gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…

G METRO NEWS by G METRO NEWS
June 6, 2026
in INDIA
0 0
0
નૈઋત્યનું ચોમાસુ ત્રણ દિવસના વિલંબ સાથે કેરલમ પહોંચ્યું | Southwest monsoon reaches Kerala with a de…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– બધાં કુદરતી પરિબળો સાનુકુળ 

– 2-3 દિવસમાં ચોમાસુ આંધ્ર, ગોવા, મહારાષ્ટ્રના અમુક વિસ્તાર, બંગાળના અને ઇશાન ભારત (અરુણાચલમ, મિઝોરમ વગેરે)ના કેટલાક વિસ્તારોમાં પણ આગળ વધશે

– મહારાષ્ટ્ર, ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછી વર્ષા થવાનો  સંકેત  

નવી દિલ્હી/ મુંબઇ : હવામાન વિભાગે આજે એવી સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે   ૨૦૨૬ની  નૈઋત્યની  વર્ષા ઋતુનું આગમન આજે  ૪, જૂને કેરલમના સમુદ્રમાં થઇ ગયું છે.  કુદરતી પરંપરા  મુજબ ચોમાસાનું કેરલમ આગમન ૧, જૂને થાય છે.  જોકે ૨૦૨૬ની વર્ષા ઋતુનું કેરલમના સમુદ્રમાં  આગમન  ત્રણ દિવસ મોડું  થયું છે. 

હાલ ચોમાસાની નોર્ધન લિમિટ( ચોમાસાની ઉત્તર રેખા)  મેંગલુરુ, ઉત્થાગમનદલમ, કોડાઇકેનાલ, થુથુકુડી પરથી પસાર થઇ રહી છે. 

આમ તો હવામાન વિભાગે અગાઉ એવો સંકેત  આપ્યો  હતો કે આ વર્ષનું ચોમાસુ ૨૬, મે એ  એટલે કે સાત દિવસ વહેલાં કેરલમ સુધી આવી પહોંચે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ છે. આમ છતાં  પવનની દિશા અને  ગતિ, વરસાદી વાદળો બનવાની કુદરતી  પ્રક્રિયા,  સતત વરસાદ,  સમુદ્રમાંનો  કરન્ટ વગેરે  પ્રાકૃતિક  પરિબળો  ઘણાં  મંદ પડી જતાં મેઘરાજાની સવારી કેરળના  દરિયામાં  ત્રણ દિવસ મોડી  આવી છે. 

હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ (નવી દિલ્હી) ડો. મૃત્યુંજય મોહપાત્રાએ ગુજરાત સમાચારને એવી વિશેષ માહિતી  આપી છે કે  છેલ્લા   બે દિવસ દરમિયાન  તમામ નૈસર્ગિક પરિબળો સંપૂર્ણપણે સાનુકુળ થઇ ગયાં હોવાથી ચોમાસુ આજે  ૪, જૂને કેરલમના દરિયામાં  આવી  પહોંચ્યું છે. છેલ્લા બે દિવસથી કેરલમમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે.  

૨૦૨૬ની નૈઋત્યની  વર્ષા ઋતુ આજે અરબી સમુદ્ર, સમગ્ર લક્ષદ્વિપ ટાપુઓ, કેરલમ, કર્ણાટક, તામિલનાડુ, કન્યાકુમારીના અમુક વિસ્તારો, બંગાળના ઉપસાગરના બાકીના હિસ્સામાં પણ આગળ  વધી  છે  .સાથોસાથ આવતા ૨ – ૩ દિવસમાં  ચોમાસુ આંધ્ર પ્રદેશ, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના અમુક વિસ્તાર, બંગાળના અને ઇશાન ભારત(અરુણાચલમ, મિઝોરમ વગેરે)ના કેટલાક વિસ્તારોમાં પણ આગળ વધે તેવાં કુદરતી પરિબળો સાનુકુળ  બની રહ્યાં છે. 

 હવામાન વિભાગે જોકે ૨૦૨૬ના ચોમાસામાં ભારતમાં  ૯૦ ટકા જેટલો વરસાદ વરસવાનો સંકેત પણ આપ્યો છે, જે   સામાન્ય કરતાં  ઓછો હોવાની સંભાવના છે. આ વર્ષેએલ – નીનો(પેસિફિક મહાસાગરના ગરમ પ્રવાહોેને  એલ – નીનો, જ્યારે ઠંડા પ્રવાહોને લા – નીના કહેવાય છે) ની અસરને કારણે ચોમાસામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસવાની શક્યતા છે.

ખાસ કરીને ઇશાન ભારતમાં સામાન્ય, મહારાષ્ટ્રમાં અને ગુજરાતમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ વરસે તેવાં કુદરતી પરિબળો  છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…
INDIA

ભારતમાં E85 ફ્યુઅલ લોન્ચ : ફ્લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સને લિટરે રૂ.20નો ફાયદો | E85 fuel launched in Indi…

June 6, 2026
ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…
INDIA

ભારતને અંદમાનના સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસનો ખજાનો! કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું મોટું નિવેદન | In…

June 5, 2026
બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …
INDIA

બળવાખોર ધારાસભ્યોને ટક્કર આપવા તૈયાર મમતા બેનરજી! ભત્રીજા અભિષેકનું પદ બચાવવા હાઈકોર્ટમાં જશે TMC | …

June 5, 2026
Next Post
નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba…

નડિયાદના બે એજન્ટોની કરતૂત, UK હોમ ડિપાર્ટમેન્ટના ફેક સર્ટિફિકેટ ઈશ્યૂ કરી લોકોને છેતર્યા | ahmedaba...

સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t…

સર્વરના વાંકે જન્મ-મરણનાં દાખલાની 30 ટકા કામગીરીનો જ નિકાલ થાય છે | Only 30 percent of the work of t...

રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

રિઝર્વ બેન્કે 5.25 ટકા રેપો રેટ જાળવી રાખ્યો | Reserve Bank maintains repo rate at 5 25 percent

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

ઘડિયાળી બાવાની દરગાહ સાથે ટેમ્પો ભટકાયો, જાનહાનિ ટળી | Tempo strayed near the Dargah of ghadiyali Ba…

8 months ago
જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

જામનગર નજીક પગપાળા ચાલીને જઈ રહેલા સાળા-બનેવી સહિત 3 ને બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં ત્રણેય ઘાયલ | Three…

5 months ago
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

6 months ago
આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થ…

આજે અયોધ્યાના રામ મંદિર પર ચડાવાશે અમદાવાદમાં તૈયાર કરાયેલી ‘ધર્મ ધ્વજા’, PM મોદી અને સાધુ-સંતો પણ થ…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News