gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેશનલ લોક અદાલતમાં રૂ. ૧૧૨ કરોડથી વધુનું સેટલમેન્ટ, ૭૯ હજાર કેસોનો નિકાલ | Settlement of over Rs 112…

G METRO NEWS by G METRO NEWS
December 13, 2025
in GUJARAT
0 0
0
નેશનલ લોક અદાલતમાં રૂ. ૧૧૨ કરોડથી વધુનું સેટલમેન્ટ, ૭૯ હજાર કેસોનો નિકાલ | Settlement of over Rs 112…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિવાળીપુરા કોર્ટ ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા સમગ્ર જિલ્લામાં આજે ચોથી મેગા નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં કુલ રૂ. ૧,૧૨,૩૭,૮૨,૯૪૯ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હોવાનું જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરા દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નિગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ ચેક બાઉન્સના એક કેસમાં રૂ. ૧.૫૦ કરોડની રકમનું સમાધાન કરવામાં આવ્યું હતું. અકસ્માતના એક કેસમાં રૂ. ૪૫ લાખ તેમજ અન્ય બે કેસોમાં અનુક્રમે રૂ. ૩૯ લાખ અને રૂ. ૨૯. ૫૧ લાખમાં સમાધાન થયું હતું. આ ઉપરાંત કુલ ૧૨૧ એમ.એ.સી.પી. (મોટર એક્સિડેન્ટ ક્લેઈમ પીટીશન) દાવા લોક અદાલતમાં સમાધાનથી પૂર્ણ થયા હતા.

ફેમિલી કોર્ટના એક કેસમાં દંપતી વચ્ચે ચાલતી તકરારમાં પતિને ભરણપોષણની રકમના કારણે જેલની સજા ભોગવવી પડી હતી. નામદાર કોર્ટના સમાધાનકારી પ્રયત્રોથી પતિ-પતિએ પોતાની દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખી સમાધાન કર્યું હતું. ફેમિલી કાર્ટના ઘરેલુ તકરારના કુલ ૧૬૭ કેસો પણ સમાધાનથી પૂર્ણ થયા હતા.

લોક અદાલતમાં કુલ ૭૮,૬૧૭ કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી અકસ્માતના ૧૨૧ કેસો તથા એન.આઈ. એક્ટના ૩,૬૩૦ કેસો સહિત કુલ ૪,૯૧૪ કેસોનો નિકાલ થયો હતો. ઉપરાંત, સ્પેશ્યલ સિટિંગના ૭૧, ૪૭૩ કેસો મળી વડોદરા જિલ્લાના પેન્ડિંગ કેસોમાંથી કુલ ૭૯,૦૮૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યોછે.

આ ઉપરાંત કોર્ટમાં હજુ દાખલ ન થયેલા પ્રિ-લિટિગેશન કેસો જેમ કે બેન્ક લોન બાકી, ગેસ બિલ, વીજ બિલ ચૂકવણી તથા ટ્રાફિક ચલણના કુલ ૫૫,૯૨૧ કેસોમાં પણ સમાધાન થયું 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગંભીરા બ્રિજને ૨ એપ્રિલથી વાહનોની અવરજવર માટે ખુલ્લો મૂકાશે | gambhira bridge will open on 2 April
GUJARAT

March 29, 2026
૧૧૦ યુવકોને રેલવેમાં નોકરી અપાવવાના બહાને ૫૮.૯૮ લાખ પડાવી લીધા | fraud for railway job

આણંદ: ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ભાજપે પ્રભારી-ચૂંટણી ઈન્ચાર્જની કરી નિમણૂક | BJP appoints elec…

Next Post
છેલ્લા અઢી મહિનાથી ઉભરાતી ડ્રેનેજથી નાગરિકોને હાલાકી

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader’s reaction a…

પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોના આક્ષેપ બાદ વિપક્ષ નેતાની પ્રતિક્રિયા | Opposition leader's reaction a...

‘એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા…’, ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ…

'એમને મેં જ ધારાસભ્ય બનાવ્યા...', ભાજપ MLA દર્શના દેશમુખે માનહાનિનો દાવો કરવાનું કહેતા સાંસદ મનસુખ વ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પશ્ચિમ રેલવે દ્વારા ચાર જોડી સ્પેશિયલ ટ્રેનોની જાહેરાત | Western Railway announces four pairs of spe…

4 months ago
બરોડા ડેરીના ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ,સોમવારે યાદી જાહેર કરાશે | scrutiny of baroda dairy elec…

4 weeks ago
હવે ACની જેમ ગેસની સગડી માટે કેન્દ્ર સરકારે સ્ટાર રેટિંગ નક્કી કર્યા, જાણો નિયમ ક્યારથી લાગુ થશે? | …

8 months ago
સેન્સેક્સ 862 પોઈન્ટ ઉછળીને 83468 | Sensex jumps 862 points to 83468

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News