gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…

G METRO NEWS by G METRO NEWS
April 5, 2025
in Business
0 0
0
મંદ માગને પરિણામે ગત મહિને સેવા ક્ષેત્રનો PMI સાધારણ નબળો પડયો | Services sector PMI weakened modera…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સેવા ક્ષેત્ર પૂરી પાડતી કંપનીઓ દ્વારા સેવા પેટેના ચાર્જિસમાં સાડાત્રણ વર્ષનો ધીમો વધારો છતાં, માર્ચમાં સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ સાધારણ મંદ પડી હોવાનું એક  સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. મંદ માગને પરિણામે રોજગાર નિર્માણમાં પણ ઘટાડો  જોવા મળ્યો હતો.

એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલ સેવા  ક્ષેત્રનો એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ (પીએમઆઈ) ગત મહિને ઘટી ૫૮.૫૦ રહ્યો હતો જે ફેબુ્રઆરીમાં ૫૯ જોવા મળ્યો હતો.  જો કે ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.

ફેબુ્રઆરીની સરખામણીએ માગ મંદ રહી છે  આમછતાં ઘરઆંગણે તથા આંતરરાષ્ટ્રીય સ્તરેથી  માગનું ચિત્ર મજબૂત જળવાઈ રહ્યું છે. સેવા ક્ષેત્રનો પીએમઆઈ ઊંચો જાળવી રાખવામાં ઘરઆંગણેની માગની મુખ્ય ભૂમિકા રહી છે અને નવા વેપારમાં વૃદ્ધિની માત્રા પણ જોરદાર જોવા મળી છે જો કે ફેબુ્રઆરીની સરખામણીએ વૃદ્ધિ સાધારણ ધીમી રહી છે.

વિદેશમાંથી માગ મંદ રહી છે અને આંતરરાષ્ટ્રીય ઓર્ડરોમાં વૃદ્ધિ પંદર મહિનાની નીચી સપાટીએ રહી છે, જે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા છેડાયેલી ટેરિફ વોરની વૈશ્વિક અર્થતંત્રમાં બદલાવના પ્રારંભિક સંકેત આપે છે એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

કાચા માલના ફુગાવાનું દબાણ હળવું થયું છે અને કાચા માલની કિંમતોમાં પાંચ મહિનાનો ધીમો  વધારો થયો છે. આને પરિણામે તીવ્ર સ્પર્ધા વચ્ચે સેવા પેટેના ચાર્જિસમાં સપ્ટેમ્બર, ૨૦૨૧ બાદસૌથી નબળો વધારો જોવા મળ્યો છે. 

સ્પર્ધાને ધ્યાનમાં રાખી આગામી એક વર્ષ માટેનું વેપાર માનસ ઘટી ગયું છે. નવી ભરતીની માત્રા પણ ધીમી પડી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. માર્ચમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ વધી આઠ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળી હતી જે ફેબુ્રઆરીમાં ૧૪ મહિનાની નીચી સપાટીએ હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
જિ.પં.ના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના બે ગોડાઉન, ઓફિસ સીલ | Two godowns and office of former female …

જિ.પં.ના પૂર્વ મહિલા સદસ્યના ફટાકડાના બે ગોડાઉન, ઓફિસ સીલ | Two godowns and office of former female ...

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y…

છેલ્લા બે થી ત્રણ વર્ષમાં નવી કારની સરખામણીએ જૂની કારનો વધી રહેલો ક્રેઝ | In the last two to three y...

આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj…

આણંદના સરદાર ગંજમાં ફાયર એનઓસી વગરના 3 સ્ટોર્સ સીલ | 3 stores sealed without fire NOC in Sardar Ganj...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ બંને ત્રણેય ભારતની જેલમાં બંધ |…

તહવ્વુર રાણા જ નહીં, બે અંડરવર્લ્ડ ડોનને વિદેશથી ભારત લવાયા હતા, હાલ બંને ત્રણેય ભારતની જેલમાં બંધ |…

1 year ago
વડોદરાના સાવલીમાં કરુણાંતિકા : પુત્રીના લગ્નના દસ દિવસ પહેલા જ પિતાનું અકસ્માતમાં મોત | Father dies …

વડોદરાના સાવલીમાં કરુણાંતિકા : પુત્રીના લગ્નના દસ દિવસ પહેલા જ પિતાનું અકસ્માતમાં મોત | Father dies …

1 year ago
Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો | Mamat…

Explainer: બંગાળ ગુમાવ્યા બાદ મમતા બેનરજીની આગામી વ્યૂહનીતિ, જાણો હવે તેમની પાસે શું વિકલ્પો | Mamat…

2 months ago
GSTમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન… PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ | finance…

GSTમાં માત્ર 2 જ સ્લેબ હશે, સસ્તા થશે સામાન… PM મોદીની જાહેરાત બાદ નાણા વિભાગનો પ્રસ્તાવ | finance…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News