપ્ટન ખરાત રેપ કેસમાં ઝડપાયો, 58 વીડિયો મળ્યાં | maharashtra cap…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Captain Ashok Kharat Arrest : મહારાષ્ટ્રમાં હાલમાં એક હાઈ-પ્રોફાઇલ રેપ કેસને કારણે રાજકારણ ગરમાયું છે. પોતે જ્યોતિષ અને પરમાત્મા હોવાનો દાવો કરનાર ‘કેપ્ટન અશોક ખરાત’ની 27 વર્ષીય મહિલા પર બળાત્કાર ગુજારવાના આરોપમાં નાગપુર પોલીસે ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકર અને આરોપી બાબા વચ્ચેના કથિત સંબંધોને લઈને વિપક્ષે મોરચો ખોલ્યો છે.

કોણ છે કેપ્ટન અશોક ખરાત?

67 વર્ષીય અશોક ખરાત મર્ચન્ટ નેવીનો નિવૃત્ત અધિકારી છે, જેના કારણે તે પોતાના નામની આગળ ‘કેપ્ટન’ લગાવે છે. તેણે નાસિકના સિન્નર તાલુકાના મિરગાંવમાં ‘શ્રી ઈશાન્યેશ્વર મંદિર ટ્રસ્ટ’ (શ્રી શિવનિકા સંસ્થાન) બનાવ્યું છે. ખરાત કોસ્મોલોજી અને ન્યુમેરોલોજી એક્સપર્ટ હોવાનો દાવો કરતો હતો. મહારાષ્ટ્રના મોટા રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ તેના અનુયાયીઓ છે. મોટા કદના નેતાઓ અને અભિનેત્રીઓ જાહેરમાં તેના પગ પૂજવાની (પાદ્ય પૂજા) વિધિ કરતા હોવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

58 સનસનાટીભર્યા વીડિયો અને ગંભીર આરોપો

નાગપુર પોલીસના જણાવ્યા અનુસાર, અશોક ખરાત સામે એક મહિલાએ બે વર્ષ સુધી ડરાવી-ધમકાવીને યૌન શોષણ કરવાનો અને બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. તપાસ દરમિયાન પોલીસને એક પેનડ્રાઈવ મળી છે. જેમાં 58 જેટલા વાંધાજનક વીડિયો છે. આ વીડિયોમાં કેટલીક જાણીતી મહિલાઓ અને સેલિબ્રિટીઓ હોવાનું પણ બહાર આવ્યું છે. કોર્ટે આરોપી બાબાને 24 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

આ પણ વાંચો : હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો

રૂપાલી ચાકણકર વિવાદના ઘેરામાં

આ સમગ્ર વિવાદમાં રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરની કેટલીક તસવીરો વાયરલ થઈ છે. એક તસવીરમાં ચાકણકર આરોપી અશોક ખરાત માટે છત્રી પકડીને ઉભા છે. અન્ય એક તસવીરમાં તેઓ બાબાની પાદ્ય પૂજા કરતા જોવા મળે છે. વિપક્ષનો આરોપ છે કે રૂપાલી ચાકણકર આ શિવનિકા સંસ્થાનના ટ્રસ્ટી પણ છે.

વિપક્ષ દ્વારા રાજીનામાની ઉગ્ર માંગ

કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોએ રૂપાલી ચાકણકર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાલ અને વિજય વડેટ્ટીવારે માંગ કરી છે કે, આરોપી સાથે કનેક્શન હોવાથી ચાકણકરે તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ. સુષ્મા અંધારેએ આરોપ લગાવ્યો કે ચાકણકરે પોતાના હોદ્દાનો ઉપયોગ કરીને અગાઉ પણ આવા આરોપો દબાવવાનો પ્રયાસ કર્યો હતો. NCP (SP) પ્રવક્તા સુનીલ માંગેએ પણ ચાકણકરને મહિલા આયોગના પદ પરથી હટાવવાની માંગણી કરી છે. અત્યારે આ મામલે મહારાષ્ટ્રમાં મોટું રાજકીય યુદ્ધ છેડાયું છે અને પોલીસની વધુ તપાસમાં અનેક મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે… | Soni…

ઈરાન યુદ્ધ મુદ્દે પણ કોંગ્રેસમાં બે ફાંટા? થરૂરે કહ્યું- ચૂપ રહેવું એ પણ એક વ્યૂહરચના જ છે... | Soni...

ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો ‘ચોક પોઈન્ટ’! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત | india and…

ભારત પાસે પણ છે હોર્મુઝ સ્ટ્રેટ જેવો 'ચોક પોઈન્ટ'! દુનિયાનો 25 ટકા વેપાર ઠપ કરવાની તાકાત | india and...

વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outst…

વડોદરામાં બાકી મિલકત વેરો ભરપાઈ કરવાનો સમય અને વળતર યોજનાનો લાભ તા.31 માર્ચ સુધી | Time to pay outst...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

આઈકોનીક રોડ ઉપર નવી સ્ટ્રીટ,ડેકોરેટીવ લાઈટ માટે યુરોપીયન સ્ટાન્ડર્ડને પ્રાધાન્ય અપાતા ખર્ચમાં ૩૦ ટકા…

4 months ago
BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

BIG NEWS | ભારત પર ટેરિફ અંગે મોટા સમાચાર: અમેરિકાનું સત્તાવાર નોટિફિકેશન, PMOમાં બેઠક | India US Tr…

12 months ago
અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

અલકાપુરીના પ્લોટનો ખોટા બાનાખતના આધારે વેચાણ દસ્તાવેજ | Sale document of Alkapuri plot based on fals…

4 months ago
જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize…

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં આજથી તા. 17 સુધી શોપિંગ ફેસ્ટિવલનું આયોજન | Shopping festival organize…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News