gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેનો ટેક્નોલોજીની મદદથી વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું, MSUના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોની…

G METRO NEWS by G METRO NEWS
August 10, 2025
in GUJARAT
0 0
0
નેનો ટેક્નોલોજીની મદદથી વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું, MSUના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોની…
0
VIEWS
Share on FacebookShare on Twitter

MSU Develops Electric-Conductive Fabric: વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યુત વાહક કાપડ તૈયાર કર્યું છે. આ કાપડ સેન્સરથી ચાલતી એપ્લિકેશન માટે મદદરૂપ થઈ શકે છે.

કાપડ પર સેન્સર લગાવી શકાય છે

ટેકસ્ટાઈલ કેમેસ્ટ્રી વિભાગના વરિષ્ઠ અઘ્યાપક ડો.ભરત પટેલ, અધ્યાપક પ્રિયંક પટેલના માર્ગદર્શન હેઠળ માસ્ટરના વિદ્યાર્થી કૃપાલ ગોંડલિયાએ પોલિએસ્ટર કાપડની આ સંશોધન માટે પસંદગી કરી હતી. ડો.ભરત પટેલ કહે છે કે,’પહેલા અમે તુલસીના અર્કનો ઉપયોગ કરીને કોપર નેનો પાર્ટિકલ્સ બનાવ્યા હતા. જેમાં બાઈન્ડર તરીકે કન્ડક્ટિવ પોલિમરનો ઉપયોગ કર્યો હતો. આ નેનો પાર્ટિકલ્સની લેયરનું કોટિંગ અમે પોલિએસ્ટર કાપડ પર કર્યું છે. જેના કારણે કાપડ વિદ્યુત વાહક બન્યું છે. આ કાપડ પર સેન્સર લગાવી શકાય છે અને તેના પર આધારિત એપને મોબાઈલ સાથે કનેકટ કરી શકાય છે.’

આ પણ વાંચો: વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા

ડો.પટેલ કહે છે કે, ‘ઉદાહરણ તરીકે ફિટનેસ એપ શરીરના ધબકારાનું મોનિટરિંગ કરે છે. આ માટેના સેન્સરને વિદ્યુત વાહક કાપડમાંથી બનેલા શર્ટના એક હિસ્સામાં ફિટ કરવામાં આવે તો આ શર્ટ પહેરનારના હૃદયના ધબકારાનું, સુગર, બ્લડ પ્રેશરનું મોબાઈલ થકી મોનિટરિંગ કરવું શક્ય છે. આ કાપડ પોતે એક વાયર તરીકેની ગરજ સારે છે. સાથે સાથે આ કાપડ ઈલેક્ટ્રો મેગ્નેટિક વેવ્સને પણ રોકી શકે છે. આમ તે જામર તરીકે પણ કામ કરી શકે છે. જો કે, તેની રેન્જ અને ક્ષમતાની ચકાસણી હજી બાકી છે.’

કાપડનો ઉપયોગ ભવિષ્યમાં સોલર પેનલ તરીકે કરવા માટે પણ સંશોધન

આ કાપડનો ઉપયોગ કરીને ભવિષ્યમાં સોલર પેનલ બનાવવાની યોજના છે. આ માટે તેના પર નેનો મટિરિયલના વધુ બે કોટિંગ કરવા પડશે.જેનાથી કાપડ ફોટો રિસેપ્ટિવ સેલ તરીકે કામ કરશે. અત્યારે સોલર પેનલો એક જ જગ્યાએ ફિટ કરવી પડે છે અને તે વાળી શકાય તેવી નથી હોતી. આ કાપડ ફ્‌લેક્સિબલ સોલર પેનલ તરીકે કામ કરશે. તેના થકી જે પણ વીજળી ઉત્પન્ન થશે તે મોબાઈલની પાવર બેન્ક જેવા ઉપકરણોને આસાનીથી ચાર્જ કરી શકશે. ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેનારાઓ માટે, ટ્રેકિંગ કરનારાઓ માટે અને ફરવા જનારાઓ માટે ઉપયોગી પૂરવાર થશે. વિદ્યુત વાહક કાપડ માટે અમે પેટન્ટ પણ એપ્લાય કરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …
GUJARAT

સુરતના ડીંડોલીમાં નાસ્તો કરવા ગયેલા મિત્રો વચ્ચે તકરાર થતાં હત્યા, મિત્રએ ચપ્પુના ઘા ઝીંકીને યુવકનો …

March 22, 2026
રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…
GUJARAT

રાજુલામાં લવ જેહાદનો કિસ્સો? હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા વિવાદ, કપલે વીડિયો જાહેર કરીન…

March 22, 2026
સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…
GUJARAT

સુભાષબ્રીજ પાસે આવેલા વિવિધ એપાર્ટમેન્ટના ચેરમેન, સેક્રેટરીએ બિલ્ડરને ડરાવીને લાખો રૂપિયા પડાવી લીધા…

March 22, 2026
Next Post
ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |…

ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂત બનેલા પૂર્વ મંત્રી રમણ વોરા મુશ્કેલીમાં, ફરિયાદીની આત્મવિલોપનની ચીમકી |...

વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા | Gujarat Faces Water Woes as 68…

વરસાદ ખેંચાતા માઠા સમાચાર, ગુજરાતના 68 જળાશયો હજુ અડધા પણ નથી ભરાયા | Gujarat Faces Water Woes as 68...

5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક | Uttarka…

5 લાખનો વાયદો અને 5-5 હજારના ચેક આપ્યા, ઉત્તરકાશીમાં ધરાલીના પીડિતો સાથે ભાજપની ક્રૂર મજાક | Uttarka...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે | The 2027 c…

2027ની વસતી ગણતરી સંપૂર્ણ ડિજિટલી કરાશે, મોબાઈલ એપ કે વેબ પોર્ટલ દ્વારા ડેટા કલેક્ટ થશે | The 2027 c…

3 months ago
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

વડોદરાની પ્રાથમિક શાળાને ‘સક્ષમ શાળા’ પુરસ્કાર એનાયત કરાયો

7 months ago
સરકારે જેમને રૂ. 10 હજાર કરોડ આપ્યા તેમાં 94 ટકા ખાતા નકલી!’, કોંગ્રેસનો કૌભાંડનો આરોપ, તપાસની માગ |…

સરકારે જેમને રૂ. 10 હજાર કરોડ આપ્યા તેમાં 94 ટકા ખાતા નકલી!’, કોંગ્રેસનો કૌભાંડનો આરોપ, તપાસની માગ |…

2 months ago
ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ | Heavy rains for…

ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદની આગાહી, 6 દિવસ મેઘો મંડાશે, મોટાભાગના જિલ્લાઓમાં એલર્ટ | Heavy rains for…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News