gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે | National Spor…

G METRO NEWS by G METRO NEWS
August 11, 2025
in INDIA
0 0
0
‘નેશનલ સ્પોર્ટ્સ બિલ’ લોકસભામાં પસાર, BCCI પણ તેના કાર્યક્ષેત્રમાં, જાણો શું અસર થશે | National Spor…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Parliament : લોકસભામાં રાષ્ટ્રીય રમતગમત વિધેયક (National Sports Bill) અને રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક (Anti-doping Amendment Bill) પસાર કરાયા છે. નેશનલ સ્પોર્ટ્સ બિલના દાયરામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)નો પણ સમાવેશ કરાયો છે. યુવા કાર્ય અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા (Mansukh Mandaviya)એ 11 ઓગસ્ટે આ બંને બિલ લોકસભામાં રજૂ કર્યા હતા. આ બંને બિલનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતને ભવિષ્યમાં રમતોની મહાશક્તિ બનાવવાનો છે.

રાષ્ટ્રીય રમતગમત વિધેયક

  • ઉદ્દેશ્ય : આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં તમામ રમતોના સંચાલનને નિયંત્રિત કરવાનો છે. તેનાથી દેશમાં રમતગમતમાં વધુ પારદર્શિતા અને જવાબદારી આવશે.
  • નેશનલ સ્પોર્ટ્સ બોર્ડ (NSB) : આ વિધેયક પસાર થયા બાદ નેશનલ સ્પોર્ટ્સ બોર્ડની રચના કરવામાં આવશે, જે BCCI સહિતના તમામ રમતગમત મહાસંઘો પર નજર રાખશે.
  • BCCI પર અસર : લોસ એન્જલસ ઓલિમ્પિક 2028માં ક્રિકેટનો સમાવેશ થવા જઈ રહ્યો છે, જેના કારણે BCCIએ પણ રાષ્ટ્રીય રમત સંઘ તરીકે રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
  • નવા ટ્રિબ્યુનલનું ગઠન : આ બિલ હેઠળ નેશનલ સ્પોર્ટ્સ ટ્રિબ્યુનલની પણ રચના કરવામાં આવશે, જેને સિવિલ કોર્ટ જેવી સત્તાઓ હશે. આ ટ્રિબ્યુનલ પસંદગી પ્રક્રિયા અને ચૂંટણી સંબંધિત વિવાદોનું નિવારણ લાવશે. તેના નિર્ણયો વિરુદ્ધ માત્ર સુપ્રીમ કોર્ટમાં જ અપીલ કરી શકાશે.
  • ઉંમરમાં છૂટછાટ : આ બિલ વહીવટકર્તાઓ માટેની ઉંમર મર્યાદામાં રાહત આપે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાની મંજૂરી મળવા પર 70 થી 75 વર્ષની ઉંમરના વ્યક્તિઓ પણ રમતગમત સંઘોની ચૂંટણી લડી શકશે.
  • રોજર બિન્નીને લાભ : આ જોગવાઈથી હાલના BCCI અધ્યક્ષ રોજર બિન્નીને ફાયદો થશે, કારણ કે તેઓ 19 જુલાઈના રોજ 70 વર્ષના થયા છે. આનાથી તેઓ પોતાના પદ પર બની રહી શકે છે.
  • RTIમાંથી BCCIને મુક્તિ : બિલના પ્રારંભિક મુસદ્દામાં BCCIને RTI (માહિતી અધિકાર) ના દાયરામાં લાવવાની જોગવાઈ હતી, પરંતુ BCCI કેન્દ્ર સરકારના ફંડ પર નિર્ભર ન હોવાથી આ ક્લોઝ હટાવી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : નવું ઈન્કમ ટેક્સ લોકસભામાંથી પસાર, કરોડો કરદાતાઓ પર સીધી અસર; જાણો શું છે ખાસ

ડોપિંગ વિરોધી સુધારણા વિધેયક

  • WADAની ભલામણો : આ બિલ WADA (વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી)ની વાંધાઓને દૂર કરીને સંશોધિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. 2022માં આ બિલ પસાર થયું હતું, પરંતુ WADAના વાંધાઓને કારણે તે લાગુ થઈ શક્યું ન હતું.
  • નવા સુધારા : અગાઉ, બિલમાં એક બોર્ડની રચના કરવાની વાત હતી જેને NADA (નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી) પર દેખરેખ રાખવાનો અધિકાર હતો. WADAએ આને સરકારી હસ્તક્ષેપ ગણાવ્યો હતો.
  • નવો સુધારો : સુધારેલા બિલમાં આ બોર્ડને જાળવી રાખવામાં આવ્યું છે, પરંતુ તેને હવે NADA પર દેખરેખ રાખવાનો કે તેને નિર્દેશ આપવાનો અધિકાર નથી. આ સુધારેલા બિલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે NADA સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરી શકશે.

આ પણ વાંચો : ‘તે મારો ડેટા નથી તેથી…’, સોગંદનામા પર સહી ન કરવા અંગે ચૂંટણી પંચને રાહુલ ગાંધીનો જવાબ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…
INDIA

ઈરાનથી આવતું જહાજ ભારતના બદલે ચીન તરફ વળ્યું હોવાના સમાચાર પાયાવિહોણા’, કેન્દ્ર સરકારનું સત્તાવાર નિ…

April 4, 2026
‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…
INDIA

‘તે વાત નથી કરતી, બેભાન છે કદાચ…’, લિવ ઈન રિલેશનશિપમાં રહેતી 7 વર્ષ મોટી પ્રેમિકાની હત્યા, 20 દિવસ…

April 4, 2026
સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…
INDIA

સરકારની બેવડી નીતિ! વિમાની કંપનીઓ માટે રાતોરાત ઈંધણના ભાવ ઘટાડ્યા, પણ ઉદ્યોગો માટે ડીઝલ મોંઘુદાટ | i…

April 4, 2026
Next Post
શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો | sense…

શેરબજારમાં મંદીને બ્રેક, સેન્સેક્સ 750 પોઇન્ટ ઉછળ્યો, નિફ્ટી 24500 ક્રોસ, જાણો ઉછાળાના કારણો | sense...

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, પીક-અપ વાને 8 વાહનોને ફંગોળ્યા, 7 શ્રદ્ધાળુના મોત, 35ને ઈજા | Maharasht…

મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, પીક-અપ વાને 8 વાહનોને ફંગોળ્યા, 7 શ્રદ્ધાળુના મોત, 35ને ઈજા | Maharasht...

પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે | Some trains will be cancelled du…

પ્રતાપનગર રેલ્વે સ્ટેશન ખાતે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે | Some trains will be cancelled du...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

VIDEO : પાકિસ્તાનની શરમજનક હરકત… 227 મુસાફરના જીવ જોખમમાં મૂક્યા, ખરાબ હવામાનમાં ફસાયેલી ફ્લાઈટને …

11 months ago
ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ભાડાનો ચાલતો ધંધો, 26 ફલેટ સીલ કરાયા | Rental business running …

2 months ago
પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન | khal…

પહલગામ હુમલોઃ દેશના વોન્ટેડ આતંકી પન્નુએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું, પાકિસ્તાનને ખુલ્લેઆમ સમર્થન | khal…

11 months ago
અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

અમરેલી પાલિકાનું પુરાંતવાળું 113 કરોડનું બજેટ કારોબારી બેઠકમાં મંજૂર | Amreli Municipality’s surplus…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News