gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…

G METRO NEWS by G METRO NEWS
September 19, 2025
in GUJARAT
0 0
0
જામનગર-રાજકોટ ધોરી માર્ગ કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર ખેડુત દંપત્તિ ઘાયલ | Farmer coupl…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Jamnagar Accident : જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના વાકિયા ગામમાં રહેતા ખેડૂત દંપતિ હરેશભાઈ ગોરધનભાઈ રાણીપા (ઉંમર વર્ષ 40) અને તેમના પત્ની સાવિત્રીબેન (ઉંમર વર્ષ 38), કે જેઓ બંને મોટરસાયકલ પર બેસીને પોતાના ઘરેથી વાડીએ ખેતી કામ કરવા માટે નીકળ્યા હતા.

 જે દરમિયાન વાંકીયા ગામના પાટીયા પાસે જીજે 10 ડી.એ.5072 નંબરની અલ્ટો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં મોટરસાયકલ ફંગોળાયું હતું. જે અકસ્માતમાં ખેડૂત દંપત્તિ હરેશભાઈ તથા તેમના પત્ની સાવિત્રીબેન બંનેને નાની મોટી ઈજા થઈ હતી અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે, અને સારવાર ચાલુ છે.

 જે અકસ્માતના બનાવ અંગે હરેશભાઈ રાણીપાએ અલ્ટો કારના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસ બનાવના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડી ગઈ હતી અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Sanjeeta Bhattacharya and Raag Sethi Release Their First Collaborative Single ‘Phir Se’, the First T…
GUJARAT

September 26, 2026
रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Next Post
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi…

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરનાર તસ્કર પકડાયો | thi...

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad…

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, AMCના ડમ્પરની ટક્કરે એક્ટિવા ચાલકનું મોત | ahmedabad...

અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ …

અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલી વધી, સુપ્રીમ કોર્ટે સ્ટે પાછો ખેંચ્યો, રાતે 8 વાગ્યા સુધી આત્મસમર્પણ ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

LPG પર ગુડ ન્યૂઝ! હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ વચ્ચે ભારતના 2 ગેસ ટેન્કર રવાના | indian gas tankers gett…

6 months ago
બીજો રક્ષિત કાંડ થતા અટક્યો, વડોદરામાં નશામાં ધૂત કાર ચાલકે એકટીવા સવાર દંપતીને અડફેટે લીધા | drunk …

1 year ago
VIDEO : તમિલનાડુમાં પથ્થરની ખાણમાં વિસ્ફોટ બાદ ભૂસ્ખલન, પાંચ શ્રમિકોના મોત, બેને ઈજા

જામનગરના ધ્રોલ પંથકમાં વાડીમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક પરિવારની 5 વર્ષની બાળાનું અપહર…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News