gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા પછી શું થયું?’ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુદ્દે SCની ટિપ્પ…

G METRO NEWS by G METRO NEWS
November 3, 2025
in INDIA
0 0
0
‘નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યા પછી શું થયું?’ પોર્નોગ્રાફી પર પ્રતિબંધ મુદ્દે SCની ટિપ્પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Supreme Court: દેશમાં પોર્નોગ્રાફી પર પ્રતિબંધને લગતા કેસ પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે સપ્ટેમ્બરમાં નેપાળમાં થયેલા Gen-Z વિરોધ પ્રદર્શનની તુલના કરતા કહ્યું કે, જુઓ નેપાળમાં પ્રતિબંધને લઈને શું થયું. CJI બી. આર. ગવઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું કે, અરજી પર ચાર અઠવાડિયા બાદ આગળની સુનાવણી થશે. નોંધનીય છે કે, CJI ગવઈ 23 નવેમ્બરે નિવૃત્ત થવાના છે. 

અરજદારની શું માંગ હતી? 

અરજદારે કેન્દ્ર સરકારને પોર્નોગ્રાફી જોવા પર અંકુશ લગાવવા માટે એક રાષ્ટ્રીય નીતિ બનાવવા અને એક કાર્યયોજના તૈયાર કરવા માટે નિર્દેશ કરવાની માંગ કરી હતી, જેમાં પુખ્ત વયના લોકો માટે વિશિષ્ટ પ્રતિબંધો અને જાહેર સ્થળોએ આવી સામગ્રી જોવા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ફેફસાં નબળા હોય તેવા લોકો તાત્કાલિક દિલ્હી છોડે, AIIMSના પૂર્વ ડિરેક્ટર ગુલેરિયાની ચેતવણી

અરજદારે તર્ક આપ્યો હતો કે, ડિજિટલાઇઝેશન બાદ, દરેક ડિજિટલરૂપે એકબીજા સાથે જોડાયેલા છે. શિક્ષિત હોય કે અશિક્ષિત, તેનાથી કોઈ ફરક નથી પડતો. બધું જ એક જ ક્લિકમાં ઉપલબ્ધ છે. અરજદારે એ પણ કહ્યું કે, સરકારે સ્વીકાર્યું છે કે, ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રીને પ્રોત્સાહન આપતી અબજો સાઇટ્સ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. કોવિડ દરમિયાન, સ્કૂલના બાળકો ડિજિટલ ડિવાઇસનો ઉપયોગ કરતા હતા અને આ ડિવાઇસ પર પોર્નોગ્રાફી જોવાથી રોકવા માટે કોઈ સિસ્ટમ નથી.

કાયદો બનાવવા માટે કરી માંગ 

અરજદારે દલીલ કરી હતી કે, હાલમાં એવું સોફ્ટવેર છે જે માતા-પિતા અથવા વાલીઓને બાળકો જે સામગ્રી જુએ છે તેને પ્રતિબંધિત કરવાની અથવા તેમના બાળકો અથવા વાલીઓ શું બ્રાઉઝ કરી રહ્યા છે તે વાસ્તવિક સમયમાં ટ્રેક કરવાની મંજૂરી આપે છે.

આ પણ વાંચોઃ જયપુરમાં ડમ્પરે 50થી વધુ લોકોને કચડ્યાં, અનેક ગાડીઓને ટક્કર મારી! 10ના મોત, 40 ઈજાગ્રસ્ત

વધુમાં અરજદારે કહ્યું કે, પોર્નોગ્રાફીની આ સમસ્યાને ઉકેલવા માટે કોઈ અસરકારક કાયદા નથી અને પોર્નોગ્રાફી જોવાથી વ્યક્તિઓ તેમજ સમાજ પર, ખાસ કરીને 13 થી 18 વર્ષની વયના યુવાનો પર પ્રતિકૂળ અસર પડે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…
INDIA

ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

June 25, 2026
ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…
INDIA

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

June 25, 2026
Next Post
MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS…

MSUમાં વિદ્યાર્થિનીઓની બોલબાલા : ગોલ્ડ મેડાલિસ્ટોમાં 163 વિદ્યાર્થિનીઓ અને માત્ર 63 વિદ્યાર્થીઓ | MS...

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં આક્રોશ | Residents outraged over contami…

વડોદરામાં આર.વી.દેસાઈ રોડ પર દૂષિત પાણીની સમસ્યાથી રહીશોમાં આક્રોશ | Residents outraged over contami...

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns…

ગુજરાતના 15 જિલ્લામાં આજે રાત્રે 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઍલર્ટ, મંગળવારે પણ માવઠાની આગાહી | Uns...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત | bhavnagar…

નેપાળ હિંસાઃ બે દિવસમાં ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા, જણાવી ત્યાંની હકીકત | bhavnagar…

10 months ago
ચાર ભાવનાઓ, એક દિલને સ્પર્શતી ફિલ્મ — ચૌરંગી

ચાર ભાવનાઓ, એક દિલને સ્પર્શતી ફિલ્મ — ચૌરંગી

5 months ago
ગુજરાત સિને મીડિયા એર્વાર્ડ પરિવાર દ્વારા તારીખ 20/12/2025 ન રોજ સંસ્કારી નગરી વડોદરા ના આંગણે ગુજરા…

ગુજરાત સિને મીડિયા એર્વાર્ડ પરિવાર દ્વારા તારીખ 20/12/2025 ન રોજ સંસ્કારી નગરી વડોદરા ના આંગણે ગુજરા…

6 months ago
ભાવનગર મહાપાલિકાની વ્યવસાય વેરાની યોજનાનો 457 આસામીએ લાભ લીધો | 457 Assamese took advantage of Bhavn…

ભાવનગર મહાપાલિકાની વ્યવસાય વેરાની યોજનાનો 457 આસામીએ લાભ લીધો | 457 Assamese took advantage of Bhavn…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News