gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
નેશનલ હાઇવે નં.48 ઉપર આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરની આડમાં વડોદરા લઈ જવાતો બિયરનો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

Bharuch Liquor Smuggling : નેશનલ હાઇવે નં. 48 ઉપર અંકલેશ્વરની સહયોગ હોટલ પાસે આયશર ટેમ્પોમાં પ્લાસ્ટિકના દાણા અને વેસ્ટ પાઉડરના ડ્રમની આડમાં સંતાડેલ બિયરનો જથ્થો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે ચાલક સાથે ઝડપી પાડી રૂ.18.16 લાખના બિયરના 7680 ટીન સહિત કુલ રૂ.28.17 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ શખ્સોને ફરાર જાહેર કર્યા હતા.

 મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે “વિદેશી દારૂનો જથ્થો ભરેલ બંધ બોડીનો આઇસર ટેમ્પો નેશનલ હાઇવે નં.48 ઉપર સુરતથી અમદાવાદ તરફ પસાર થવાનો છે” તેવી માહિતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ ટીમને મળી હતી. જેના આધારે પોલીસે સહયોગ હોટલ પાસે વોચ ગોઠવી બાતમી મુજબના ટેમ્પાને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો ચાલક અજય મદન વાનખડે (રહે-મહારાષ્ટ્ર) હોવાનું બહાર આવ્યું હતું. ટેમ્પોની તલાસી લેતા તેમાંથી ડ્રમ તથા બોક્સની આડમાં સંતાડેલ બિયરનો જથ્થો મળી આવ્યો હતો. તથા 70 નંગ ડ્રમમાં વેસ્ટ પાઉડર તથા પ્લાસ્ટિકના દાણા હતા. ચાલકે રજૂ કરેલ બિલ્ટી બનાવટી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે રૂ.18,16,800 ની કિંમતના બિયરના ટીન નંગ 7680, રૂ.10 લાખની કિંમતનો આઇસર ટેમ્પો, મોબાઇલ ફોન તથા વેસ્ટ પાઉડર અને પ્લાસ્ટિકના દાણા ભરેલા ડ્રમ સહિત કુલ રૂ.28,17,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ચાલકની પ્રોહીબિશનના ગુનામાં ધરપકડ કરી ટેમ્પો માલિક, રામ નામ ધરાવતો વ્યક્તિ અને એક મોબાઈલ નંબર ધારક શખ્સને ફરાર જાહેર કર્યા હતા. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, મધ્યપ્રદેશ ખાતે એક રામ નામના વ્યક્તિએ મને કહ્યું હતું કે, વાપી જઈ મોટી ગાડી ચલાવીશ તો તને એક દિવસના રૂ.3500 મળશે. ત્યારબાદ ભીલાડ ચેકપોસ્ટથી એક શખ્સે મને આઇસર ટેમ્પો આપી વડોદરાના નંદેસરી ખાતે લઈ જવા કહી ત્યાં અન્ય વ્યક્તિ માલ ક્યાં લઈ જવાનો છે તે જણાવશે તેમ કહ્યું હતું.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …
GUJARAT

He Does Not Believe in Hierarchy”: Multidisciplinary Artist Amrita Bagchi on Working With Siddharth …

August 16, 2026
અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ
GUJARAT

અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં ભવ્ય ‘તિરંગા યાત્રા’ યોજાઈ

August 15, 2026
શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …
GUJARAT

શિક્ષણ, સંસ્કાર અને દેશભક્તિનો સંગમ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે સરખેજની ઐતિહાસિક શાળામાં જીગ્નેશદાદાનું …

August 15, 2026
Next Post
જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક …

જામજોધપુરના ધ્રાફા ગામમાં મંદિરે સેવા પૂજા કરવા માટે આવેલા કર્મકાંડી બ્રાહ્મણ યુવાનને સાઇલેન્ટ એટેક ...

જામનગરમાં યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી | Man Attacked…

જામનગરમાં યુવાનના માથામાં બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા, પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી | Man Attacked...

જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…

જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

વડોદરાના ફતેગંજના મોલમાં અફરાતફરી સર્જાતાં મોલ બંધ કરવો પડ્યો,બાળકો ગાંઠતા નહતાઃપોલીસે સ્થિતિ સંભાળી…

1 year ago
PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર્યો

PM મોદી અને લાલ કિલ્લા મામલે વાંધાજનક નિવેદન કરનાર પન્નુ વિરુદ્ધ કડક કાર્યવાહી, NIAએ નવો કેસ દાખલ કર્યો

11 months ago
રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

રિક્ષાના ભાડામાં વધારાના મુદ્દે યુનિયનમાં મતભેદ | Disagreement in union over increase in rickshaw fa…

2 months ago
સેવાલીયામાં રૂ. 18 કરોડના ખર્ચે બનેલા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road…

સેવાલીયામાં રૂ. 18 કરોડના ખર્ચે બનેલા રોડમાં ભ્રષ્ટાચારના આક્ષેપ | Allegations of corruption in road…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News