gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…

G METRO NEWS by G METRO NEWS
October 24, 2025
in INDIA
0 0
0
VIDEO : પંજાબથી બિહાર જઈ રહેલી ટ્રેનમાં ભીષણ આગ, એક કોચ સળગીને ખાખ | Punjab Bihar : Massive Fire Bro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Janseva Express Train Fire : પંજાબના અમૃતસરથી બિહારના સહરસા આવી રહેલી જનસેવા એક્સપ્રેસના એક ડબ્બામાં સોનવર્ષા કચેરી સ્ટેશન નજીક અચાનક આગ લાગતાં યાત્રીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. રેલવે પ્રશાસન અને સ્ટેશન પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.

એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ

ઘટનાની જાણ થતાં જ ફાયર સુરક્ષા ટીમ અને રેલવે સ્ટાફ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગને ઝડપથી કાબુમાં લીધી છે.  આગમાં એક કોચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો છે. સદભાગ્યે, તમામ યાત્રીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જનસેવા એક્સપ્રેસ તેના નિર્ધારિત સમય મુજબ સહરસા સ્ટેશન પર પહોંચી ગઈ હતી.

બળી ગયેલા કોચનું નિરીક્ષણ શરૂ

રેલવે તંત્રએ કહ્યું કે, પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું કારણ ઈલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટ અથવા કોઈ ટેકનિકલ ખામી હોઈ શકે છે. જોકે, આગના ચોક્કસ કારણની પુષ્ટિ માટે વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી છે. રેલવે અધિકારીઓએ ઘટના બાદ યાત્રીઓને સુરક્ષા નિર્દેશો આપ્યા હતા અને આગામી કાર્યવાહી માટે બળી ગયેલા કોચનું નિરીક્ષણ શરૂ કર્યું હતું.

આ પણ વાંચો : …તો લોન ધારકો સહિત તમામ બેંક ગ્રાહકોને થશે ફાયદો, RBIના નવા નિયમનો ડ્રાફ્ટ તૈયાર, જુઓ યાદી

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વેનેઝુએલા બાદ જાપાન જ નહીં પણ ભારત અને નેપાળના અનેક ભાગ ભૂકંપથી હચમચી ગયા | Earthquakes Hit Japan In…
INDIA

June 25, 2026
ગુજરાત સહિત 17 રાજ્યોમાં વરસાદ અંગે IMDની લેટેસ્ટ અપડેટ, વંટોળ સાથે મેઘરાજાની સવારી નીકળશે | Weather…

ખુલાસો : ટ્રેકિંગ એપ અને ડ્રોન જેવા હથિયારો…. પહલગામ હુમલાનું કાવતરું આ રીતે ઘડાયું | nia chargesh…

Next Post
રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો | Son kill …

રાજકોટમાં સંતાને માનસિક બીમાર પિતાને ઝાડ સાથે બાંધીને માર મારતા મોત, કારણ જાણી ચોંકી જશો | Son kill ...

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની ‘કાળ’, 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What…

શું છે કાર્બાઈડ ગન? જે દિવાળી પર બની 'કાળ', 300 ઈજાગ્રસ્ત; 20થી વધુ બાળકોએ આંખની રોશની ગુમાવી | What...

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc…

27 ઓકટોબર પછી વાવાઝોડાનો ખતરો: આ રાજ્ય પર સૌથી વધુ સંકટ, 3 દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી | Cyc...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

78 વર્ષ પછી ‘સોનાનો સૂરજ’ ઊગ્યો’, અમરેલીના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં વીજળી પહોંચી, પરિવારોમાં હરખન…

6 months ago
રેલવે ભરતી બોર્ડે જાહેર કર્યું RPF કોન્સ્ટેબલનું પરિણામ, સત્તાવાર વેબસાઈટ પર કરો ચેક

1 year ago
VIDEO: PM મોદીએ પહલગામ હુમલામાં માર્યા ગયેલા શુભમ દ્વિવેદીના પરિવારની મુલાકાત લીધી | PM Modi Meet Sh…

‘જેટલું નુકસાન એટલું વળતર આપો’: અમરેલી પહોંચેલી કિસાન આક્રોશ યાત્રામાં કોંગ્રેસે સરકાર પાસે કરી માગ …

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News